ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe in Gujarati)

#ff1
મેં આજે ટ્વિન્કલ બેન ની રેસીપી ફોલો કરી ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે .
બધા ફરાળમા સાવ, સાબુદાણાની ખીચડી બનાવતા હોય છે બધા સાવ ખાઈને બોર થઈ ગયા હો તો આજે મેં સાવ સાબુદાણા ને ક્રશ કરી તેમાં રાજગરાનો લોટ ઉમેરી બેટર તૈયાર કરી અને ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe in Gujarati)
#ff1
મેં આજે ટ્વિન્કલ બેન ની રેસીપી ફોલો કરી ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે .
બધા ફરાળમા સાવ, સાબુદાણાની ખીચડી બનાવતા હોય છે બધા સાવ ખાઈને બોર થઈ ગયા હો તો આજે મેં સાવ સાબુદાણા ને ક્રશ કરી તેમાં રાજગરાનો લોટ ઉમેરી બેટર તૈયાર કરી અને ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોરૈયો અને સાબુદાણાને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લો ત્યારબાદ તપેલીમાં કાઢી તેમાં રાજગરાનો લોટ મિક્સ કરી દહીં ઉમેરી જરૂર મુજબ પાણી નાખી બેટર તૈયાર કરો. એક કલાક માટે ઢાંકીને રાખી મૂકો.
- 2
હવે તેમાં આદુ મરચાની પેસ્ટ,તલ,હળદર, મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર,ખાંડ ને દૂધની છીણ ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
- 3
હવે ઢોકળિયામાં પાણી મૂકી ફુલ તાપે ગરમ થવા દો અને પ્લેટને તેલથી ગ્રીસ કરી લો. હવે બેટરમાં તેલ અને સોડા ઉમેરી એકદમ મિક્સ કરી લો અને પ્લેટમાં બેટર રેડી દો પ્લેટને ૧-૨ વાર ટેપ કરી ઢોકળીયામાં મૂકી દો અને ઢાંકી દો.ઉપર વજન મૂકી દસ મિનિટ બાદ ચેક કરી ઉતારી લો.
- 4
હવે વઘારીયા માં ઘી ગરમ મૂકો. ગરમ થાય એટલે તેમાં જીરૂં,મીઠા લીમડાના પાન અને તલ નાખી વઘાર કરી ઢોકળાની થાળીમાં ચમચીની મદદથી સ્પ્રેડ કરો અને ચા તથા ચટણી સાથે ગરમ-ગરમ ઢોકળા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#NFC : ફરાળી ઢોકળાસામો અને સાબુદાણા ને ક્રશ કરી ને ફરાળી ઢોકળા બનાવ્યા. આ ઢોકળા એકદમ સોફ્ટ બને છે. Sonal Modha -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
@sonalmodha ji ની રેસીપી ફોલો કરી આ ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે.આજે અગિયારમા તળેલું નહોતું ખાવું એટલે ફરાળી ઢોકળા બનાવ્યા. સાથે લીલી ચટણી. Dr. Pushpa Dixit -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4આજે નવરાત્રી સ્પેશિયલ ફરાળી ઢોકળા બનાવ્યા છે, ગાજરના ટ્વિસ્ટ સાથે. સ્વાદમાં સરસ બન્યા છે. Nilam patel -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય તેવી ઘણી વેરાયટી બની શકે છે. ફરાળી લોટમાંથી તમે બધી વસ્તુ બનાવી શકો છો . જેમ કે ઢોકળા , હાંડવો, પેટીસ , રોટલી , પૂરી , પરોઠા ,ભાખરી બધી જ વસ્તુ બની શકે છે. પણ મેં સામો અને સાબુદાણા ને ક્રશ કરીને તેમાંથી આજે મે ફરાળી ઢોકળા બનાવ્યા છે. Sonal Modha -
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Cookpadgujaratiઆજ શક્કરિયા ના ફરાળી કબાબ બનાવ્યા છે જે ખૂબ જ ઝડપથી તો બની જાય છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે Ankita Tank Parmar -
ડબલ ડેકર ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#ફરાળી ઢોકળાપવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ઉપવાસ કરવાનો મોકો કોણ ચૂકે???... હું પણ આખો મહિનો ઉપવાસ કરતી હોવાથી મેં કાલે ફરાળી ઢોકળા બનાવ્યાં હતાં ... જે ખરેખર બહુજ સ્વાદિષ્ટ, સોફ્ટ અને સ્પોનજી બન્યાં હતાં. મારાં મમ્મી આ ઢોકળા બહુજ સરસ બનાવતાં, હું એમની પાસેથી જ શીખી છું. Harsha Valia Karvat -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#વીક4 આ ફરાળી ઢોકળા મારું પોતાનું ઇન્નોવેશન છે,, આ એક જ ફરાળી ઢોકળા બનાવી લઈએ તો બીજી વધારે ફરાળી વસ્તુઓની જરૂર પડતી નથી,,, તમો પણ ચોક્કસથી બનાવજો. Taru Makhecha -
