થેપલા સુકીભાજી (Thepla Drybhaji Recipe in Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

સૌરાષ્ટ્રની પ્રખ્યાત Thepla sukibhaji, મરચાં, દહીં. અહીં મેં multi grain લોટ વાપર્યા છે.

થેપલા સુકીભાજી (Thepla Drybhaji Recipe in Gujarati)

સૌરાષ્ટ્રની પ્રખ્યાત Thepla sukibhaji, મરચાં, દહીં. અહીં મેં multi grain લોટ વાપર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩~૪ લોકો
  1. ૨ વાટકીલોટ
  2. ૨ વાટકીમેથીની ભાજી
  3. આદુ મરચાં લસણ ni પેસ્ટ
  4. તેલ મૂઠી પડતું
  5. ૧ ચમચીતલ
  6. ૧ વાટકીદહીં
  7. વાટકીગોળ ૧\૨
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ૧ ચમચીહળદર
  10. મીઠું સ્વાદમુજબ
  11. ૧ ચમચીધાણાજીરું
  12. સૂકી ભાજી માટે
  13. ૫૦૦ ગ્રામ બટાકા બાફેલા
  14. નંગલીલા મરચાં ૩~૪
  15. તેલ
  16. ચમચીરાઈ ૧\૨
  17. ચમચીજીરું ૧\૨
  18. ૧ ચમચીલાલ મરચું
  19. ૧\૨ ચમચી હળદર
  20. મીઠું સ્વાદમુજબ
  21. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    મેથીની ભાજી માં બધા મસાલા નાખીને મિક્સ કરો.

  2. 2

    તેમાં તેલ, દહીં અને ગોળ નાખીને તેમાં સમાવેશ થાય તેટલો લોટ નાખો. Extra પાણી નથી નાખવાનું.

  3. 3

    તેના પાતળા Thepla વણી શેકી લો તેલ થી. દહીં અને સૂકી ભાજી સાથે સર્વ કરો.

  4. 4

    કડાઈ માં તેલ, રાઈ, હીંગ થી વઘાર કરી બટાકા બાફેલા નાખી મસાલો નાખી ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes