મલાઈ ટોસ્ટ (Malai Toast Recipe in Gujarati)

Mona Acharya
Mona Acharya @cook_26616027
Ahmedabad

આજે મેં મલાઈ ટોસ્ટ બનાયા છે જે બનાવવામાં ખૂબજ સરળ અને ઓછા સમયમાં બની જાય છે અને સાથે સાથે સ્વાદમાં તો ખુબ જ સરસ છે આ રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો
#GA4
#Week23
#Toast

મલાઈ ટોસ્ટ (Malai Toast Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આજે મેં મલાઈ ટોસ્ટ બનાયા છે જે બનાવવામાં ખૂબજ સરળ અને ઓછા સમયમાં બની જાય છે અને સાથે સાથે સ્વાદમાં તો ખુબ જ સરસ છે આ રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો
#GA4
#Week23
#Toast

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ ૨
બે વ્યક્તિ
  1. ૨-૩ નંગ સેન્ડવીચ બ્રેડ
  2. ૨ ટેબલ સ્પૂનબટર
  3. ૧/૨ કપફ્રેશ મલાઈ
  4. ૧/૨ ટેબલ સ્પૂનખાંડ
  5. ૧ ટેબલ સ્પૂનમધ
  6. ૧ ટેબલ સ્પૂનડ્રાયફ્રુટ નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ ૨
  1. 1

    સૌથી પહેલા એક પેનમાં થોડું બટર ગરમ કરવા મૂકો, બટર મેલ્ટ થાય એટલે તેમાં થોડી ખાંડ ભભરાવી

  2. 2

    ત્યારબાદ એક બ્રેડની સ્લાઈસ લઈ તેને બટરમાં આગળ પાછળ ફેરવી લેવી અને બંને બાજુ કડક શેકી લેવી, આ રીતે બીજી બ્રેડ પણ તૈયાર કરી તેના ટોસ્ટ બનાવી લો

  3. 3

    ત્યારબાદ બ્રેડટોસ્ટ ને વચ્ચેથી કટ કરીને તેના બે ભાગ કરી લેવા, હવે ટોસ્ટ પર ચમચીથી મલાઈ સરસ રીતે પાથરી દો

  4. 4

    મલાઈ પાથરી દીધા પછી તેના પર ઉપરથી મધ ડ્રેજલ કરો અને ડ્રાયફ્રુટ ના ભુક્કા થી ગાર્નીશ કરો

  5. 5

    હવે આપણા મલાઈ ટોસ્ટ સર્વ કરવા માટે રેડી છે, આ મલાઈ ટોસ્ટ ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mona Acharya
Mona Acharya @cook_26616027
પર
Ahmedabad

Similar Recipes