ચોળાફળી (Cholafali Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ચોળા ફળી ના તૈયાર રોટલા
  2. ૧ ચમચીલાલ મરચુ
  3. ૧ ચમચીસંચળ પાઉડર
  4. ૧ ચમચીમીઠુ
  5. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોળા ફળી ના તૈયાર રોટલા લો. પછી તેમા કાપા પાડી દો.

  2. 2

    તેલ ગરમ થાય એટલે તેમા આ ટુકડા નાખી તળી લો.અને તરત મીઠુ મરચુ અને સંચળ પાઉડર તેના પર ભભરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

Similar Recipes