પાલક પરાઠા (Spinach Paratha Recipe In Gujarati)

Swara Mehta
Swara Mehta @cook_21784538
સૂરત

પાલક પરાઠા (Spinach Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hour
4 સર્વિંગ્સ
  1. 3 કપઘઉં નો લોટ
  2. 1 કપબાફેલી પાલક
  3. 1/2 કપદહીં
  4. 2 ચમચીલાલ મરચુ
  5. 1 ચમચી હળદર
  6. 1 ચમચીલસણની પેસ્ટ
  7. 1 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  8. 1 ચમચીમેથી મસાલો
  9. 1 ચમચીખાંડ
  10. 1/2 ચમચીઅજમો
  11. જરૂર મુજબ કોથમીર
  12. સ્વાદાનુસારમીઠું
  13. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

1 hour
  1. 1

    લોટ માં બધી સૂકી સામગ્રી ઉમેરો.

  2. 2

    તેમાં દહીં,લસણ મરચાં ની પેસ્ટ નાખો

  3. 3

    પછી પાલક ઉમેરી થોડું પાણી લઈ લોટ બાંધી લો.પાણી જરૂર મુજબ જ લેવું,પાલક બાફેલી છે એટલે બહુ પાણી ની જરૂર પડશે નહીં.

  4. 4

    પછી લોટ માંથી લૂવું લઈ અટામણ થી પરોઠા વણી શેકવા

  5. 5

    તો તૈયાર છે પાલક પરાઠા દહીં લીલા શેકેલા મરચાં અને ચા સાથે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swara Mehta
Swara Mehta @cook_21784538
પર
સૂરત

ટિપ્પણીઓ

Similar Recipes