ગ્રીન પાંઉભાજી (Green Pavbhaji Recipe In Gujarati)

#WLD
#CWM1
#Hathimasala
#Hathi Masala - Banao Life मसालेदार
This Green Pav Bhaji is a hearty, delightsome, flavorful meal of mashed green vegetables with fluffy soft buttery pav (Dinner rolls) served with a side of crunchy onions, lemon, and butter milk.
Friends, You will love this new version of the pav bhaji recipe for its flavors and wholesomeness. Just cook, serve n enjoy!!!
ગ્રીન પાંઉભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#WLD
#CWM1
#Hathimasala
#Hathi Masala - Banao Life मसालेदार
This Green Pav Bhaji is a hearty, delightsome, flavorful meal of mashed green vegetables with fluffy soft buttery pav (Dinner rolls) served with a side of crunchy onions, lemon, and butter milk.
Friends, You will love this new version of the pav bhaji recipe for its flavors and wholesomeness. Just cook, serve n enjoy!!!
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફ્લાવર,કોબીજ, રીંગણ,વટાણા અને બટાકાને ધોઈને મોટા સમારી લો. તેને કુકરમાં જરૂર મુજબ પાણી નાંખી બાફી લો. કુકર ઠંડુ પડે એટલે તેને મેશ કરી લો.
- 2
હવે ગ્રીન પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં પાલક પ્યુરી, કોથમીર, લીલા મરચા અને લીલું લસણ ઉમેરી તેની પેસ્ટ બનાવી લો. પછી તે જ જાર માં ટામેટા ની પ્યુરી તૈયાર કરો.
- 3
કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તે ગરમ થાય એટલે તેમાં કેપ્સીકમ ઉમેરી તેને સાંતળી લો. હવે તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરી, ધાણાજીરું, લાલ મરચું અને પાવભાજી મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ગ્રીન પેસ્ટ નાખી બરાબર મિક્સ કરો.
- 4
તેમાં મેશ કરેલું શાક ઉમેરી, મીઠું તેમજ લીંબુનો રસ ઉમેરો. હવે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ટેસ્ટ કરી લો. છેલ્લે તેમાં લીલા ધાણા તેમજ બટર ઉમેરી મિક્સ કરી સર્વ કરો.
- 5
પાઉ શેકવા માટે એક પેનમાં બટર લગાડી તેમાં થોડો પાવભાજી મસાલો તેમજ લીલા ધાણા ઉમેરી મિક્સ કરી પાવ ને બંને બાજુ શેકી લો.
- 6
હવે બનાવેલી ગ્રીન પાવભાજીને ગરમાગરમ સર્વ કરો.
Enjoy!!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન પાંઉભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#BR#MBR5week5 Unnati Desai -
દાલ મખની વિથ જીરા રાઈસ (Dal Makhani Jeera Rice Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીDal makhani is a dish originating in New Delhi, India. A relatively modern variation of traditional lentil dishes, it is made with urad dal and other pulses, and includes butter and cream. Dr. Pushpa Dixit -
પનીર આલુ કુલચા (Paneer Aloo Kulcha Recipe In Gujarati)
#PC#Paneer RecipesStuffed Paneer aloo Kulcha is a soft and fluffy Indian leavened bread which is made stuffed with paneer and potato. They work well with any North indian menu, served with Curd and Raita, or even plain with melted butter for breakfast. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
કેરોટ ગ્રીન સલાડ (Carrot Green Salad Recipe in Gujarati)
This salad is very healthy n easy to make👍😋with full of vitamins C n A Pooja Shah -
મેંગો શાહી ટુકડા (Mango Shahi Tukda Recipe In Gujarati)
Presenting to u a very special dessert made with the king of fruits - Mango. Its Majesty and Magnificence is a symbol of pure Royalty.The Shahi tukda is a mughlai dessert made with ghee fried bread, thickened sweetened milk, saffron and nuts. Shahi is a Persian word meaning 'royal' and tukda is a hindi term meaning a 'piece', which literally translates to a royal piece of dessert.#cookpadguj#cookpadindia#mangodessert#AkshaytrityaHappy Akshay tritya to all of youThank you cookpad.thank you so much Ektamam,Dishamam and all Mitixa Modi -
Winter special Green kadhi