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week2જ્યારે ઢોકળા ખાવાની ઈચ્છા થાય અને સમય બહુ ઓછો હોય ત્યારે જલ્દીથી બની જાય તેવા સોજીના ઢોકળા મેં આજે બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બન્યા છે Ankita Tank Parmar -
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#Post1# શ્રાવણ જૈન રેસીપી# ફરાળી સાબુદાણાની ખીચડી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે એમાં મેં આજે સ્વાદિષ્ટ ચટપટી સાબુદાણાની ખીચડી બનાવી છે Ramaben Joshi -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#FR#KK#cookpadgujaratiસરળતાથી અને ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ ફરાળી કટલેસ બનાવી છે શક્કરીયાઅને બટાકા ના માવા માં લીલા તેમજ સૂકા મસાલા નો ઉપયોગ કરી સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી ઝડપથી ફરાળી કટલેસ બનાવી શકાય છે પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
વાર-તહેવારે આપણે ફરાળી વાનગીઓ બનાવતા હોય છે.પણ તળેલી વાનગી દરેક વખતે ફાવતું નથી.એટલે આજે આપણે ફરાળી ઢોકળા બનાવીશું.છોકરા ના ટીફીન માં પણ સરસ લાગે છે. Pinky bhuptani -
ફરાળી ચટણી ઢોકળા (Farali Chutney Dhokla recipe in Gujarati)
#SJR#FDS#cookpadgujarati#cookpadindia#cookpad ભારત દેશમાં આખા વર્ષ દરમિયાન ઘણા બધા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે. આ તહેવારોની ઉજવણીમાં ઉપવાસ કરીને દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લોકો જ્યારે ઉપવાસ કરે ત્યારે તેમને ફળાહાર કરવાનો હોય છે. આ ફળાહાર માટે ઘણી બધી વિવિધ જાતની વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે ફરાળી ચટણી ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઓછા સમયમાં ફટાફટ બનાવી શકાય છે. તો ચાલો જોઈએ ફળાહાર વખતે વાપરી શકાય તેવા આ ચટણી વાળા ઢોકળા કઈ રીતે બને છે. Asmita Rupani -
દૂધીના ઢોકળા ફરાળી (Dudhi Dhokla Farali Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આમ તો ઘણી બધી ફરાળી વાનગી બનતી હોય છે પણ ફરાળી ઢોકળા એ ડાયેટ માં અને હેલ્થ માં બેસ્ટ છે Jasminben parmar -
-
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
ફરાળી વડા (Farali Vada Recipe In Gujarati)
#SJR- શ્રાવણ મહિના માં ઉપવાસ, વ્રત આવતા હોય છે. તેમાં રોજ ફરાળી વાનગીઓ શોધવી પડે છે. અહીં ફરાળી વડા બનાવેલ છે. થોડા અલગ રીતે બનાવેલ આ વડા જરૂર થી સ્વાદિષ્ટ લાગશે.. વડા માં આપણે બટાકા ના માવા માં મસાલા ઉમેરતા હોઈએ છીએ પણ અહી મેં બટેટાના માવા ને થોડો સાંતળી ને લીધેલો છે જેથી અલગ જ સ્વાદ ઉમેરાય છે.. જરૂર ટ્રાય કરશો. Mauli Mankad -
ફરાળી ઢોકળા
#DRCગઈકાલે અગિયારસ નિમિત્તે સાંજનાં ફરાળમાં ઢોકળા બનાવ્યા. તે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. મેં અહીં વઘાર નથી કર્યો.. તમે ઈચ્છો તો કરી શકો.તમે ઈચ્છો તો સામા અને સાબુદાણા ને ક્રશ કરી પ્રીમિક્સ બનાવી રોખો તો ઈન્સ્ટન્ટ પણ બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#week4#cookpadindiaપોચા રૂ જેવા અને ફૂલી ને દડા એવા આ ફરાળી ઢોકળા નો સ્વાદ ખરેખર મજેદાર હોય છે.અત્યારે ઘણા નવરાત્રી ના ઉપવાસ કરતા હોઈ છે તો ફરાળી ખિચડી,સુકિભજી કે તળેલું ખાઈ ને થાકી ગયા હોઈ તો આ ફરાળી ઢોકળા ખુબજ ટેસ્ટી અને પચવા માં હલ્કા રહે છે. Kiran Jataniya -
