ભરેલ ભીંડીં (Bharel Bhindi Recipe In Gujarati)

Rinku Bhut @cook_25770838
#EB
ભીંડો એ બધા ને ભાવતોહોય છે નાના બાળકો ને ભીંડા ની સબ્જી વધુ પસંદ હોય છે
ભરેલ ભીંડીં (Bharel Bhindi Recipe In Gujarati)
#EB
ભીંડો એ બધા ને ભાવતોહોય છે નાના બાળકો ને ભીંડા ની સબ્જી વધુ પસંદ હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મસાલો બનાવવા માટે ચણાના લોટમાં તેલ, મીંઠુ, ધાણા જીરુ પાઉડર, લસણની ચટણી, ગોળ, ચપટી હળદર નાખી બરાબર મિક્સ કરો મસાલો તૈયાર
- 2
ભીંડો લઈ તેના આગળ પાછળ થી સમારી ને વચ્ચે કાપો કરી ને મસાલો ભરી લો આ રીતે બધો ભીંડો ભરીલો
- 3
વઘાર માટે કડાઈ માં તેલ ગરમ કરી તેમાં આખું જીરું ને હિંગ ને લસણ ની પેસ્ટ, હળદર નાખી તેમાં ભીંડો ઉમેરી દો જરુર મુજબ મીઠું નાખી ને હલાવી લો ને કોને ઢાંકી ને ૧૫ મીનીટ સુધી ઘીમા તાપે ચડવા દો વચ્ચે હલાવતા રહેવું ભરેલ ભીંડીં તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા ગલકા નુ શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB#week5 ગલકા નું શાક બધા બનાવવા જ હોય છે બધા ની રીત અલગ અલગ હોય છે મે ભરેલા ગલકા નું શાક બનાવ્યું છે તો તેની રેસિપી સેર કરુ છુ( મે ગલકા નું શાક માટી ની કડાઈ માં બનાવેલ છે) Rinku Bhut -
બેસન ભીંડી (Besan Bhindi Recipe in Gujarati)
#AM3#cookpadindiaબેસન ભીંડી એ ભીંડા ની સબ્જી જેને ભાવતી હોય તેના માટે એક નવું વેરીએસન છે તેમાં ચણા ના લોટ ના ખીરા ને સબ્જી માં ઉમેરી ને બનાવવા મા આવે છે જે ટેસ્ટ માં પણ બોવ સારું લાગે છે. Darshna Mavadiya -
આલૂ ભીંડી ફ્રાય મસાલા(aloo bhindi fry masala recipe in gujrati)
અત્યારે ઉનાળા માં મળતા શાકભાજી લગભગ વીક માં બે વાર પણ રિપીટ કરવા પડતા હોય છે, ત્યારે આપણે શાક માં થોડો ચેન્જ લાગે એટલે એને અવનવી રીતે બનાવાનું પસંદ કરીયે છીએ, એટલે આજે મેં અહીં ઢાબા ની રીતે ભીંડા નું શાક બનાવ્યું છે.થોડું ઓઈલી લાગે છે પણ ટેસ્ટ સરસ લાગે છે. Savani Swati -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cheeseગાર્લિક બ્રેડ બધા ને ખુબ પસંદ હોય છે બાળકો ને પણ ખુબ પસંદ હોય છે અને ચીઝ ગાર્લિક બ્રેડ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે તો મે બનાવેલી ગાર્લિક બ્રેડ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EBદરેક ના ઘરે શાક જુદી જુદી રીત થી બનાવવામાં આવે છે.આજે મે અહીં મારા ઘરે બનાવાતું મસાલા ભીંડા ના શાક ની રેસિપી શેર કરી છે. Anjana Sheladiya -
ભીંડી દો પ્યાઝા (Bhindi Do Pyaza Recipe In Gujarati)
#EBWeek 1#cookpadindia#cookpadgujaratiભીંડી ઘણા લોકો ની ફેવરિટ સબ્જી છે. પણ ઘણા લોકો ને ભીંડા નું શાક નથી ભાવતું.આજે મે ૧ ખુબજ સ્વાદીષ્ટ ડીશ બનાવી છે જે કોઈને ભીંડા ના ભાવતા હોય તેને પણ ભાવે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ભરવા ભીંડી (Bharva Bhindi Recipe In Gujarati)
#SVCભીંડા ને બાળકો ની રાષ્ટ્રીય ફેવરિટ શાક જાહેર કરવો જોયે. ભીંડો નામ સાંભળતાજ બાળકો ખુશ ખુશ થાય જતા હોય છે ભાગ્યે જ કોઈ બાળક એવું હશે જેને ભીંડા નહિ ભાવતા હોય. એમાં પણ અલગ પ્રકાર, કોઈ ને સાદું ભીંડા નું શાક, કોઈ ને દહીં ભીંડી, કોઈ ને ભરવા ભીંડી તો કોઈ ને ભીંડી ફ્રાય કેટ કેટલાય .... પણ અંતે તો મૂળ માં ભીંડા જ રેવાનાં. મારા બાળકો ને તો સાદું ભીંડા ટેક નું શાક જ ભાવે પણ અમને સાસુ વહુ ને ભરવા ભીડ બહુ ભાવે એટલે મેં બાયું હરવા ભીંડી. Bansi Thaker -