#winterdishes#onerecipeonetreeWinter comes with lots of green veggies. Like green onion, green garlic, green turmeric and many more. To boost the immune system all these winter veggies are required and we find dishes that include them. In our home during winters special Green kadhi is made with all of these greens. This tastes yumm and is healthy too. It is generally served with Pear Millet roti or simple khichadi . Khyati Dhaval Chauhan -
ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#dinner recipe Amita Soni -
-
-
બોમ્બે સ્ટાઇલ ભાજી વીથ ટ્વિસ્ટ
#લોકડાઉન#goldenapron3 week 11#potatoદોસ્તો આજકાલ લોકડાઉન માં આપણે જમવાનું તો સરસ જમીએ પાન ડાએટ નુ શું?તો આ ભાજી મેં માત્ર એક જ ચમચી બટર નો ઉપયોગ કરીને બનાવી છે પાન ટેસ્ટી એટલી જ છે જેટલી હોવી જોઈએ. તો ચાલો રેસીપી પણ જોય લઈએ. Ushma Malkan -
ગ્રીન પાવ ભાજી (Green pavbhaji recipe in Gujarati)
આ પાઉંભાજી શિયાળામાં ખાસ બનાવવા માટે આવે છે કારણકે શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ મળતા હોય છે આ ભાજીમાં લીલા લસણ અને લીલી ડુંગળી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે અને શિયાળામાં લીલા વટાણા પણ ખુબ જ સરસ આવતા હોય છે તો શિયાળામાં ભાજી બનાવવાની અને ખાવાની મજા આવે છે Rita Gajjar -
-
-
ખડા પાઉં ભાજી(Khada Bhaji Recipe in Gujarati)
#SSRપાવ ભાજી મહારાષ્ટ્ર ની રેસીપી છે અને મુંબઈ નું સ્ટ્રીટ ફુડ છે. હવે તો પાવ ભાજી કે ભાજી પાવ બધા ની ફેવરિટ થઈ ગઈ છે.પાવ ભાજી અને ખડા પાઉં ભાજી નો basic difference એ છે કે ખડા પાઉં ભાજી નો શબ્દ ખડા - નો અર્થ આખું એવું થાય છે. એટલે ખડા પાઉં ભાજી માં શાક મોટા ટુકડા માં નાંખી મેશ કરાય છે પરંતુ સાવ મેશ કરી રગડો બનાવવાનો નથી. ટેસ્ટ સરખો જ હોય છે.. તો ચાલો બનાવીએ ખડા પાઉં ભાજી. Dr. Pushpa Dixit -
ચોકો ચીયા ફાલુદા (Choco Chia Falooda Recipe In Gujarati)
#GA4#Week17#chia seedFaluda is an Indian version of a cold dessert which is made with noodles. traditionally it is made by mixing of any flavour of syrup like mango, choclet,rose & chia seeds with milk, mostly served with ice-cream. Hiral Savaniya -
હરિયાલી પ્લેટર (Green plater recipe in Gujarati) (Jain)
#RC4#green#palak#paneer#paratha#dinner#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
પાલક કોથમીર ના ચીઝી ગ્રીન ચીલા(Spinach coriander cheese green Chila Recipe in Gujarati)
#CWM1#HathiMasala#Cook with masala-1#Green Masala recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઅનેક પ્રકારના લીલા શાકભાજી મળે છે ગ્રીન મસાલા મળે છે તેમાં લીલું લસણ આદુ મરચાં ફુદીનો વગરના ઉપયોગથી આપણે ગ્રીન રેસીપી બનાવી શકીએ છીએ મેં આજે પાલક કોથમીર ના ઉપયોગ વડે ગ્રીન ચીલા બનાવ્યા છે Ramaben Joshi -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati#Butter Pav Bhaji#Mumbai street Food પાવભાજી એક પ્રમુખ પશ્ચિમ ભારતીય મહારાષ્ટ્રની ખુબ જ પ્રચલીત વાનગી છે. ખાસ કરીને મુંબઈની પાવભાજી વિશ્વમાં પ્રસિદ્ધ ગણાય છે.પાવભાજી શબ્દ મરાઠી ભાષામાં પાવ અને ભાજી પર થી આવેલ છે.પાવ એક પ્રકારની ડબ્બલ રોટી ગણાય છે અને ભાજી એટલે વિવિધ શાકભાજી નો ઉપયોગ કરી બનાવવામાં આવતી ભાજી. પરંતુ મુંબઈની સ્ટ્રીટ પર અને હોટલમાં એક અલગ પ્રકાર થી આ ભાજી બનાવવામાં આવે છે. આજે મેં પણ અહીં એજ રીતે અહીં પાવભાજી બનાવેલ છે.. ચાલો મિત્રો ફટાફટ રેસીપી નોંધ લો.. Vaishali Thaker -
-
હૈદરાબાદી બિરિયાની
My self khyati rughani..i love to cook so often i try some recipies.n ya I will thank to my sister who is also member of this group n she inspired me to join n be a part of this.n to my husband who always support me to try new recipe . Khyati Nikit Rughani -
ગ્રીન સનફ્લાવર પરોઠા (Green Sunflower Paratha Recipe In Gujarati)
#RC4#Rainbow chalange#Green theme Ashlesha Vora -
સોયા ગ્રેન્યુલ્સ પાંઉભાજી (Soya Granules Pavbhaji Recipe In Gujarati)
#BW#bye bye winter Recipe#nutrela soya vegitable bhaji Ashlesha Vora -
-
પંજાબી છોલે-પૂરી
#RB16#week16#My recipe eBookDedicated to my mother who loves this very much and I learnt from her. This is her recipe.During festivals, we prefer puri else with roti and paratha also it seems so yummy😋 Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (5)