ગુજરાતી થાળી(Gujarati thali recipe in Gujarati)

ગુજરાતી થાળી(Gujarati thali recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભાખરી બનાવવા માટે સૌપ્રથમ તો કાથરોટ માં લોટ લઈ તેમાં તેલ ઘી ને મીંઠુ નાખી પાણીથી લોટ બાંધી લો લોટ માંથી મોટુ ગોરણુ વાળી પાટલા પર ભાખરી વણી લો. ને તેને ગેસ પર ગરમ ચાવડા માં બન્ને બાજુએ શેકી લો તેને ઉતારી ભાખરી પર ઘી લગાવી લો
- 2
ભાખરી તૈયાર છે
- 3
રીંગણા નો વઘારેલી ઓળો બનાવવા માટે પહેલા રીંગણા મા કાપો પાડી ને રીંગણા ને ગેસ પર શેકી લો પછી તેની છાલ કાઢી ને રીંગણા નો છરી થી છુંદો કરી લો ત્યાર બાદ ગેસ ચાલુ કરી તેનાપર કડાઈ મુકી તેમા તેલ નાખો તે ગરમ થાય એટલે તેમાં આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ નાખો અને સમારેલી ડુંગળી નાખી ટામેટાં સમારેલા નાખવા તેને બરાબર મિક્સ કરી તેને થોડીવાર ચડવા દો પછી તેમા હળદર અને મીઠું નાખી હલાવો ને ચડી જાય એટલે તેમાં લાલ મરચુ પાઉડર અને રીંગણા નો અડધો છુંદો ઉમેરો ને હલાવી લો ઓળો તૈયાર
- 4
કાચા ઓળા માટે એક બાઉલમાં શેકેલ રીંગણા નો છુંદો લઇ ને કેમે ૧ ચમચી તેલ ડુંગળી ઝીણી સમારેલી અને ટામેટાં સમારેલા અને લસણ ની લાલ ચટણી ને મીંઠુ નાખી હલાવી લો ને કાચો ઓળો તૈયાર
- 5
ભીંડા નુ શાક બનાવવા માટે ભીંડો સુધારી લો ગેસ ચાલુ કરી તેનાપર કડાઈ મુકી તેમા તેલ નાખો તે ગરમ થાય એટલે તેમાં આખુ જીરુ અને હિંગ નાખો પછી તેમા સમારેલો ભીંડો ઉમેરો ને તેનેનહલાવી લો તેમાં મીઠું અને હળદર નાખીને દો ને તેને હલાવતા રહો ને તે ચડી જાય એટલે તેમાં લસણની ની ચટણી નાખી બરાબર મિક્સ કરો ને તેચડ જાય એટલે શાક તૈયાર છે
- 6
સંભારો બનાવવા માટે ગેસ ચાલુ કરી તેનાપર કડાઈ મુકી તેમા તેલ નાખો તે ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખો પછી તેમા ટંડોરા અને કોબીજનો મરચાં નાખો ને બરાબર મિક્સ કરો ને તેમાં મીઠું અને હળદર નાખીને બરાબર હલાવી ચડવા દો સંભારો તૈયાર
- 7
લીલી હળદર સુધારી તેમાં લીંબુનો રસ અને મીઠું નાખી દો કે તૈયાર
- 8
ને સલાડ પણ સુધારી લો દહીં મરચા ને છાસ આ બધું તૈયાર કરી લો ને બધુ સર્વ કરવા માટે તૈયાર છે
Similar Recipes
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarat)
#GA4 #Week4 ગુજરાતી ડીશ રીંગણા નો ઓળો ખીચડી અને રોટલી ફુદીનાની ચટણી દહીવાળી છાશ Meena Chudasama -
