મીઠી ચટણી (Sweet Chutney Recipe In Gujarati)

Pushapa Madlani
Pushapa Madlani @83PushpaMadlani

મીઠી ચટણી (Sweet Chutney Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
15 સર્વિંગ્સ
  1. 1/4 વાટકીઆંબલી
  2. 1/4 વાટકીગોળ
  3. 1 વાટકીખજુર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  6. 1 ચમચીધાણાજીરૂ પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે ખજુર આંબલી માં થી બી કાઢી બાફી લો.

  2. 2

    હવે ગોળ ઉમેરો અને ક્રશ કરી લો.હવે ગાળી ને મસાલા કરવા. તૈયાર છે મીઠી ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pushapa Madlani
Pushapa Madlani @83PushpaMadlani
પર

Similar Recipes