બેશન ચીલા ( Besan Chila Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી, ટમેટું, મરચું, ગાજર ને ઝીણા સમારી લો, આદુ મરચાની પેસ્ટ બનાવી લો
- 2
એક વાસણમાં બેશન,સુજી,નાખી તેમાં મેથી, ડુંગળી, ટમેટું,મરચું, આદુ મરચાની પેસ્ટ તેમજ હળદર, લાલ મરચું પાઉડર,ધાણા પાઉડર મીઠું મરી પાઉડર, હીંગ મીક્સ કરી તેમાં જરૂર મુજબ પાણી નાખીને બરાબર હલાવો થોડુ ઢીલું ખીરૂ બનાવી લો
- 3
નોનસ્ટિક તાવી માં ચમચા થી ખીરૂ પાથરી દો અને તેલ લગાવી શેકી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ડુંગળી ના ચીલા (Methi Dungli Chila Recipe In Gujarati)
#GA4 #Week22#Chillareceip Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લેફટ ઓવર મગ & રાઈસ વીથ મેથી-બથુઆ ચીલા (Rice Chila Recipe in Gujarati)
#GA4##Week22My Cookpadecipe Ashlesha Vora -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14558405
ટિપ્પણીઓ