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3 ગુજરાતી થાળી એટલે સદાબહાર થાળી. હા એમાં પણ લાડુ દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું હોય પછી કાંઈ ઘટે જ નહીં. બધાની ફેવરિટ થાળી એટલે ગુજરાતી થાળી. Nila Mehta -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend3#ગુજરાતી થાળીઆપણે ગુજરાતીઓ આપણી વિવિધતા સભર ખાણીપીણી માટે જગ પ્રસિદ્ધ છીએ..... ભલે ને દુનિયાના કોઈ પણ ખૂણે હોઈએ, જો જમવામાં ગુજરાતી ભાણું મળી જાય તો પછી પૂછવું જ શું...... મેં આજે મારા સાસુની મનગમતી ગુજરાતી વાનગી બનાવી થાળી પીરસી છે..... Harsha Valia Karvat -
કાઠીયાવાડી ગુજરાતી થાળી (Kathiyawadi Gujarati Thali Recipe In Gujarati)
#trend3#week3આજે ગુજરાતી ચટાકેદાર રીંગણા બટેટા નું ફ્રાય શાક, ફોતરા વાળી મગદાળ અને ચોખા ની ખાડો કરી ઘી ભરેલી ખિચડી, ઘી થી લથપથ રોટલી રોટલા, દહીં, માખણ, ગોળ ધી, લીલા મરચા થી મસ્ત હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ગુણો થી ભરપુર થાળી બનાવી છે. Kiran Jataniya -
ગુજરાતી થાળી( Gujarati thali Recipe in Gujarati
#trend3આજે મે એક ગુજરતી થાળી બનાવી છે જે આપણા દરેક ના ઘરે બનતી હોય છે. Aarti Dattani -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trendweek 3ગુજરાતી થાળી દુનિયાનો કોઈ પણ માણસ ખાવા ઈચ્છે. એમાં પણ કાઠીયાવાડી અડદની દાળ મળી જાય તો તો પછી મોજ આવી જાય Nirali Dudhat -
ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)
#GA4#week4#Gujaratiગુજરાતી માટે સ્પેશીયલ સાંજે જમવા મા લેવાતી પરંપરા ગત વાનગી, ભાખરી, ખીચડી,સંભારો, રસા વાળું બટાકા નું શાક, પાપડ, ગોળ, ઘી , ડુંગળી,અને છાશ. Rashmi Adhvaryu -
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3#Gujarati thari#Week3બત્રીસ જાતનાં,પકવાન પણ ફીકા પડે..જ્યારે માં તેનું,બનાવેલું ભાણુ મારી,સામે ધરે......🍛🍲🍱દુનિયા ના કોઈ પણ છેડે જસે ને તો પણ દરેક ગુજરાતી ખાવાનું શોધવા માં ગુજરાતી ખાવાનું j શોધશે...કારણ કે ગુજરાતી થાળી ખાવાથી પેટ તો ભરાય જ છે સાથે મન પણ ભરાય છે ..તો આજે આપણે ગુજરાતી ઓની અને એમાં પણ કાઠિયાવાડી થાળી ..ની રેસીપી લય ને આવી છું. . Twinkal Kalpesh Kabrawala -
કોબીજ, ગાજર અને મરચાં નો સંભારો(Cabbage,carrot,chilli sambharo recipe in Gujarati)
#GA4#Week14કોબીજકોબીજ, ગાજર અને મરચાં નો સંભારો Bhavika Suchak -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શિયાળાની મીઠી મીઠી શરૂઆત થઈ ગઈ છે .ત્યારે રીંગણ નો ઓળો અને બાજરાના રોટલાની મજા માણો કાઠીયાવાડી થાળી સાથે .હવે આપને કાઠીયાવાડી હોટલ શોધવાની જરૂર નહીં પડે .પોતાના ઘરમાં જ આનંદ માણી શકશો. #GA4 #Week4 રીંગણનો ઓળો સાથે બાજરાનો રોટલો અને બાજરાનું ચુરમુ Jayshree Chotalia -
