ગ્રીલ ટોસ્ટ (Grilled Toast Recipe In Gujarati)

Anmol Rudwani
Anmol Rudwani @cook_26389303

ગ્રીલ ટોસ્ટ (Grilled Toast Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1/2 કપકેપ્સિકમ, ડુંગળી અને ટામેટાં
  2. 1/4 કપકોથમીર
  3. 1/2 મોટી ચમચી લાલ મરચું પાઉડર
  4. 1/4 મોટી ચમચી મીઠું
  5. 1/2 મોટી ચમચી ચાટ મસાલા
  6. 6બ્રેડ સ્લાઇસ
  7. 2 મોટી ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    શાકભાજી લો અને તેમને આ રીતે કાપો

  2. 2

    એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરો અને તેને બ્રેડ સ્લાઇસ પર ફેલાવો અને પછી તેને ગ્રીલ કરો અને ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anmol Rudwani
Anmol Rudwani @cook_26389303
પર

Similar Recipes