શાહી મસાલા ભીંડી (Shahi Masala Bhindi Recipe In Gujarati)
#EBWeek-1ભીંડા માં પોષકતત્વો ની માત્રા વધારે હોય છે જેમકે તેમાં વિટામિન -A ,C, B -૬ D તેમજ કેલ્શિયમ, આર્યન,જેવા તત્વો થી ભરપુર છે તેને અલગ અલગ રીતે અનાવી જમવાની મજા આવે છે... Dhara Jani -
મેગી મસાલા ભીંડી (Maggi Masala Bhindi Recipe In Gujarati)
#EB#Week1આજે મેં મેગી મસાલો યુઝ કરી મસાલેદાર ભીંડી બનાવી છે જે મારા ઘરે બધા ની ફેવરીટ છે Dipal Parmar -
દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4 #Week20નાના બાળકો દૂધી ખાવા ની પસંદ ના હોય તો આ નવીન રીતે દૂધીના કોફતા ની સબ્જી બનાવશો તો હોંશે હોંશે ખાશે.અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
કંટોલા નુ શાક(Kantola nu shaak Recipe in Gujarati)
કંટોલા એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે તેમાં પ્રોટીન અને આયરન ની માત્રા વધારે હોય છે કંટોલા ને બઘા શાકભાજી માં તાકતવર શાકભાજી માનવામાં આવે છે તેને મીઠા કારેલા તરીકે ઓળખવામાં આવે છે Rinku Bhut -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: મસાલા ભીંડીભીંડા નું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. ભીંડા બટાકા નું ભીંડા ની કઢી ભરેલા ભીંડા , મસાલા ભીંડી એકેય પણ સ્વરૂપ માં હોય. Sonal Modha -
કિ્સ્પી ભીંડી (Crispy Bhinda Recipe In Gujarati)
#EB#Week1અમારા ઘરમાં ભીંડા ને અલગ અલગ રીતે બનાવી છીએ. કયારેક સાદો ભીંડા, કયારેક ભરેલા ભીંડા, દહીંવાળા ભીંડા,ભીંડા ની કઢી આ રીતે લઈ છે. આજે અમારા ઘરમાં બધાં ને ભાવે તેવી કિ્સ્પી ભીંડી બનાવી છે. Chhatbarshweta -
-
પંજાબી ભીંડી વિથ પનીર પરાઠા (Punjabi Bhindi With Paneer Paratha Recipe In Gujarati)
#GA4 #week1 #Punjabiમારા ઘરમાં અમુક જ શાક બધાને ભાવે તેમાં ભીંડા ભાવે પણ એક ના એક ભીંડા નહીં કોઈવાર ભરેલા ભીંડા કોઈવાર ડ્રાય કોઈ વાર આવી ગ્રેવી વાળા કરૂ અને સાથે પનીર પરાઠા છે મારા બાળકોને પનીર બહુ જ ભાવે છે even મને પણ Nipa Shah -
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : ભીંડા બટાકા ની ચિપ્સ નું શાકચોમાસામાં વરસાદ ની સિઝનમાં ભીંડા સરસ આવતા હોય છે . અને ભીંડા નું શાક નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. તો આજે મેં ભીંડા બટાકા નું ચિપ્સ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#cookpadgujarati#cookpadindiaઆમ તો ભીંડા નું શાક અલગ અલગ રીતે દરેક ઘરમાં બનતું હોય છેમેં આજે સિમ્પલ ભીંડા નું શાક બનાવ્યું છેKarari bhindi ભીંડા ની ચિપ્સ ભરેલા ભીંડા નું શાક ભીંડા ની કઢી આ બધા શાક મને ખૂબ ભાવે છેમારી નાની daughter ને ભીંડાનું સિમ્પલ શાક ખૂબ પસંદ છે Rachana Shah -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથનું બનેલું ઢોકળીનું શાક બધા ને ખૂબ જ ભાવે છે. Hetal Chauhan -
ભીંડી દો પ્યાજા
#સુપર સમર મીલ્સ #SSMમારા ઘરમાં ભીંડો બધા ને ભાવે એટલે ભીંડી ફ્રાય, આખો ભીંડો, ભીંડી-આલૂ, કુરકુરી ભીંડી, દહીં ભીંડી વગેરે બનાવું. આજે ભીંડી દો પ્યાજા ટ્રાય કર્યું.. જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે. Dr. Pushpa Dixit -