ગુજરાતી થાળી (કાઠિયાવાડી) (Gujarati Thali Recipe In Gujarati)
બાજરા ના હાથે ધડેલા રોટલો રીંગણા નો ઓળો, ખાતું ગોળી નું શાક, ઘરે બનાવેલ માખણ, છાશ, લસણ ની ચટણી, ગોળ, ખીચી ના પાપડ, લીલા મરચાં લીલી ડુંગળી, ફોતરા વાળી મગદળ ની ખીચડી, ઘી,બીજું શું જોએ....😋😋#trend3Hina Doshi
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend3 (ગુજરાતી થાળી માટે ગુજરાતી ઓ ના ફેવરિટ એવા થેપલા શાક મેથી ના થેપલા, બટાકા નું શાક, દહીં, છાસ, સલાડ, મરચા, ગોળકેરી Dhara Raychura Vithlani -
ગુજરાતી થાળી
ઘરે બધા ઘર ના સભ્યો ભેગા થાય ત્યારે આ ગુજરાતી થાળી નો આંણદ માણવા મળે છે. પ્રતુત છે એવીજ એક થાળી. સીતાફળ બાસુંદી, કેરી નો રસ, ભરેલા મરચાં ના ભજીયા, રીંગણાં-બટાકા સંભારિયા, ભરેલા કારેલા, કાચા કેળા નું શાક, કાકડી નું રાઇતું, અથાણાં. Jasmin Motta _ #BeingMotta -
ગુજરાતી થાળી (સાઉથ ગુજરાત સ્પેશિયલ થાળી)
#trend3Week3ગુજરાતી થાળીથાળી એટલે ફરસાણ થી માંડીને સ્વીટસુધી બધું જ હોય.. આજે મેં અહી સાઉથ ગુજરાતની ફેમસ થાળી બનાવી છે તમે પણ ટ્રાય કરજો જેમાં પુરીશાક કડી મોળી દાળ ભાત બટાકા વડા પાટુડી ચટણી અથાણું પાપડ.. શ્રીખંડ Shital Desai -
-
ગુજરાતી થાળી
#goldenapron3#week11#potato#લોકડાઉન આજે હું ગુજરાતી થાળી લઈને આવી છું તેમાં ભીંડા બટેકા નુ શાક, રોટલી,ભાત,મગ નું શાક અને છાશ, કેરી ગાજર ,બીટ સલાડ લઈ આવી છું. Vaishali Nagadiya -
-
ગુજરાતી થાળી
#ઇબુક૧#૨૬#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ માં જ્યારે ગુજરાતી થાળી આવે ત્યારે એમાં દરેક પ્રકાર નાં સ્વાદ સમાયેલા હોય છે. ખાટો,મીઠો,તીખો, ગળ્યો.ગુજરાતી થાળી મા વ્યંજનો માં જેટલી વિવિધતા જોવા મળે છે એટલી જ વિવિધતા એના સ્વાદ માં પણ હોય છે.આજે મે બનાવી છે ગુજરાતી થાળી રેસ્ટોરન્ટ સ્ટાઈલ જેમાં છે રોટલી,ભાખરી,પરોઠા,પૂરી,બટાકા નું શક,ચોળી નું શક,દાળ,ભટ, કઢી,ખીચડી,ભજીયા,ખમણ,ગાજર નો સ્મભરો,કોબી નો સ્મભારો,ગાજર નો હલવો,કેસર બાસુંદી,પાપડ,છાસ,મરચા નું અથાણું, મીઠી ચટણી,મુરબ્બો,મુખવાસ. Anjana Sheladiya -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આજે હું આવી છું ગુજરાતની ખાસ ઓળખ એવી ગુજરાતી થાળી લઇને , જેમાં છે,ફળોનો રાજા આમ રસ ,બામણીયા બટાકાનું શાક ,ઘરઘરમાં બનતી કોબીજ ,મારા મમ્મી ની સ્પેશ્યલ તુવેર,ગુજરાતી ખાટીમીઠી કઢી ,સૌનો વ્હાલો શ્રીખંડ ,ડાકોર નો ફેમસ મગસ ,ફુલકા રોટલી ,પૂરી અનેભાત..