થેપલા (Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ઉપર જણાવેલ બધા ઘટકો (સિવાય મેથી, કોથમીર) લઈ મિક્સ કરો.
- 2
ત્યારબાદ તેમાં મેથી અને કોથમીર નાખી મિક્સ કરો.
- 3
હવે જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી ૨૦ મિનિટ રેસ્ટ આપો. પછી તેના લુવા કરી, અટામણ લઈ નાના થેપલા વણી લો.
- 4
હવે થેપલા ને બંને સાઈડ તેલ લગાવી શેકી લો. થેપલા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી થેપલા ટાકોસ (Fenugreek Thepla Tacos Recipe In Gujarati)
#methitheplatacos#theplatacos#fusionrecipe#indiantouch#healthydish#cookpadindia#cookpadgujaratiથેપલા એ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી ભોજન છે. ગઈ કાલે મેં મેથીના થેપલા બનાવ્યા ત્યારે મેં તેને અલગ રીતે સર્વ કરવાનું વિચાર્યું. તેથી, મેં થેપલા ટાકોસ બનાવવાનો પ્રયાસ કર્યો. ખૂબ જ નવીન અને સ્વાદિષ્ટ રેસીપી. જો થેપલા તૈયાર હોય તો આ ફ્યુઝન રેસીપી બનાવવામાં થોડી મિનિટો લાગશે.જેમ આપણે બધા જાણીએ છીએ કે મેથી/મેથી સ્વાસ્થ્ય માટે સારી છે. મેથીના થેપલાની સાથે, મેં કોથમીરની ચટણી અને ઘણી બધી તાજી શાકભાજીનો ઉપયોગ કર્યો. તેથી, તેનો ઉલ્લેખ તંદુરસ્ત વાનગી તરીકે કરી શકાય છે. આકર્ષક સર્વિંગ માટે મેં નાના નાના થેપલાઓ બનાવ્યા. તેને કોઈપણ સમયે હેલ્ધી અને હેવી નાસ્તા અને સ્ટાર્ટર તરીકે પણ પીરસી શકાય છે. Mamta Pandya -
-
સાતમ સ્પેશિયલ થેપલા જૈન (Satam special Thepla Jain Recipe In Gujarati)
#SFR#SJR#SATAM#JAIN#THEPLA#DUDHI#LUNCHBOX#HEALTHY#BREAKFAST#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
-
જુવાર બાજરી મેથી ના થેપલા (Jowar Bajri Methi Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Reshma Tailor -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#CookpadIndia#Cookpadgujarati#Dhudhi Thepla Vandana Darji -
-
-
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati -
-
-
મેથી થેપલા ટામેટાં ની ચટણી (Methi Thepla Tomato Chutney Recipe In Gujarati)
#SFR#SJR આજ તો ટાઢી સાતમ રસોડામાં રજા ને વાનગી નો રસ થાળ. અથાણાં રાયતા થી ભરપુર. HEMA OZA -
-
લેયર્સ મેથી થેપલા (layer Methi Thepla Recipe in Gujarati)
#GA4 #week20 #leyarmethithepla #post20 #thepla Shilpa's kitchen Recipes -
-
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલાએ ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે. થેપલા ઘણા બધા પ્રકારના બનાવાતા હોય છે.સાંજના હળવું જમવું હોય કે સવારના ગરમ નાસ્તા તરીકે ખાવા હોય કે પછી પ્રવાસમાં સાથે લઈ જવા હોય- થેપલાં તો હોય જ.#EB Vibha Mahendra Champaneri -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4#Week20Key word: Thepla#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓની ખૂબ પ્રખ્યાત વાનગી છે અને દરેક ગુજરાતી ઘરોમાં અવાર નવાર બનતી રહે છે.#GA4#Week20#Thepla Rajni Sanghavi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16448900
ટિપ્પણીઓ