રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારીમાં વાલે ને ત્રણ ગણા પાણીમાં આગલે દિવસે ગરમ પાણીમાં પલાળવા. બીજે દિવસે એમાં સહેજ મીઠું અને હળદર નાખી કુકરમાં ચારથી પાંચ સીટી કરવી. એક ચમચી ચણાનો લોટ લઈ પાણી નાખી મિક્સ કરો.
- 2
હવે એક પેનમાં તેલ મૂકી રાઈ અને અજમાનો વઘાર કરવો એમાં તમાલપત્ર, સૂકું લાલ મરચું ઉમેરી સાંતળો પછી એમાં હિંગ હળદર અને થોડું લાલ મરચું ઉમેરી વાલને ઉમેરો. થોડું ૧ ગ્લાસ પાણી અને મીઠું પણ એડ કરો.
- 3
બધું એકરસ થઈ જાય પછી એમાં ગોળ આમલીનું પાણી અથવા કોકમના ફુલ ઉમેરો અને દસ મિનિટ ઉકળવા દેવું જેથી એક રસ થઇ જાય.
- 4
પછી એમાં ધાણાજીરૂ ગરમ મસાલો અને મરચું ઉમેરી ચણાના લોટનું મિશ્રણ ઉમેરવું જેથી શાક ઘટ્ટ થઈ જાય. જરૂર પડે તો પાણી ઉમેરો. આ શાક નાતમાં લાડવા સાથે પીરસાય છે અને સાથે બટાકાનું રસાવાળું શાક પણ હોય છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
Similar Recipes
-
-
ચટાકેદાર ખાટું મીઠું વાલનું શાક (Khatu Mithu Val Shak Recipe In Gujarati)
#KS3વાલનું શાક વાનગી નંબર 4 Ramaben Joshi -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3અમે વાલ નુ શાક કરવાનું હોય તો લાડવા અચૂક બનાવીએ અમને બધા નુ બહુ પ્રીય શાક છે 😋😋😊 Pina Mandaliya -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3ગુજરાતી જમણ વાર માં જોવા મળતું વાલ નું શાક જોઈ ને જ મોમાં પાણી આવી જાય તેવું સ્વાદિષ્ટ છે. ગુજરાતી નું પ્રિય છે. મારી ઘરે વારંવાર બને છે. તેની સાથે લાડુ બહુ સરસ લાગે છે. Arpita Shah -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3#Cookpadindia#Cookpadgujaratiલગ્ન પ્રસંગમાં બને એવું સ્વાદિષ્ટ વાલનું શાક. Hetal Siddhpura -
-
-
-
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week5 વાલ આમ તો શાહી રેશીપી કહી શકાય. કારણકે ખાસ કરીને બ્રાહ્મણોના જમણમાં લાડુ સાથે પીરસાય છે.અને પચવામાં ભારે હોવાથી ઘી વાળા લાડુ સાથે ઈઝીલી પચી જાય તે ઉપરાંત તેને પચાવવા માટે રાઇતું પણ પીરસાય છે તો ત્રણેય શાહી રેશીપી બની ગઈ ને. તો હું આપના માટે એ શાહી વાલનું શાકની રેશીપી લાવી છું જે તમે પણ બનાવશો. Smitaben R dave -
-
દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક (vaal Dudhi Shak Recipe in Gujarati)
#KS3 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ વાનગી બનતી જ હોય છે.વાલ ની દાળ છૂટી કઢી ભાત સાથે બનતી હોય છે અને રસા વાળી પણ બનતી હોય છે.આજે તમારી સાથે દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક ની રેસીપી શેર કરું છું આશા રાખું છું કે તમને પસંદ આવશે. Alpa Pandya -
-
-
-
વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
વાલનું શાક બીજા બધા કઠોળ કરતાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ખાટું, મીઠું અને તીખું એવું આ શાક ખાસ કરીને લગ્ન પ્રસંગોએ બનાવવામાં આવે છે અને લાડુ સાથે પીરસવામાં આવે છે. મેં અહીંયા લગ્ન પ્રસંગોએ બનાવાતી રીતથી વાલનું શાક બનાવ્યું છે, જે રોટલી, દાળ, ભાત, લાડુ વગેરે સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
રંગુલી વાલ નું શાક (Ranguli Val Shak Recipe In Gujarati)
#EB#Week5રંગુલી વાલ નું વરા જેવું શાકઆ શાક જ્યારે સારો પ્રસંગ હોય છે ત્યારે રંગોલી વાલ નું વરા જેવું શાક બનતું જ હોય છે. મારા ઘરે મારી ફેમિલી માં બધા જ ને આ શાક બહુ જ પસંદ છે. Jayshree Doshi -
વાલ નું ખાટું મીઠુ શાક (Val Khatu Mithu Shak Recipe In Gujarati)
#KS3 post-3 આ શાક ની ફ્લેવર અલગ છે લાડુ, પૂરી જોડે જમણવાર માં પીરસાય છે. મારાં ઘરે બધાને બહુ ભાવે છે. Bina Talati -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek 5Post1વાલ નું શાક (Broad field beans Curry) Bhumi Parikh -
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3 આ શાક ખાસ કરીને ગુજરાતી જમણવાર મા બને છે. કેરી ની સીઝન મા રસ ની સાથે આ શાક બને છે.જમણવાર મા જ્યારે લાડવા બન્યા હોય તો તેની સાથે પણ આ શાક હોય છે. Vaishali Vora -
-
-
-
વાલ નુ શાક (Vaal Shak Recipe In Gujarati)
#EB#week5#Fam#cookpadindia#weekendreceipesખટ્ટામીઠા વાલનુ શાક Bindi Vora Majmudar -
-
વાલ નું શાક
#ડીનરગોળ ના લાડુ અને વાલ નું કોમ્બીનેશન ખૂબ જ સરસ લાગે છે. એટલે આજે ડીનર માં વાલ નું શાક, રોટલા, લાડું, પાપડી, અથાણું અને છૂંદો આરોગ્યુ. અને હા સાથે શેકેલા મરચા પણ. Sachi Sanket Naik -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14651719
ટિપ્પણીઓ (17)