પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)

Hiral Patel
Hiral Patel @h10183

પુરન પોળી વેડમી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  1. 200 ગ્રામતુવેરની દાળ
  2. 250 ગ્રામ ગોળ
  3. ઘી
  4. ખસખસ
  5. ઈલાયચી
  6. ઘઉંનો લોટ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌ પ્રથમ તુવેરની દાળ બે કલાક પલાળવી પછી કુકરમાં ત્રણ સીટી મારી ગેસ બંધ કરી દેવો

  2. 2

    અેક કઢાઈમા ઘી મૂકી બાફેલી દાળ એડ કરીને હલાવી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો પછી તેમાં ગોળ નાખીને હલાવવું ગેસ ધીમો રાખવો

  3. 3

    પછી માવો તૈયાર થઇ જાય તેમાં એક થાળીમાં કાઢી ઈલાયચી ખસખસ નાખી ઠંડુ કરવા મુકો ઘઉંનો લોટ તેલનું મોવણ રેડીને લોટ બાંધવો.

  4. 4

    ગરમાગરમ પુરન પોળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Patel
Hiral Patel @h10183
પર

ટિપ્પણીઓ (3)

Swaminathan
Swaminathan @Swami_180828
Yummy dear 👌👌👌
I am also posted coconut Poli and Dal Poli. Please check 🤗🙏

Similar Recipes