બાજરી ઘઉંના લોટના મુઠીયા (Bajri Wheat Flour Muthiya Recipe In Gujarati)

 Foram Trivedi
Foram Trivedi @cook_27691779
406.ઓશવાળ હાઈટ.જામનગર.

#GA4 #Week24
સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણો.આ મુઠીયા ખૂબજ હેલ્ધી છે સાથે જ સરસ સ્વાદિષ્ટ ને ઝટપટ બની જાય છે.

બાજરી ઘઉંના લોટના મુઠીયા (Bajri Wheat Flour Muthiya Recipe In Gujarati)

#GA4 #Week24
સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણો.આ મુઠીયા ખૂબજ હેલ્ધી છે સાથે જ સરસ સ્વાદિષ્ટ ને ઝટપટ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનીટ
4 લોકો
  1. 1 વાટકીબાજરા નોં લોટ
  2. 1 વાટકીઘઊ નો લોટ
  3. 1 વાટકીભાત રાંધેલા
  4. 6-8 ચમચીતેલ
  5. 1/2 ચમચીઇનો
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 ચમચીમરચું
  8. 1/2 ચમચીહળદર
  9. 1/2 ચમચીમરી પાઉડર
  10. 1/2 ચમચીધાનાજીરુ
  11. 4 ચમચીખાંડ
  12. 2 નંગમરચાં સમારેલા
  13. કોથમીર સમારેલી
  14. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

40 મિનીટ
  1. 1

    સામગ્રીઓ એકઠી કરો.બાજરા નો લોટ તથા ઘઉં નો લોટ લઈ મસાલા,ભાત,તેલ,ઇનો, ખાંડ ઉમેરો. પાણીથી લોટ માપસર ઢીલો લોટ બાંધો.

  2. 2

    રોલ કરી ઢોકડીયા માં બાફી લો.મરચાં,તેલ,કોથમીર લઈ વઘારો. તલ પણ નાંખી શકાય.

  3. 3

    સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.જય સ્વામિનારાયણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Foram Trivedi
Foram Trivedi @cook_27691779
પર
406.ઓશવાળ હાઈટ.જામનગર.
રસોઇ ઍ એક કલા છે.ઍ મારા માટે એક પડકાર છે.રસોઇ નો સ્વાદ,સોડમ,રંગ ઍ શ્રેષ્ઠતમ બને ઍ મારૂ લક્ષ્ય છે.ઘર માં દરેક વ્યક્તિ ની રુચિ અનુસાર ની વાનગીઓ બનાવી ઍ મારો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes