બાજરીનું ખીચું (Bajri Khichu Recipe in Gujarati)
#GA4#Week24
રાંધવાની સૂચનાઓ
- 1
આ બાજરીનું ખીચું ફટાફટ બંને અને ઘટકો ઘરમાં હાજર જ.
આ સ્નેક માં ગમે ત્યારે ખાય શકાય તેમ છે. આમાં લીલું લસણ કે સુકું અથવા બંને લઈ શકાય લસણ વૈકલ્પિક છે ન નાખો તો પણ ખુબજ સ્વાદિષ્ટ તો બનશે જ.
બનાવવા માટે ઉપર મુજબના બધા જ ઘટકો એકઠા કરો. - 2
એક નોનસ્ટિક કડાઈમાં માં પાણી મુકો.
- 3
ગરમ પાણીમાં જીરું, તેલ, મીઠું, લસણ, મરચાં, આદુ વગેરે નાખી ૨ મિનિટ પછી છેલ્લે બેંકીંગ સોડા નાખો
- 4
સોડા પછી તૂરત લોટ ઉમેરતા જાવ અને ઝડપથી હલાવો ત્યારબાદ ૨ મિનિટ
મિડીયમ આંચ હલાવતાંં રહેવું. - 5
બે થી ત્રણ મિનિટ માં આપણું ખીચું તૈયાર.
- 6
આ તૈયાર ખીચા ને કોથમીર અને લીલી ડુંગળી માંથી તૈયાર કરેલા ફુલથી સજાવી
તેલ અને મેથીના મસાલા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલું ખીચું (Green Khichu Recipe In Gujarati)
ગરમાગરમ ખીચું અને ઠંડી ની મસ્ત મોસમ. લીલુંછમ #CB9 Bina Samir Telivala -
ખીચું (Khichu Recipe In Gujarati)
#ChooseToCook ખીચું મારા દિકરા ને બહુ જ ભાવે છે.સાંજે જ્યારે પણ ભૂખ લાગે અને હું એમ કહું કે ખીચું બનાવી દવ તો તરત જ કહે કે હા બનાવી દે.મને પણ બહુ જ ભાવે છે. Vaishali Vora -
-
-
-
વેજ. ખીચું (Veg Khichu Recipe In Gujarati)
#Sundaybreakfastખીચું જનરલી દરેકના ઘરમાં ચોખાના લોટનું ઘઉંના લોટનું બાજરા ના લોટ નું મિક્સ લોટ નું બનતું જ હોય છે અને અત્યારે શિયાળાની ઋતુમાં સવારે નાસ્તામાં જો ગરમા-ગરમ ખીચું મળી જાય તો તો વાત જ શું કરવી ? ખરી વાતને?.. તો આજે અહીં મેં ઘઉં ના લોટ ના ખીચા માં થોડા ઘણા મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરી અને ખીચું બનાવેલ છે જે ખુબ જ સરસ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણી લઈએ તેની રેસિપી. Riddhi Dholakia -
ખીચું(Khichu recipe in Gujarati)
આજે મે ખુબજ ટેસ્ટી અને મસાલે દાર ઘઉંના લોટ નું ખીચું બનાવ્યું છે...જે મારી એક પોતાની રેસિપી છે....જે ખુબજ જલ્દી બની જાય છે.... Tejal Rathod Vaja -
-
ખીચું ના ઢોકળા (Khichu Dhokla Recipe In Gujarati)
ખીચું તો બહુ ખાધું , તો હવે ટ્રાય કરીયે ખીચું ના ઢોકળા. આ રેસીપી માં ખીચું સવારે બનાવીને એમાં થી બપોરે મહેમાન આવે ત્યારે ઢોકળા બનાવીને સર્વ કરી શકાય છે અને કીટી પાર્ટી માં તો આ વાનગી ચોકકસ જ હીટ આઇટમ છે.#CB9 Bina Samir Telivala -
ઘઉંના લોટનું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
બાજરી ના લોટ નું ખીચું(Bajri Lot Khichu Recipe In Gujarati)
#GA4#Week24#Cookpadindia#Cookpadgujrati सोनल जयेश सुथार -
ખીચુ(khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૩૦નવસારી પ્રખ્યાત દાદી માં નું ખીચુ મારા સન નું ફેવરીટ છે. Kinjal Kukadia -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1કણકી - કોથમીર ખીચું........ ખીચું એ ગુજરાતીઓ ની ફેવરેટ વાનગી છે. આજે મેં ગ્રીન ખીચું બનાવ્યું છે એ પણ ચોખા ના લોટ માં થી નહીં પણ ચોખા ની કણકી માં થી. સાથે લીલુંછમ લસણ અને કોથમીર લીધી છે જે શિયાળા માં ભરપુર માત્રા માં મળે છે.Cook snap @ ThakersFoodJunction Bina Samir Telivala -
-
-
-
-
-
ટામેટાં નુ શાક (Tomato Shak Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR5 : ટામેટાં નુ શાકટામેટાં ના બહુ બધા ફાયદા છે. ટામેટાં ખાવાથી લોહીમાં સુધારો થાય છે. ટમેટામાંથી આપણને જોઈતા પ્રમાણમાં વિટામીન સી પણ મળી રહે છે માટે દરરોજના જમવાના માં ટામેટાં નો ઉપયોગ કરવો જોઈએ. સલાડમાં પણ ટમેટાનો ઉપયોગ કરી શકાય છે .તો આજે મેં ટમેટાનું શાક બનાવ્યું.જે મારા પપ્પા નુ ફેવરીટ છે. Sonal Modha -
-
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એ ગુજરાતી ઘરો માં બનતું સામાન્ય વાનગી છે ..મે આજે એને હેલ્થી ,ગ્રીન ઘટકો યુઝ કરી ને બનાવ્યું છે ..ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ બન્યું છે ..તમે પણ ટ્રાય કરજો .. Keshma Raichura -
-
-
-
સફેદ ચોળાનું પંજાબી શાક (White Beans Punjabi Sabji recipe in gujarati)
કઠોળ પ્રોટીનથી ભરપૂર હોય છે. કઠોળ ખાવું બહુ ઓછા ને ભાવે છે પણ થોડું અલગ રીતે બનાવીએ તો ખાવાની મજા આવે છે. અમે તો કઠોળ અઠવાડિયામાં ત્રણ દિવસ ખાયે છે, તો આજે મેં સફેદ ચોળાનું શાક પંજાબી રીત થી બનાવ્યું. હું આજ રીતે બનાવું છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે. Shreya Jaimin Desai -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
જુવાર નું ખીચું બહુ જ હેલ્થી વાનગી છે.#FFC2 Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14605792
ટિપ્પણીઓ