ઇડલી સાંભાર (Idli Sambhar recipe in Gujarati)

Arti Desai @artidesai
હૅલૉ મિત્રો આજે હુ દક્ષિણ ભારતીય ઇદલી સંભાર બનાવી રહી છું
ઇડલી સાંભાર (Idli Sambhar recipe in Gujarati)
હૅલૉ મિત્રો આજે હુ દક્ષિણ ભારતીય ઇદલી સંભાર બનાવી રહી છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તુવેરની દાળ ને ધોઇ લો,ત્યાર બાદ કાંદા,બટાકા,ટામેટા ને પણ ધોઇ લો, હવે કાંદા, બટાકા, ટામેટા નેં ઝીણા સમારી તુવેરની દાળ ની સાથે મિક્સ કરી બાફવા મૂકી દો, દાળ બફાઈ ગયા પછી તેમા હળદર, લાલ મરચું, ધાણા પાઉડર, સંભાર મસાલો, આદુ મરચાં,લીંબુ, ખમરૅલુ કોપરું,શીંગ દાણા નો ભૂકો,કઢી લીંબડી,ખાંડ,અને થોડુ પાણી ઉમેરી, મીઠું નાખી બધુ બરાબર મિક્સ કરી લો,ત્યાર બાદ ૧ પૅન માં ૧ ચમચી તેલ મુકી રાઇ જીરુ અને હિંગ નો વધાર કરી સંભાર ને ઉકળવા દો
- 2
ત્યાર બાદ ઇદલી નુ ખીરુ તૈયાર થઈ ગયા પછી, ઇદલી ને સ્ટીમ કરવા મુકવી, સ્ટીમ થઈ ગયા બાદ ઇદલી ને ૧ ડીશ માં મૂકી સંભાર અને ચટણી ની સાથે સવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાંભાર સદમ (Sambhar Sadam recipe in gujrati)
#ભાતસંભાર રાઈસ કે સંભાર સદમ એ દક્ષિણ ભારતીય વાનગી છે. આ એક વન પોટ મિલ કહી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
ઈડલી સંભાર Idli Sambhar Recepie in Gujarati
#સાઉથ સાઉથ ઈન્ડિયન વાનગી ને નામ આવે ત્યારે ઈડલી સંભાર પહેલા યાદ આવે નાનપણથી ઈડલી સંભાર ખાધા હશે, અને બધાને ગમતા જ હશે, તો આજની વાનગી મમ્મી રેસીપી કહી શકાય, પણ ઈડલી સંભાર મારી મનપસંદ વાનગી છે, સંભાર મા બધા શાકભાજી અને શેકતાની સીન્ગ વડે સરસ ટેસ્ટ આવે છે, ચટણી સાથે પણ ઈડલી ખાવામાં આવે છે, પણ જે મઝા ઈડલી સંભાર ખાવામાં છે એ બીજામા લાગતી નથી Nidhi Desai -
-
-
-
ગુવાર મૂઠિયાં નું શાક(Guvar Muthiya Shak Recipe In Gujarati)
#EB#Week 5ગુવાર મૂઠિયાં નું શાક, એક અલગ સ્વાદ માંમારા ઘરમાં આમ તો ગુવાર બટાકા નું શાક વધુ બને છે,પણ આજે હુ ગુવાર મૂઠિયાં નું શાક કઇ અલગ રીતે બનાવી રહી છું અને આ શાક સ્વાદ પણ અલગ લાગે છે, Arti Desai -
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
ઇડલી સંભાર એક દક્ષિણ ભારત માં ની રેસીપી છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. illaben makwana -
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
સાંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5 આજે સાંજે મેં ઈડલી સાંભાર,અને મસાલા ઢોસા બેવ બનાવ્યું છે. સંભાર માં જો તમને ભાવતા હોય તો અમુક વેજી. નાખી શકો છો. મેં અહીં મારા ઘર માં ભાવતો સાંભાર બનાવ્યો છે. Krishna Kholiya -
સાંભાર (Sambhar Recipe in Gujarati)
સાંભાર બધા ઘરે બનાવતાં હોય છે પણ આજે હું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સંભાર ની રેસીપી અહીંયા શેર કરું છું મારી સંભાર ની રેસીપી તમારા ઘરે બનાવશો તો ચોક્કસથી રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવશે Rita Gajjar -
પાલક ની ખીચડી (palak khichdi recipe in Gujarati)
આ ખીચડી બનાવવાની રીત હુ મારા મમ્મી પાસે શીખી છું અને આજે મે મારા પરિવાર માટે બનાવી છે Arti Desai -
-
સાંબાર (Sambar recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ4દક્ષિણ ભારતીય ભોજન માં મહત્વ નું એક વ્યંજન એટલે સામ્બર. જો કે આપણે ગુજરાતી તેને સંભાર થી ઓળખીએ છીએ😊. કહી શકાય કે સામ્બર વિના દક્ષિણ ભારતીય ભોજન અધૂરું છે. શાકભાજી અને તુવેર દાળ થી બનતો સામ્બર ભરપૂર પૌષ્ટિક છે અને સાથે સાથે સ્વાદિષ્ટ પણ છે. ડોસા, ઈડલી, મેન્દુવડા તો જાણે સામ્બર વિના અધૂરા જ છે. Deepa Rupani -
-
-
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત નું ફેમસ ફૂડ જે હવે આપણા રસોડે વધારે બને છે..આ બેટર થી ઈડલી તો બનાવીએ જ,સાથે સાથે ઢોકળા અને ઉત્તપમ પણ બનાવી દઈએ..😊 Sangita Vyas -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#SouthIndianRecipe#Sambhaar#cookoadindia#cookpadgujarati આજ વર્લ્ડ ઈડલી ડે ના દિવસે હું મારી ઈડલી સંભાર ની રેસિપી રજૂ કરી રહી છું.અમારા ઘરે ઈડલી બને તો ઈડલી ફ્રાય પણ જરૂર થી બને જ છે सोनल जयेश सुथार -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર ઈડલી ઢોંસા મેંદુવડા અને રાઈસ સાથે સર્વ કરવા મા આવે છે Jigna Patel -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાત્રે ડીનર માટે લાઈટ ખાવા માટે ઈડલી ખૂબ જ સરસ છે.. આજે વરસાદ હતો તો ઠંડુ વાતાવરણ હતું તો ગરમાગરમ સંભાર સાથે સોફટ ઈડલી તો મસ્ત મજાનું ડીનર બની ગયું.. Sunita Vaghela -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15103455
ટિપ્પણીઓ (6)