રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોનસ્ટિક પેન લઇ તેમાં ઘી ગરમ કરો તેમાં છીણેલી દૂધી નાખો તેને ૭ થી ૮ મિનિટ માટે શેકો.
- 2
ત્યાર પછી તેમાં દૂધ ઉમેરી બરાબર મિક્ષ કરી લો.પછી તેને ધીમા તાપે ચડવા દો. બધુ દૂધ બળી જાય પછી તેમાં મલાઈ અને ખાંડ નાખી મિક્સ કરો.
- 3
ત્યારબાદ ખાંડનું પાણી બળી જાય અને તેમાંથી ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને ચલાવતા રહો.પછી તેમાં ડ્રાય ફ્રૂટસ નાખી સર્વ કરો.
Similar Recipes
-
-
દૂધી હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
ફ્રેન્ડસ, દૂધીનો હલવો બનાવવા માં આમ તો એકદમ ઈઝી છે પણ કોઇવાર અચાનક બનાવવો હોય તો કુકરમાં પણ ફટાફટ બની જશે અને સમય પણ બચશે. આ હલવો બનાવવા માટે ઘરમાં જ હોય તેવાં સિમ્પલ ઇન્ગ્રીડિઅન્ટસ નો યુઝ કરીને દાણેદાર હલવો કેવી રીતે બનાવવો તેની પરફેક્ટ રીત મેં અહીં શેર કરી છે . asharamparia -
-
દૂધી નો હલવો
#લીલીપીળીખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બધાને ખૂબ ભાવે એવો માવા વગર નો હલવો. Hiral Pandya Shukla -
દૂધી નો હલવો
#Day3#ઇબુકઆ મારી મનપસંદ વાનગી છે મારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે... મે અહીં માવા વગર બનાવેલું છે તમે ઉમેરી શકો છો. આ વાનગી ગરમાગરમ કે ઠંડું પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
-
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe in Gujarati)
#GA4#Week6#post2#halwa#દૂધી_નો_હલવો ( Dudhi No Halwo Recipe in Gujarati ) આ હલવો લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. આ દૂધી નો હલવો થોડો ઘણો ગાજર ના હલવા જેવો જ આનો ટેસ્ટ આવે છે. આ દૂધી નો હલવો માવા વગર એકદમ માર્કેટ સ્ટાઈલ માં લછેડાર ને કનીડાર બન્યો હતો. તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો..😍 Daxa Parmar -
-
-
-
-
-
દુધી નો હલવો
#ગુજરાતીઆ એક સ્વીટ ડીશ છે જે ગુજરાતી ઓના ઘર માં બનતી જ હોય છે બાળકો દુધી નું શાક ન ખાય ત્યારે પણ આ રીતે બનાવી ખવડાવી શકાય છે. મીઠો કે મોળો માવો અને કન્ડેસ્ડ મીલ્ક નાખીને પણ બનાવી શકાય છે. પણ મે દુધ મા જ બનાવ્યો છે તો પણ સરસ કણીદાર બન્યો છે...આ રીતે જરુર બનાવજો. Hiral Pandya Shukla -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#HALWAઆજે પ્રસાદ મા દૂધી નો હલવો ધરાવયો છે. Mrs Viraj Prashant Vasavada -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1 આ હલવો બનાવવા માટે ઘી નો ઉપયોગ થતો નથી. માઇક્રોવેવ માં એટલો જલ્દી બની જાઈ છે કે કોઈ પણ ગેસ્ટ આવ્યું હોય અને બનાવવો હોય તો વાર નથી લાગતી .ગેસ ઉપર પણ આ રીતે બનાવશો તો જરા પણ વાર નથી લાગતી .ગેસ ઉપર બનાવો ત્યારે દૂધી ના છીણ ને કડાઈ મા ઘી નાખ્યા વગર જ સોતે કરવાનું જેથી છીણ એકદમ સોફ્ટ બની જશે. Vaishali Vora -
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#WDઆ હલવો મે મારા મમ્મી આવવાના હતા ત્યારે બનાવ્યો હતો, અને મારા ભાભી નો favourite છે, so હું તેમને dedicat કરી રહી છું. મારા ભાભી(કિંજલ કુકડિયા) પણ આપણા cookpad મેમ્બર છે. Anupa Prajapati -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15425502
ટિપ્પણીઓ (13)