ફરાળી હાંડવો(farali handvo recipe in Gujarati)
આ હાડવો અમારા ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે અને તે ખૂબ જ હેલ્ધી હોય છે Apeksha Parmar -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
આ રેસિપી એકદમ નાયલોન ખમણ જેવી જ બને છે... અને એકદમ સ્પૂંજી બને છે.... અત્યારે અધિક માસ માં તમે ફરાળ માં ભી ઉપયોગ કરી સકીએ છીએ. Meet Delvadiya -
ફરાળી નાનખટાઈ(farali nankhatai recipe in gujarati)
#ઉપવાસ#ફરાળીફ્રેન્ડસ, નાનખટાઈ એક ફ્લેટ બ્રેડ બિસ્કીટ છે જે તમે નાસ્તા માં ચા , કોફી સાથે પણ સર્વ કરી શકો છો. મેં અહીં ફરાળી રાજગરાનો લોટ નો ઉપયોગ કરી ને નાનખટાઈ બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
અમારે જયારે ઉપવાસ આવે ત્યારે હું ઢોકળા અવશય બનાવું છું ......my favourite 😋 ઢોકળાં ..... તો આજે મે ફરાળી ઢોકળા બનાવિયા છે તો તમારી સાથે આ રેસિપી શેર કરું છું #Trend Pina Mandaliya -
ફરાળી ઢોકળા
#goldenapron#post-9#India#post-6અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે બધાને ઉપવાસ રાખવાના હોય છે એટલા માટે હું તમારા માટે ફરાળી ઢોકળા ની રેસીપી લઈને આવું છુંજો રોજ-બરોજના મોરૈયાની ખીચડી થાય ને થાકી ગયા હોય તો આ ઢોકળા એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ મજા આવશે Bhumi Premlani -
ફરાળી પેટીસ(farali patis recipe in Gujarati)
સુપરશેફ3ફરાળી પેટીસ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે જે તમે શ્રાવણ માસ હોય કે વરસાદની ઋતુ માં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
ઇન્સ્ટન્ટ ફરાળી ઢોકળા (Instant Farali Dhokla Recipe In Gujarati)
#ff2ફરાળ માં હવે ઘણીબધી રેસિપિ બનતી હોય છે.મૌરયો અને સાબુદાણા ના ઇન્સ્ટન્ટ ઢોકળા જે બનાવા ખૂબ સરળ છે જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે ફરાળી ચટણી સાથે સારા લાગે છે. Archana Parmar -
ફરાળી ખાટ્ટા ઢોકળા (Farali Khaatta Dhokla Recipe in Gujarati)
#trend4#week4#post3#ફરાળી_ખાટ્ટા_ઢોકળા ( Farali Khaatta Dhokla Recipe in Gujarati ) આ ફરાળી ખાટ્ટા ઢોકળાં એ ઉપવાસ માં ખાવા માં આવતું ફરસાણ છે. આ ફરસાણ ફરાળી હોવાથી એ ઓછી સામગ્રી માંથી બનતું હોવા છતાં ટેસ્ટ માં બિલકુલ સામન્ય ઢોકળા જેવો જ લાગે છે. મેં આ ફરાળી ઢોકળા સાથે સ્પેશિયલ ફરાળી ચટણી પણ સર્વ કરી છે. આ ચટણી સાથે ફરાળી ઢોકળાં ખાવા માં એકદમ ચટપટા ને ટેસ્ટી લાગે છે. ઉપવાસ માં એક નું એક ખાઈ ને કંટાળ્યા હોય તો આ પ્રકાર નું ફરસાણ બનાવી ને ખાઈ સકાય છે. Daxa Parmar -
ફરાળી રાજગરાનાં પરોઠા
#પરાઠાથેપલાઆજે અગિયારસ નિમિત્તે ફરાળી પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. ઉપવાસ/વ્રત હોય ત્યારે સૂકી ભાજી, મોરૈયો અને સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળ્યા હોઈએ ત્યારે આ પ્રકારના ફરાળી પરોઠા બનાવીને દહીં સાથે ખાઈએ તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nigam Thakkar Recipes -
મોરૈયાની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
એકાદશીના ફરાળ મા ખાવા માટે આજે મેં મોરૈયા ની ફરાળી ખીચડી બનાવી. આ ખીચડી દહીં સાથે એકદમ સરસ લાગે છે. નાના મોટા બધા ને ફરાળી વાનગી તો ભાવતી જ હોય છે . મને તો ફરાળ બહુ જ ભાવે . Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (12)