સેન્ડવિચ ચીલા (Sandwich Chila Recipe In Gujarati)

Vaishali Gandhi
Vaishali Gandhi @cook_26373115

સેન્ડવિચ ચીલા (Sandwich Chila Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 200 ગ્રામરવો
  2. છાસ જરૂર મુજબ
  3. મીઠુ સ્વાદ પ્રમાણે
  4. 1 બાઉલ ડુંગળી કટ કરેલ
  5. 1 બાઉલ ટામેટું કટ કરેલ
  6. 4 ચમચીકેપ્સિકમ
  7. તેલ જરૂર મુજબ
  8. 2 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    આજે આપણે બનાવીશુ સેન્ડવિચ ચીલા

  2. 2

    સૌ પ્રથમ આપણે સ્ટફિંગ તૈયાર કરશુ ડુંગળી, ટામેટા, કેપ્સિકમ, અને કોથમીર ને એક બાઉલ માં મિક્સ કરવું તેમાં મીઠુ અને ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરવું

  3. 3

    ત્યાર બાદ રવા માં મીઠુ નાખી જરૂર મુજબ છાસ નાખવું અને ફેંટવું અને. ચીલા ઉતારે તેવું બેટર તૈયાર કરવું

  4. 4

    ત્યાર બાદ નોનસ્ટિક તવી પર 1 ચમચી તેલ લગાવી ચીલા નું ખીરું પાથરવું જરાં વાર પછી સ્ટફિંગ પાથરવું અને માથે ચીલા નું ખીરું થી કવર કરવું

  5. 5

    બસ આજ રીતે બંને સાઇડે તેલ લગાવી મીડીયમ ગેસ પર શેકવા

  6. 6

    તો રેડી છે સેન્ડવિચ ચીલા વિથ ટૉમેટો કેચપ અને ગ્રીન ચટણી ફટાફટ બનતા સેન્ડવિચ ચીલા જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Gandhi
Vaishali Gandhi @cook_26373115
પર

Similar Recipes