સોજી ના ચીલા (Sooji Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૨ કલાક પહેલા સોજી ને દહીં અને ગરમ પાણીમાં પલાળીને રાખો.
- 2
પછી એમાં સમારેલી ડુંગળી, ટામેટા, લીલા મરચાં, કોથમીર, મીઠા લીમડાના પાન અને મીઠું નાખી બરાબર મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરો અને ૧૦ મિનિટ રહેવા દેવું.(લસણ ની પેસ્ટ ઓપ્શન માં છે.)
- 3
ત્યાર બાદ ગરમ તવા પર થોડું તેલ ચોપડી મિશ્રણ પાથરો.
- 4
બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે બહાર કાઢી ગરમ ગરમ સર્વ કરો. તેને કોઈ પણ ચટણી, સૉસ અથવા દાળ સાથે ખાઈ શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સોજી ના મેન્દુવડા (Sooji menduvada recipe in Gujarati)
આ મેન્દુવડા ઇન્સ્ટન્ટન બને છે અને તેલ માં ફ્રાય જલ્દી થઈ જાય છે,અને ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે, Savani Swati -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14576710
ટિપ્પણીઓ (2)