બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)

Alpa Chotai
Alpa Chotai @cook_26584004

તીખું તમતમતુ સ્વાદિષ્ટ બટેટાનું શાક
આ શાકમાં જો રાઈ ન ઉમેરીએ તો આ શાકનો ઉપયોગ ફરાળમા પણ કરી શકાય છે.

બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)

તીખું તમતમતુ સ્વાદિષ્ટ બટેટાનું શાક
આ શાકમાં જો રાઈ ન ઉમેરીએ તો આ શાકનો ઉપયોગ ફરાળમા પણ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસુધારેલા બટાકા
  2. 1 ચમચીરાઈ - જીરું
  3. 2 ચમચીમરચું
  4. 1/2 ચમચીહળદર
  5. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉપર મુજબની બધી વસ્તુઓ લો.

  2. 2

    એક કૂકર લો અને તેમાં તેલ ઉમેરો અને તેલને 1 - 2 મિનિટ ગરમ થવા દો. ત્યાર બાદ તેમાં રાઇ ઉમેરો અને રાઈ ફૂટી જાય ત્યાર બાદ તેમાં જીરું ઉમેરો.

  3. 3

    હવે તેમાં સમારેલા બટાકા ઉમેરો. ત્યાર બાદ તેમાં હળદર, મરચું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.

  4. 4

    હવે બટાકા બફાઈ જાય એટલું પાણી ઉમેરો અને કૂકર બંધ કરી 15 - 20 મિનિટ માટે કૂકર ગેસ પર રહેવા દો. ત્યાર બાદ લો તૈયાર છે આપણું તીખું તમતમતુ અને સ્વાદિષ્ટ બટાકા નું શાક.

  5. 5

    #Testy

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Chotai
Alpa Chotai @cook_26584004
પર

ટિપ્પણીઓ

Similar Recipes