બિસ્કીટ ચીઝ કેક (Biscuit Cheese Cake Recipe In Gujarati)

આજે મારી એનિવર્સરી છે એના માટે સ્પેશિયલ કેક બનાવી છે ❣️🌹
બિસ્કીટ ચીઝ કેક (Biscuit Cheese Cake Recipe In Gujarati)
આજે મારી એનિવર્સરી છે એના માટે સ્પેશિયલ કેક બનાવી છે ❣️🌹
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જારમાં ખાંડ બિસ્કીટ ના ટુકડા કરી તેનો પાઉડર તૈયાર કરી લો ત્યારબાદ એક બાઉલમાં તેમાં બટર જરૂર મુજબ દૂધ નાખી કેક નુ બેટર તૈયાર કરો પછી તેમાં સાદો ઈનો નાખી બરાબર મિક્સ કરી લો
- 2
ત્યારબાદ કડાઈમાં મીઠું અને સ્ટેન્ડ મૂકી દસ મિનિટ માટે ગરમ કરી લો અને કેક બનાવવાના મોલમાં બટર લગાવી તેમાં કેકનું બેટર પાથરી દો અને મીડીયમ ગેસ ઉપર ઢાંકીને 10 થી 15 મિનિટ માટે થવા દો અને કાંટાની મદદથી ચેક કરીલો
- 3
ત્યારબાદ તેને નીચે ઊતારી ઠંડી થાય પછી તેને ચપ્પુની મદદથી કિનારી માં ફેરવી દો એટલે કે સહેલાઈથી અનમોલ થઈ શકે છે ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો અને ઉપરથી ખમણેલું ચીઝ અને મિલ્ક ચોકલેટ ચેરી થી ગાર્નિશિંગ કરો
- 4
તો હવે આપણી ટેસ્ટી સોફ્ટ હેલ્ધી બિસ્કીટ cheesecake બનીને તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
-
હેલ્ધી કેક (Healthy Cake recipe in Gujarati)
#goldenapron3 #week16 #oreo#મોમ મારી છોકરી ને કેક બહું જ ભાવે છે તો મેં એના માટે બનાવી હેલ્ધી કેક.. Ekta Pinkesh Patel -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22#EgglessCake#chocolatecake#બિસ્કીટકેક Mayuri Unadkat -
-
ચોકલેટ,બિસ્કીટ વીથ ક્રીમ કેક
#Goldanapro આ કેક નાના બાળકો ને બહું જ ભાવે ને આ કેક ખાવા ની મજા પડે છે બધા આ કેક બનાવો.અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
આ એગલેસ કેક છે.કૂકર નો ઉપયોગ કરી બનાવી છે. ખૂબ જ સરળતાથી સોફટ બને છે.આ યમ્મી કેક જરૂર ટ્રાય કરજો. Bhavna Desai -
-
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)
#ChooseToCook#My FavoriteRecipe મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક Vandna bosamiya -
બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
#GA4#Week14#puzzle answer- wheat flour cake Upasna Prajapati -
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
#MAમારી મમ્મી માટે સ્પેશ્યલ ચોકલેટ કેક બનાવી છે હેપી મધર્સ ડે મમ્મી😍🥰😘🌹🌹❤️❤️ Falguni Shah -
-
-
બિસ્કીટ કોકો કેક (Biscuit coco cake in Gujarati Recipe)
#GA4#WEEK22 આ કેક ખૂબ જ ઝડપ થી અને ધર મા રહેલ ખૂબજ ઓછી સામગ્રી માંથી ફકત 5 મિનિટ મા જ બની જાય છે. parita ganatra -
-
કેક(cake recipe in gujarati)
#સાતમમેં આજે બિસ્કીટનો ભૂકો કરીને કેક બનાવે છે જેનો ઓવનમાં બનાવ્યો છેઆ કે ફક્ત ત્રણ મિનિટ માં જ બની જાય છે તમે જરૂરથી બનાવવાની કોશિશ કરજો .જ્યારે પણ જલ્દી કઈ મીઠું ખાવાનું મન થાય તો જલદીથી આ કેક બનાવી શકાય છે. બનાવવાની પ્રોસેસ લગાવીને ફક્ત ૬ થી ૭ મિનીટ જ લાગે છે અને ઓવન માં મૂકી દીધા બાદ ફક્ત ત્રણ મિનિટ. Roopesh Kumar -
-
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati,)
આજે આપણે ચોકલેટ કેક બનાવી શું. આ કેક આપણે ચોકલેટ કૂકીઝ થી બનાવવાના છે. આ કેક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સરળ રીતે બની જાય છે.#જુલાઈ#માઇઇબુક#સૂપરસેફ2 Nayana Pandya -
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
-
ચોકલેટ કેક (chocolate Cake Recipe In Gujarati)
ચોકલેટ કેક મારા હસબન્ડની બહુ પ્રિય છે.. એમણે મને કીધું કે ના તું બનાવી શકે છે અને મેં પહેલી વાર કોશિશ કરી આ ચોકલેટ કેક બનાવી છે જે મારા ઘરમાં બધાંને ખૂબ જ ભાવી.. મને આશા છે કે બધાને આ રેસિપી ગમે..#tech1#steam#week1 Hiral -
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
#મોમ સરળ રીતે બનતી આ કેક મે મારા બાળકો માટે બનાવી છે. આ સમય માં બધો સામાન સરળતા થી મળતો નથી એટલે આ કેક ઘર માં હોય એ સામાન થી જ બનાવેલ છે. Mitu Makwana (Falguni) -
-
-
More Recipes
ટિપ્પણીઓ (12)
Happy anniversary dear 🎂