ગ્રીન પિસ્તા ફાલુદા વીથ આઈસકી્મ (Green Pista Falooda Ice Cream Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes) @APKs2021
હોટ માથી કોલડ બનાવી દે તેવું આ પિસ્તા ફલેવર નું તકમરીયા અને વરમીસીલી સેવ સાથે નું તથા થોડો આઈસકી્મ વાળુ આ સુપર કુલ પીણું બનાવા માટે રેડી થઈ જાવ....
ગ્રીન પિસ્તા ફાલુદા વીથ આઈસકી્મ (Green Pista Falooda Ice Cream Recipe In Gujarati)
હોટ માથી કોલડ બનાવી દે તેવું આ પિસ્તા ફલેવર નું તકમરીયા અને વરમીસીલી સેવ સાથે નું તથા થોડો આઈસકી્મ વાળુ આ સુપર કુલ પીણું બનાવા માટે રેડી થઈ જાવ....
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા દુધ અને પાણી મીક્ષ કરી ગરમ કરવા મુકો. દુધ મા એક ઊભરો આવે એટલે પિસ્તાફાલુદા નું એક પેકેટ તેમા નાખો.૧૫ મીની ઊકાળો ગેસ બંધ કરી ઠરે એટલે ફી્જ મા મુકો.
- 2
૪/૫ કલાક પછી ફી્જ માથી બહાર કાઢી ગ્લાસ મા આ મિશ્રણ રેડો.અને તેના પર આઈસકી્મ મુકો.ઊપર કાજુ પીસતા થી ગાર્નિશ કરો. ઉનાળા ની ગરમીમાં ઠંડક આપે એવું આ ફાલુદા ડરીંક તૈયાર છે.
Top Search in
Similar Recipes
-
-
કેસર પિસ્તા ફાલુદા (Kesar Pista Falooda Recipe In Gujarati)
#childhoodહું નાની હતી ત્યારે અમારા નવસારી માં પારસી કોલ્હાજી નો ફાલુદા ખૂબ જાણીતા હતા. એમને સારા result ની treat માં કોલ્હા નો ફાલુદા પીવડાવવામાં આવશે એવું કેવામાં આવતું...એનો સ્વાદ આજે પણ યાદ આવે છે..આજે તો એ બંધ થઈ ગયું છે...પણ એનો સ્વાદ યાદ રાખી મે એને ઘરે બનવાની try કરી છે...લગભગ સફળ થઈ છું..મે આઇસ્ક્રીમ પણ ઘરે જ બનાવ્યું છે. Kunti Naik -
-
પિસ્તા વેનીલા આઈસ્ક્રીમ (Pista Vanilla Ice Cream Recipe In Gujarati)
#APR આઈસ્ક્રીમ ની વાત આવે ત્યારે નાના મોટા બડા ના મો માં પાણી આવી જાય..આજે મેં પિસ્તા વેનીલા આઈસ્ક્રીમ ટ્રાય કરીયો.મસ્ત બનીયો છે. Harsha Gohil -
ફાલુદા (Falooda Recipe in Gujarati)
ફાલુદો એ ખૂબ જ સરસ અને ઠંડક પ્રદાન કરતું પીણું છે. આઈસ ક્રિમ અને ડ્રાય ફ્રૂટ્સ એને ખૂબ જ સુંદર અને ટેસ્ટી બનાવે છે. Jyoti Joshi -
મેંગો ફાલુદા
#RB6#KR#cookpad_guj#cookpadindiaફાલુદા એ પ્રચલિત ભારતીય પીણું છે જે ઉનાળા ની મૌસમ માં વધુ વપરાય છે. મૂળ ઈરાન નું આ ડેસર્ટ ભારત, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, મિડલ યીસ્ટ અને તુર્કી માં પણ ખાસ્સું પ્રચલિત છે.તકમરીયા, ફાલુદા સેવ, અને દૂધ જેવા મુખ્ય ઘટકો થી બનતાં આ પીણાં માં અલગ સ્વાદ ઉમેરી બનાવી શકાય છે. અત્યારે કેરી ની ભરપૂર મોસમ છે તો મેં આજે તેના સ્વાદ નું બનાવ્યું છે. Deepa Rupani -
-
કેસર પિસ્તા ફાલુદા (Kesar Pista Falooda Recipe In Gujarati)
