પાલક ચીલા (Palak Chila Recipe In Gujarati)

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony

પાલક ચીલા (Palak Chila Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 loko
  1. 1 કપચણા નો લોટ
  2. 1 કપપાલક
  3. 1 કપલીલી ડુંગળી અને લસણ
  4. 1 ચમચીઆદુ, મરચા અને લસણ ની પેસ્ટ
  5. 1 ચમચીઅજમો
  6. પાણી જરૂર મુજબ
  7. મીઠું જરૂર મુજબ
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીધાણા જીરૂ
  10. ચપટીહળદર
  11. 1ટામેટું
  12. 1કેપ્સિકમ
  13. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    પાલકમા કેપ્સિકમ અને ટામેટું ઉમેરો

  2. 2

    બધા સૂકા મસાલા, અજમો અને લીલું લસણ અને લીલી ડુંગળી ઉમેરો અને હાથથી મિક્સ કરો.

  3. 3

    એમાં જરૂર મુજબ પાણી ઉમેરી બેટર બનાવો, અને ચીલા ઉતારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

Similar Recipes