લેમન કેક (Lemon Cake Recipe in Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670

#FM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
10 વ્યક્તિ માટે
  1. 1, 1/2 કપ મેંદો
  2. 1 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  3. 1/2 ટી સ્પૂનબેકિંગ સોડા
  4. 3/4 કપવેજીટેબલ ઓઇલ
  5. 1 ટી સ્પૂનઝીણી છિનેલી લીંબુ ની છાલ
  6. 1, 1/2 કપ દરેલી ખાંડ
  7. 1 કપદહીં કાપડ માં બાંધીને પાણી નીતારલું
  8. 1 ટી સ્પૂનવેનીલા એસેન્સ
  9. 5 ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  10. અડધો કપ દૂધ
  11. 250 ગ્રામહેવી ક્રીમ ખાંડ વાળી
  12. 1 ટી સ્પૂનવેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    ઍક બાઊલ માં મેંદો, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા મિક્સ કરી ચારણી થી ચારી લેવું, ત્યારબદ લીંબું ની છાલ ઉમેરી મિક્સ કરી એક બાજુએ મૂકવું.

  2. 2

    બીજ બાઊલમાં દરેલી ખાંડ નાખી તેમાં તેલ ઉમેરી અને વેનીલા એસેન્સ મિક્સ કરી તેમાં લીંબું નો રસ અને બીજા બાઊલ માં કરેલા મેદા ના મિશ્રણ માંથી 1/2 લઈ મિક્સ કરવું તેમાં ધીરે ધીરે ધીરે દહીં ઉમેરી મિક્સ કરી બીજું બાજુમાં રાખેલું મેદા નુ મિશ્રણ પણ મિક્સ કરી દેવું.

  3. 3

    પછી કેક ના વાસણ માં બટર લગાડી તેમાં તૈયાર કરેલું ખીરું નાંખાવું. ત્યારબાદ અવન ને 180 ઍ પ્રીહિટ કરી પછી કેક નું વાસણ અવન માં 45 મિનિટ માટે બેક થવા મૂકવું.

  4. 4

    250 ગ્રામ હેવી ક્રીમ લઈ તેમાં 1 ટી ચમચી વેનીલા એસેન્સ મિક્સ કરી બીટ કરવું.ક્રીમ એકદમ ઠંડી લેવી. આ તૈયાર કરવામાં આવેલ ક્રીમ ને કોન મા ભરી કેક ને શણગારવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
પર

Similar Recipes