વઘારેલી રોટલી

harsha rajani @cook_29147863
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન માં એક ચમચી તેલ મૂકો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ રાઈ જીરુ મૂકી અને છાશ તેમજ પાણી ઉમેરી અને વઘારી લેવું ત્યારબાદ તેમાં રોટલી ઉમેરી અને બધા જ મસાલા કરી પાંચ મિનિટ ચડવા દેવું ત્યાર બાદ તૈયાર છે આપણી છાશ રોટલી તેમાં મમરા છાટી અને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)
#LO (ગુલાબ ચટો)આમ તો આ વધેલી રોટલી મા થી બનાવા મા આવે છે છાશ મા વઘાર કરવામાં આવે છે પણ કાઠિયાવાડી ભાષા મા ગુલાબ ચટો કહેવા મા આવે છે કારણ કે તેમા ખાટો મીઠો તીખો બધા સ્વાદ હોય છે. Bhagyashreeba M Gohil -
-
ગુજરાતી વઘારેલી રોટલી (Gujarati Vaghareli Rotli Recipe In Gujarati)
આ રેસિપી તો બધા જ ઘરમાં બનતી હોય છે Nidhi Jay Vinda -
-
-
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
વધેલી રોટલી નો ખાટો, તીખો અને ગરમ નાસ્તો.. Dr. Pushpa Dixit -
વઘારેલી રોટલી
#RB3 આ મારા husband નો મનપસંદ નાસ્તો છે. હેલ્થી પણ છે અને આમાં બહુ તેલ કે મસાલાનો પણ ઉપયોગ નથી. Chintal Kashiwala Shah -
-
-
-
-
-
-
-
-
-
છાશ વાળી વઘારેલી રોટલી (Chhas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
આજે બપોર ની ૪/૫ રોટલી વધી હતી તો છાશવાળી ગરમ ગરમ વઘારી દીધી. ક્યારેક ક્યારેક આવું સાદું જમવાની પણ મજા આવે. Sonal Modha -
-
-
-
વઘારેલી રોટલી
#માઇલંચ#goldenappron3Week 10#leftover#curdઆજે લંચ માટે કાલ ની બચેલી રોટલી ને દહીં ઉમેરીને વઘારી લીધી.. આ વઘારેલી રોટલી બનાવી લો એટલે શાક અને દાળ બનાવવાની જરૂર નથી.. બસ ગરમાગરમ વઘારેલી રોટલી અને સાથે દહીં અને સલાડ હોય તો મજા આવી જાય.. Sunita Vaghela -
કાઠીયાવાડી વઘારેલી રોટલી (Kathiyawadi Vaghareli Rotli Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ કાઠીયાવાડી બ્રંચ કે લાઈટ ડિનર ની વાનગી કહો,ખાવામાં બહુજ ટેસ્ટી છે.એક વાર બનાવશો, તો વારે ઘડીએ બનાવાનું મન થશે.સિમ્પલ, શોર્ટ અને સ્પાઈસી . હું જયારે ટયુશન માં થી ઘરે આવું ત્યારે મારા મમ્મી મારા માટે બનાવતા.આ વાનગી ખાધા નો સંતોષ કંઈક અનેરો જ છે અને મારા મમ્મી ની યાદ અપાવે છે.#childhood Bina Samir Telivala -
-
છાસ માં વઘારેલી રોટલી
#RB4 છાસ માં વઘારેલી રોટલી એક healthy બ્રેકફાસ્ટ ગણાય છે .નાના બાળકો થી લઇ ને મોટા ને પણ આ નાસ્તો ખુબજ પ્રિય હોય છે .હું નાની હતી ત્યારે સ્કૂલ થી આવું ત્યારે મમ્મી અચૂક આ નાસ્તો બનાવતી .. Nidhi Vyas -
-
વઘારેલી રોટલી
સવારની રોટલી વધી હતી તો એમાં થી મે વઘારેલી રોટલી બનાવી છે..આ ડીશ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.... #leftover #goldenapron3 #week10 Charmi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14721924
ટિપ્પણીઓ