કાચા ટામેટા નું લોટ વાળું શાક (Kacha Tomato Lot Vadu Shak Recipe In Gujarati)

Pankti Baxi Desai @pankti1973
ઘરના ટામેટા નો ઉપયોગ જુદી જુદી રીતે કર્યો
કાચા ટામેટા નું લોટ વાળું શાક (Kacha Tomato Lot Vadu Shak Recipe In Gujarati)
ઘરના ટામેટા નો ઉપયોગ જુદી જુદી રીતે કર્યો
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાટકા માં ચણા નો લોટ લઈને તેમા તેલ નાખો
- 2
ત્યાર બાદ તેમા મીઠું, મરચું, હળદર, હિંગ ઉમેરો
- 3
ખાંડ નાખો અને મિક્સ કરી દ્યો.
- 4
પછી ટામેટા ને નાના કટકા કરીને કાપી લ્યો
- 5
એક લોયા માં બે ચમચી તેલ લ્યો વધાર માટે.
- 6
તેમા રાઈ નાખીને ટામેટા નાખો.
- 7
થોડા ચડી જાય એટલે લોટ નાખો
- 8
અને ઢાંકીને થવા દ્યો.
- 9
પછી ગેસ ઉપર થી નીચે ઉતારીને એક વાટકા માં નાખો અને ઠરે એટલે ખાવ
Similar Recipes
-
ટામેટા ગાંઠીયા નું શાક (Tomato Ganthiya Shak Recipe In Gujarati)
ઘરના ટામેટા ઘણા ઉતર્યા એટલે બનાવ્યું Pankti Baxi Desai -
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 Shweta Dalal -
કાચા ટામેટા નો લોટ વાળો સંભારો (Kacha Tomato Lot Valo Sambharo Recipe In Gujarati)
#MBR5વાડી એ ગયા હતા તો ત્યાંથી કાચા ટામેટા પણ લાવ્યા તો એમાંથી અલગ અલગ રેસિપી બનાવી Sonal Karia -
કાચા ટામેટા નું ભરેલું શાક
#RB4 ભરેલા ટામેટા નું શાક મારા ઘર માં બધા ને બહુ ભાવે છે . Rekha Ramchandani -
-
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#ATમે આજે પર્યુષણ ના પર્વ પર ખાઈ શકાય તેવું સ્વાદિષ્ટ ટામેટા નું શાક બનાવ્યું છે. Tank Ruchi -
-
કાચા ટામેટાં મરચાં નું લોટ વાળું શાક (Kacha Tomato Marcha Lot Valu Shak Recipe In Gujarati)
અમારે ત્યાં બધાં નું પ્રિય HEMA OZA -
કાચા પપૈયા નું લોટ વાળું શાક (Raw Papaya Lot Valu Shak Recipe In Gujarati)
આ શાક ઝટપટ બની જાય છે.અને બેસન હોવાથી સ્વાદ માં પણ સરસ લાગે છે Varsha Dave -
-
તુરીયા ટામેટા નું શાક (Turiya Tomato Shak Recipe In Gujarati)
#EB#Week 6તુરીયાનું ટામેટા વાળુ શાક shivangi antani -
મરચાં ટામેટાં નું લોટ વાળું શાક (Chili Tomato Besan Shak Recipe In Gujarati)
શાક ભાજી ની અવેજી માં આ લોટ વાળું શાક બનાવી શકાય. એ ઝટપટ બની જાય અને ચણાનો લોટ હોવાથી સ્વાદ માં પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
સતુ ટામેટા નું શાક (Sattu Tomato Shak Recipe In Gujarati)
આજે મે સત્તુનો ઉપયોગ કરીને આ શાક બનાવ્યું છે Amita Soni -
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બનાવવામાં જેટલું સરળ છે તેટલું ટેસ્ટમાં સરસ લાગે છે Amita Soni -
-
-
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
#AM3 કાઠિયાવાડનું ખૂબ જ ફેમસ એવું સેવ ટામેટા નું શાક Sonal Doshi -
-
-
મેથી નું લોટ વાળું શાક (Methi Lot Valu Shak Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
સેવ ટામેટા નું શાક
#કાંદાલસણસેવ ટામેટા નું શાક એકદમ સ્વાદિષ્ટ હોય છે જે લાલ રસદાર ટામેટાં અને રેગ્યુલર મસાલા વાપરીને અને સેવ નાખીને બનાવાય છે. આ શાક બનાવવા માટે જાડી સેવ નો ઉપયોગ થાય છે. પારંપરિક રીતે આ શાક બનાવવા માટે કાંદા લસણ નો ઉપયોગ નથી થતો. Bijal Thaker -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 Heena Mandalia -
-
-
કાચા પપૈયા નું ચણા ના લોટ વાળુ શાક (Raw Papaya Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week23 Sunita Ved
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14649641
ટિપ્પણીઓ