ફરસાણમાં..ગુજરાત ની ઓળખ એવા પાત્રા ,અમદાવાદી દાળવડા ,સુરતી ઇદડા ,સાથે લીલી ચટણી તો જોઈએ જ....થાળી હોય ત્યાં સલાડ તો હોય જ....સાથે છે બાળકોથી લઇને મોટાઓના પ્રિય તેવાં ફ્રાયમ્સ અને ખીચીયા પાપડ....અને છેલ્લે છાશ વગર ગુજરાતી ને સંતોષ થાય ભલા....?😃😄#વેસ્ટ#india2020અહીં મુખ્ય વાનગી ની રેસીપી નીચે દર્શાવી રહી છું.... Palak Sheth -
ટ્રેડિશનલ ગુજરાતી થાળી
#ગુજરાતીઆ રેસીપી ટ્રેડિશનલ ગુજરાતી થાળી ની છે. જેમાં નીચે મુજબ ની વાનગીઓ નો સમાવેશ કર્યો છે.ગુજરાતી ખાટી મીઠી કઢીવેજ મસાલા ખીચડીબટેટા નું શાકમસાલા પુરીકેસર ખીરમેથી ગોટાપૌવા નો ચેવડોપાપડસલાડ Urvashi Belani -
ગુજરાતી થાળી
#goldenapronદાળ-ભાત,રંગુની વાલ નું શાક, બટેટા નું છાલ વાળું શાક કોબીજ નો સંભારો બનાવ્યો છે જેની સાથે રોટલી,ચૂરમા ના લાડુ ચોખા ના પાપડ, ભૂંગળા પીરસ્યા છે Minaxi Solanki -
રીંગણા નો ઓળો (Ringan No Olo Recipe In Gujarati)
#GA4 #Week4 Gujaratiમેં આજે બનાવી છે ગુજરાતી થાળી રીંગણા નો ઓળો ખીચડી ફુલકા રોટી વડીલોનું ફેમસ રીંગણા નો ઓળો રોટલી અને ખીચડી અમે રોટલી ખાઈએ છીએ એટલે રોટલી બનાવી છે પણ રોટલો પણ બનાવી શકાય રીંગણા ના ઓળા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Yogita Pitlaboy -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
-
ગુજરાતી થાળી(gujarati thali recipe in gujarati)
આજે મારા દાદા નું શ્રાદ્ધ હતું તો આજે ગુજરાતી થાળી .. Jayshree Gohel -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend3 (સૌ નું મનગમતું જમવાનું એટલે કાઠિયાવાડી) thakkarmansi -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
ગમે તેટલું ફાસ્ટ ફૂડ કે નવીન વાનગી ખાવા મળે પણ સંતોષ અને સ્વાસ્થ્ય તો આપણા ભારતીય ભોજનમાં જ છે. તેમાં પણ ગુજરાતીઓ માટે તો ગુજરાતી થાળી એટલે સંપૂર્ણ સંતોષ. આજે મેં પણ મીઠાઈ અને ફરસાણ સાથે ની આ થાળી બનાવી છે કેવી લાગી જરૂર જણાવશો. અમારા ઘરમાં વાલોળ રીંગણ વટાણા બટાકાનું મિક્ષ શાક હોય તો દાળ ની જરૂર રહેતી નથી એટલે અહીં મેં ખાંડવી,મીઠી સેવ, મિક્સ શાક,ભાત, રોટલી,ટીન્ડોળા નું તાજુ અથાણું, તળેલા મરચા, પાપડ અને છાશ સવૅ કર્યા છે.#trend3#gujaratithali#cookpadindia Rinkal Tanna -
કાઠીયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati)
ગુજરાતી થાળી આપણી ઓળખાણ છે. મે આ થાળી મારા ભગવાન ને તથા મારા ફેમિલી માટે બનાવી છે. Bharti Chitroda Vaghela
More Recipes
ટિપ્પણીઓ (9)