દાલ બાટી (dal baati recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા બધી દાળ ને ધોઈ ને પલાળી દેવી બાદ તેને બાફી લેવી.
- 2
એક પેન માં તેલ મુકી તેમાં રાઇ જીરું નાખો બાદ તેમાં લસણ અને ડુંગળી નાખી ને હલાવો બાદ દાલ નાખી ને બધા મસાલા કરો અને થોડી વાર ઉકાળો.
- 3
બાદ બંને લોટ લો તેમાં મોણ અને મીઠું નાખો બાદ સોડા નાખો અને કઠણ લોટ બાંધી લેવો તેમાં થી બાટી બનાવી લો બાદ ઓવન માં તેને 200ડિગ્રી પર 15 મીનીટ માટે બેક કરીલો બાદ બાટી ને ઘી માં બોળી લો.
- 4
તૈયાર છે દાલ બાટી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ બાટી(daal baati recipe in gujarati)
#નોર્થ#Npદાલ બાટી ને હેલ્થી અને પ્રોટીન થી ભરપુર બનાવા એકલી અડદ ની દાળ ની જગ્યાએ મીકસ દાળ લીધી છે જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટી પણ છે Dt.Harita Parikh -
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#trend 3દાલ બાટી એ રાજસ્થાન ની વાનગી છે. દાલ બાટી ઘણી રીતે બને છે. ઘણા લોકો તળી ને કરે છે, બાફલા બાટી પણ બનાવે છે. અને બાટી નું કૂકર માં પણ બનાવે છે. મેં આજે કૂકર અને અપમ પેન બન્ને માં બનાવી છે. Reshma Tailor -
પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati)
અમારા ઘરમાં બધા ને દાલ બાટી ખુબ જ ગમે છે અને હેલ્ધી પણ છે તેથી તે મારા ઘરે ઘણીવાર બંને છે, શિયાળામાં ખૂબ જ મઝા આવે છે દાલ બાટી ખાવાની . Arpita Sagala -
-
રાજસ્થાની દાલ બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#cookpadgujarati#dinnerrecipe#traditionalrecipe Khyati Trivedi -
-
-
-
-
-
દાલ બાટી ચૂરમા (Daal Bati Churma Recipe In Gujarati)
#GA4#Week25#Rajashthaniદાળ બાટી ચૂરમું એ સ્પેશિયલ રાજસ્થાન ની વાનગી છે જેમાં ઘી નો વધારે ઉપયોગ કરવામાં આવે છે...અને દાળ પણ મિક્સ હોય છે એટલે પ્રોટીન પણ ભર પુર માત્રા મળે છે અને બાટીથી પણ કાર્બોહાઇડ્રેટ મળે છે.આમ થોડી હેવી ડીશ છે બટ બહુ જ ટેસ્ટી છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવી તો બધા ને બહુ જ ભાવિ.. Ankita Solanki -
-
-
-
-
-
-
દાલ બાટી ચૂરમા (Dal Bati Churma Recipe in Gujarati)
દાલ-બાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. બાટી ને તમે શેકી તળી કે બેક પણ કરી શકો છો. ઉપર થી ઘી અને લસણ ની ચટણી દાલ બાટી નાં સ્વાદ મ વધારો કરે છે. સાથે ગળ્યું ચુરમુ હોય પછી બીજું શું જોઈએ? Disha Prashant Chavda -
દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
દાલ બાટી ચૂરમાં એ રાજસ્થાની વાનગીછે.ખુબ ટેસ્ટી હોવાને કારણે ખુબ પ્રચલિત થઈગઈછે સાથે ચુરમુ આને ગટ્ટાનું શાક મળે તો પૂછવું જ શું?મેં બાટી બનાવવા માટે અલગ રીત રજુકરી છે જોઈ લો.. Daxita Shah -
દાલ બાટી(dal bati recipe in gujarati)
દાલ-બાટી-ચુર્મા એ ત્રણ વાનગીઓ અને સંપૂર્ણ ભોજનની લોકપ્રિય જોડી છે. દાળ બાટી એ એક લોકપ્રિય રાજસ્થાની વાનગી છે જેમાં મુખ્યત્વે દાળ (પાંચ દાળનો સંયોજન)અને બાટી એટલે કે નાના ઘઉંના લોટ ના ગોળ દડા હોય છે. બાટીને શુદ્ધ ઘીમાં નાંખીને ગરમ પીરસવા માં આવે છે. તે સામાન્ય રીતે રાજસ્થાનમાં ધાર્મિક પ્રસંગો, લગ્ન સમારોહ અને જન્મદિવસની પાર્ટીઓ સહિતના તમામ ઉત્સવોમાં પીરસવામાં આવે છે.#નોર્થ Nidhi Sanghvi -
દાળ બાટી (Dal Baati Recipe in Gujarati)
આ રાજેસ્તાન ની વાનગી છે. આ ડિસ મારા ભાભી પાસે થી બનાવાતા થઈ#trend3 Nisha Shah -
-
-
દાલ બાટી (Dal baati recipe in Gujarati)
દાલ બાટી એ રાજસ્થાનની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય વાનગી છે. ઘઉંના જાડા લોટમાં ઘીનું સરખું મોણ ઉમેરીને બાટી બનાવવામાં આવે છે. બાટીને ટ્રેડિશનલી અંગારામાં શેકીને બનાવવામાં આવે છે પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ સરસ બાટી બનાવી શકાય છે. ઘીમાં બોળેલી બાટીને મિક્સ દાળ અને લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે. ટ્રેડિશનલી દાલ બાટી સાથે ચૂરમું પણ પીરસવામાં આવે છે. દાલ, બાટી, લસણની ચટણી અને ચૂરમાં નું કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
રાજસ્થાની દાલ બાટી(dal baati recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં રાજસ્થાની દાલબાટી બનાવી છે દાળ બનાવતી વખતે તમે તેમાં ડુંગળી અને ટામેટા પણ સાંતળી શકો છો . હું જૈન છું. તેમાં ડુંગળી સાંતળી નથી એમાં તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો વધારે સ્વાદિષ્ટ લાગશે. Pinky Jain -
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી. Kinjal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14668744
ટિપ્પણીઓ (2)