નાચોઝ (nachoz recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હેલ્લો ફ્રેન્ડ આજે હું નાચોઝ ની રેસિપી લાવી છું..જે બનાવવા એકદમ સરળ છે..મે તો અહીંયા સાદા જ બનાવ્યા છે.પણ તેમાં આપણે ઘરે ગાર્લિક પાઉડર, ચીઝ પાઉડર, એવા ફ્લેવર્સ વાળા પણ અસાની થી બનાવી શકાય છે.જે ચાટ ની જેમ પણ મજા આવે.અને મયોનીઝ કે સાલસા સોસ સાથે પણ ખાઈ શકાય છે.તો ચાલો હું રેસિપી બતાવી દઉં.
- 2
અને પછી તેને ધીમા ગેસ પર હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા.તો તૈયાર છે નાચોઝ.
- 3
તો નાંચોઝ બનાવવા માટે આપણે એક બાઉલ મકાઈ નો લોટ લઈશું તેમાં ૩-૪ ચમચી ઘઉં નો (ચોખા નો અથવા તો મેંદા નો લોટ પણ નાખી શકાય) લોટ નાખી તેમાં મીઠું સ્વાદાનુસાર, હળદર, મરચું, અજમો હાથેથી મસળી ને નાખવો જેથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને જરૂર મુજબ પાણી નાખી સહેજ પરોઠા થી કૂણો લોટ બાંધી લેવો.
- 4
ત્યારબાદ લોટ નો મોટો લુઓ કરી તેને પ્લાસ્ટિક પર રાખી પાતળી રોટલી ની જેમ વની લેવું.અને તેને ચારે બાજુથી સાઇડ કટ કરી લેવી અને ૪ ઇંચ જેટલું અંતર રાખી કાપા પાડવા.અને ત્યારબાદ તેને ટ્રાઇંગલ શેપ્ માં કટ કરી લેવા. અને તેમાં છરી ની મદદ થી કાના પાડી લેવા જેથી ફૂલી ન જઈ.
- 5
ત્યાર બાદ તેલ ગરમ કરવા મૂકવું.પણ ધ્યાન રાખવું કે એમાં એકદમ ગરમ તેલ ન થવા દેવું. મીડીયમ જ રાખવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મેક્સિકન નાચોઝ (Mexican Nachos Recipe in Gujarati)
નાચોઝ માટે મેંદો વપરાય છે.પરંતુ આજે આપણે મકાઈ અને ઘઉંના લોટમાંથી નાચોઝ બનાવીશું.#GA4#week21 Riddhi Ankit Kamani -
મેથી નાચોઝ (Methi nachoz Recipe in Gujarati)
#GA4#week2બધાં જ બનાવતા હોય મને પણ બનાવવાનું મન થયું. HEMA OZA -
-
ટામેટાં વિથ ઢોકળી નું શાક(tomato dhokli nu saak in Gujarati)
#golden apron3#સુપરશેફ 1#માઇઇબુક પોસ્ટ ૩૦Komal Hindocha
-
-
થ્રી લેયર નાચોઝ
આ રેસિપી કિટ્ટી પાર્ટી તેમજ બાળકો ની પાર્ટી માટે એકદમ પરફેકટ છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. અહીંયા મે ઘરે નાચોઝ બનવાની રીત પણ બતાવી છે. Disha Prashant Chavda -
-
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadgujarati #RC1 મકાઈ નો ૨ રીતે લોટ આવે છે સફેદ અને પીળી મેં પીળી મકાઈ ના લોટ નો ઉપયોગ કરી ને વડા બનાવ્યા.મકાઈ ના વડા નાસ્તા માં અને ટ્રાવેલિંગ માં ખાવા ની મઝા આવે છે તેમાં લીલા ધાણા,તાઝી મેથી ની ભાજી કે કસુરી મેથી નાખીને પણ બનાવાય છે. Alpa Pandya -
તીખી મસાલા પૂરી (Tikhi Masala Poori Recipe In Gujarati)
આજે ડીનર માટે ગરમ ગરમ તીખી મસાલા પૂરી બનાવી. જે દહીં અને લસણની ચટણી સાથે સરસ લાગે છે.અને મસાલા વાળી ચા સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
-
મેથી બાજરા પૂરી (Methi Bajra puri recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ#પોસ્ટ6#માઇઇબુક#પોસ્ટ22 આ પૂરી, રાજસ્થાન ની ખાસ નાસ્તા ની આઈટમ છે જે ચટણી, રાઈતા,આલુ શાક સાથે સરસ લાગે છે.. Deepa Rupani -
-
-
-
-
-
પાલક પનીર વેજ લીફાફા...(Palakh paneer veg lifafa recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૩૦#સુપરશેફ2#વીક ૨#પોસ્ટ ૪#લોટ_ફ્લોર Twinkal Kalpesh Kabrawala -
મેથી મસાલા પૂરી(Methi masala puri recipe in Gujarati)
#સુપરશેફ 2#ફ્લોર/લોટ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25 Hetal Gandhi -
-
More Recipes
ટિપ્પણીઓ