રાજસ્થાની ઘઉં ના લોટના ઢોકળાં (Rajasthani Ghau lot Dhokla Recipe In Gujarati)

Pankti Baxi Desai @pankti1973
રાજસ્થાની ઘઉં ના લોટના ઢોકળાં (Rajasthani Ghau lot Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કુંડા માં ઘઉં નો લોટ લેવો
- 2
ત્યારબાદ પાપડ ખાર ઉમેરો
- 3
હવે મીઠું ઉમેરો
- 4
હવે લીલું મરચું ઉમેરો
- 5
હવે લાલ મરચા નો પાઉડર ઉમેરો
- 6
હવે જીરા પાઉડર ઉમેરો
- 7
હવે આદુ ઉમેરો
- 8
હવે ચણા ની દાળ ઉમેરો
- 9
હવે તેલ ઉમેરો
- 10
હવે ડુંગળી ઉમેરો
- 11
હવે મીઠો સોડા નાખો
- 12
હવે કોથમીર ઉમેરો
- 13
હવે બધીજ વસ્તુ ભેગી કરીને લોટ બાંધો
- 14
અને એક સરખા પાંચ ગોળા બનાવી અને કાણું પાડો વચ્ચે.
- 15
પછી તેને સ્ટીમર માં મૂકીને દસ મિનિટ થવા દો
- 16
પછી મસાલા વાળું દહીં અથવા દાળ સાથે ઘી ઉમેરીને ખાવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રાજસ્થાની ઓનિયન સ્ટફ પરાઠા (Rajasthani Onion Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week25 Poonam K Gandhi -
-
-
રાજસ્થાની દાળ બાટી અને ગટ્ટા નુ શાક (Rajasthani Dal Bati And Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25 Bijal Mandavia -
-
-
-
-
રાજસ્થાની પંચમેળ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
#GA4#Week25 Mrs Viraj Prashant Vasavada -
રાજસ્થાની ખોબા રોટી વિથ ગટ્ટા કરી (Rajasthani Khoba Roti Gatta Curry Recipe In Gujarati)
#GA4#Week25 Bhumika Parmar -
-
રાજસ્થાની બેડા પૂરી (Rajasthani Beda Puri Recipe In Gujarati)
#GA4#Week25#RAJSTHANIએકદમ જલ્દીથી અને સરળતાથી બની જાય છે બહુ જ ટેસ્ટી લાગે છે Preity Dodia -
-
-
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#ChooseToCook મારા મમ્મી દિવાળી ની સફાઈ કરવાની હોય તે દિવસે ઢોકળાં બનાવતાંસફાઈ કરતા ત્યારે ગરમાગરમ ઢોકળાં ખાવાની ખૂબ મજા આવતી. આજે મેં મમ્મી પાસે થી શીખેલા ઢોકળાં બનાવ્યા બધા ને ખૂબ ભાવ્યા. 😋 Bhavnaben Adhiya -
-
રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
#GA4 #Week25દાળ બાટી ચુરમુ રાજસ્થાની ખુબજ પૃખિયાત રેસિપી છે. આ રેસિપી પ્રોટીન થી ભરપુર છે. તે ખુબજ સ્વાદિસ્ટ બને છે. Aarti Dattani -
-
રાજસ્થાની ટિક્કર રોટી (Rajasthani Tikkar Roti Recipe In Gujarati)
#GA4#Week25#rajestaniroti આ ટીકર રોટી a રોટલી નું વેરિયેશન છે. રાજસ્થાની ની ફેમસ રોટી છે....અને મારા ઘરે પણ આચાર અનેદહી સાથે બધાને ખુબ જ ભાવિ.... Dhara Jani -
-
-
રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati)
#GA4#week 25આ રાજસ્થાની પારંપારિક રેસીપી છે. આ રેસિપી માં રાજસ્થાની સ્ટાઈલ માં ડબલ તડકા દાળ લસણ ની ચટણી ઘઉં ના લોટ થી બનાવેલી બાટી સાથે સર્વ કર્યું છે. Juhi Shah -
-
ખીચું(ઘઉં ના લોટનું ખીચું) (Wheat Flour Khichu Recipe In Gujarati)
# Trend4 #week-4 ખીચું નામ સાંભળી ને ભલ ભલા ના મોંમાં પાણી આવી જાય.કેમ કે એક તો ઝડપથી થઈ જાય છે અને નાના મોટા બધાને ભાવે છે.અચાનક મહેમાન આવી જાય અને કઈ પણ ના હોય તો તુરંત બની જાય છે. આ ખીચું ઘઉંના લોટમાં થી બને છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Anupama Mahesh -
ઘઉં બાજરી ના લોટ નું ખીચું (Ghau bajri na lot nu khichu in guj)
#માઇઇબુક #superchef2 #સુપરશેફ2 #superchef2post1 #સુપરશેફ2પોસ્ટ10 #myebook Nidhi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14684549
ટિપ્પણીઓ (4)