ટુટીફ્રુટી બ્રેડ (Tutti Frutti Bread Recipe in Gujarati)

Mayuri Vora
Mayuri Vora @cook_26200623
શેર કરો

ઘટકો

૪૫મીનીટ
3 સર્વિંગ્સ
  1. ૩/૪કપ દહીં
  2. ૩/૪કપ ખાંડ
  3. ૧.૫કપ મેંદો
  4. ૧/૪ચમચી બેકીંગ પાઉડર
  5. ૧ચમચી બેકીંગ સોડા
  6. ૧કપ ટુટીફ્રુટી
  7. ૧/૨ કપ તેલ
  8. વેનીલા એસનસ

રાંધવાની સૂચનાઓ

૪૫મીનીટ
  1. 1

    એક બાઉલ મા દહીં,ખાંડ,તેલ લો.

  2. 2

    ખાંડ ઓગળે ત્યાં સુધી મીકસ કરો અને વેનીલા એસનસ નાખો.

  3. 3

    હવે તેમા મેંદો, બેકીંગ પાઉડર, બેકીંગ સોડા બઘુ ચાળી લો.

  4. 4

    બરોબર મીકસ કરો તેમા ટુટીફ્રુટી નાંખી મીકસ કરો.

  5. 5

    હવે બેટર ને બ્રેડ મોલડ મા નાંખી ૩૫ મીનીટ સુધી ૧૮૦’મા હીટ કરેલ ઓવન મા બેક કરો.

  6. 6

    તૈયાર છે ટુટીફ્રુટી બ્રેડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Vora
Mayuri Vora @cook_26200623
પર

Similar Recipes