ભીંડી દો પ્યાઝા (Bhindi Do Pyaza Recipe In Gujarati)
#EBબાળકો હોય કે પુખ્ત વયના લોકો ખાવામાં ખૂબ જ આનિકની કરતાં હોય છે. ગૃહિણી તરીકે તમે રોજ વિચારતા હશો કે રોજ રોજ શું બનાવું? પરંતુ એવું કહેવામાં આવે છે કે જેઓ એક પણ શાકભાજી ખાતા નથી. તેઓ ભીંડા ખાવાનું પસંદ કરે છે. ભીંડી દો પ્યાજા એ વધુ ડુંગળી થી બનેલ શાક છે. સ્વાદમાં આ શાકભાજી વિશે શું કહેવું? મસાલા અને ડુંગળીના મિશ્રણ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Neeti Patel -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB દહીંવાળું ભીંડા નું શાક ખાવાની બહુ જ મજા આવે છે Sonal chauhan -
ગુજરાતી થાળી(Gujarati thali recipe in Gujarati)
#trend3#week-3 મે ગુજરાતી થાળી બનાવી છે જેમાં મે ભાખરી, રીંગણા નો વઘારેલો ઓળો, રીંગણા નો કાચો ઓળો , ભીંડા નુ શાક, ટીંડોરા કોબીજ મરચાં નો સંભારો ,સલાડ, લીલી હળદર, દહીં, છાશ , કાચા મરચાં બઘું બનાવી ને ગુજરાતી થાળી તૈયાર કરી છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
બેસન ગટ્ટા ની સબ્જી (besan gatta sabzi recipe in gujarati)
બેસન ગટ્ટા ની સબ્જી એ ખાસ રાજસ્થાન માં બનાવવામાં આવે છે. આ સબ્જી દહીં ની ગ્રેવી માં બેસન ના બનેલ ગટ્ટા સાથે બનાવવામાં આવે છે. કાંદા લસણ સાથે અહીં આ વાનગી બનાવેલ છે પરંતુ આ સબ્જી કાંદા લસણ વિના પણ સ્વાદિષ્ટ બને છે. જ્યારે કોઈ પણ શાક ઘરમાં ન હોય ત્યારે સ્વાદિષ્ટ બેસન ગટ્ટા ની સબ્જી એ સારો વિકલ્પ છે.#વેસ્ટ Dolly Porecha -
કુરકુરી ભીંડી (Kurkuri Bhindi Recipe In Gujarati)
#EB#WEEK1ભીંડા નું શાક લગભગ બધાનું પ્રિય હોય છે. જો તમને ભીંડા ન ભાવતા હોય તો પણ તમે ભીંડા ખાવાનું શરૂ કરી દેશો. ભીંડામાં એવા કેટલાક ગુણ છે જે બીજા કોઈ શાકમાં નથી અને તેને કારણે જ તે અનેક મોટી બિમારીઓમાંથી તમને બચાવે છે. Rachana Sagala -
ગુંદા બટર મસાલા (Gunda butter masala recipe gujarati)
ગુંદા ને બધા પસંદ કરતા નથી પણ મેં અહીં એનું પંજાબી સબ્જી બનાવી છે જે બધા ને ભાવશે. Harita Mendha -
અચારી મસાલા ભીંડી (Achari Masala Bhindi Recipe In Gujarati)
#EB#week1આમ તો ભીંડા નું શાક નાના -મોટા બઘા ને પ્રિય જ હોય છે , ભીંડા ગુણકારી પણ એટલા છે તેમા ફાઈબર અને પ્રોટીન તેમજ એન્ટીઓકસીડેન્સ પણ હોય છે જે સ્વસ્થતા જાળવવા મદદ કરે છે અને ભીંડા સ્ત્રીઓ માટે વરદાન રૂપ છે જે ગભૉશય ને મજબુત બનાવી અને ગભૅપાત અટકાવવા માટે મદદ રૂપ થાય છે આમ તો ઘણા ગુણો છે ભીંડા ના અને તેને બનાવવા ની રીત પણ ઘણી છે મે અહીં અથાણા ના મસાલા નો ઉપયોગ કરી ભીંડા નું શાક બનાવ્યું છે જેમાં અથાણા મસાલાઅને ભીંડા નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે sonal hitesh panchal -
ભીંડા કેપ્સીકમ સબ્જી (Bhindi Capsicum Sabji recipe in Gujarati)
દરેક ને પસંદ આવે તેવું શાક. ભીંડા અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એક સરસ ટેસ્ટ આપે છે. Disha Prashant Chavda -
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
રંગુની વાલ બધા ગુજરાતી નાં ફેવરિટ હોય છે.... Sunita Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14742303
ટિપ્પણીઓ (2)