તકમરિયાં, તખમરીયા કે તકમરીયા એ તુલસી અને ડમરાના કૂળની જ વનસ્પતિના બીજ છે. અંગ્રેજી ભાષામાં તેને બેસિલ/બાસિલ/બાઝિલ કહેવામાં આવે છે. ઠંડક આપતા પીણા ફાલુદાનો તે અગત્યનો ઘટક છે. તકમરિયામાં કેલશીયમ, આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. ઓમેગા ૩ ફેટ્ટી એસીડ, ફાઈબર, પ્રોટીન, એન્ટી ઓક્સીડેન્ટ, આ બધા તત્વો તકમરિયા માં મળી રહે છે.ગરમીમાં કુદરતી ઠંડક આપે એવી વસ્તુઓનો આપણા આહારમાં સમાવેશ કરી લેતા હોઈએ છીએ. જે આપણને ગરમીથી રક્ષણ આપે, લૂ થી બચાવે અને સ્કીનને પ્રોટેકટ કરે. એવા ફળ અને શાકભાજી ખાતા થઇ જઈએ છીએ કે જે શરીરને ઠંડક આપે, ત્વચાનું રક્ષણ કરે. એવું જ એક સુપર ફૂડ છે “તકમરિયા”આવા હેલ્થી ફાલુદાને જો કેસર પિસ્તાની ફ્લેવર મળી જાય તો....!! કોને ના ભાવે..???#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#falooda#kesarpistafalooda#drink#તકમરીયા Mamta Pandya -
કેસર ફાલુદા.(Kesar Falooda Recipe in Gujarati)
#RB5 ફાલુદો એ ઉનાળામાં પીવાતું સ્વાદિષ્ટ પીણું છે. અમારા ઘરમાં સૌનું મનપસંદ પીણું છે. ઘરે પણ ખૂબ જ સરળ રીતે ઓછા સમયમાં તૈયાર થાય છે. Bhavna Desai -
શાહી કેસર ફાલુદા (Shahi Kesar Falooda Recipe In Gujarati)
#RB1 અમારા ઘર માં બધાં ને ફાલુદા બહુ ભાવે છે ગરમી શરૂ થાય એટલે ઠંડક માટે અવારનવાર ફાલુદા બનાવીએ છીએ Bhavna C. Desai -
રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપ#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડજન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ . Sonal Modha -
કાજુ પિસ્તા બરફી (Kaju Pista Barfi Recipe In Gujarati)
કાજુ સાથે પિસ્તા નો સ્વાદ બહુ સરસ લાગે છે તેનું કોમ્બિનેશન વધારે ફેમસ છે વળી કાજુ સાથે કેસર ઉમેરી તો બરફી નો સ્વાદ અનેરો થઈ જાય છે તેથી મેં કાજૂમાં કેસર ઉમેરી કાજુ પિસ્તા બરફી બનાવી.#ટ્રેન્ડ4 Rajni Sanghavi -
-
પિસ્તા કેક મોદક (Pista Cake Modak Recipe In Gujarati)
#GCR Pista Cake Modak પિસ્તા કેક મોદકઆજે મે સૌથી પિસ્તા કેક. મોદક બનાવ્યો Deepa Patel -
ફાલુદા (Falooda Recipe In Gujarati)
#mr#મિલ્કફાલુદા તો લગભગ બધા bahar થી લાવવાનું પસંદ કરતા હોય છે. પણ જો આરીતે ઘરે જ બનાવવામાં આવે તો ખુબ જ સરસ બને છે..અને ફાલુદા ની સેવ પણ મેં recipe આપી છે. આરીતે ઘણા વર્ષો થી હું જાતેજ બનાવું છું. મારા પેજ પર રોઝ શિરપ અને ટુટી ફ્રૂટી ની પણ recipe આપી છે. Daxita Shah -
ફાલુદા (Falooda recipe in Gujarati)
#સમર#પોસ્ટ2ફાલુદા એ ભારત નું બહુ પ્રખ્યાત ઠંડુ પીણું છે જે એક ડેસર્ટ તરીકે વધારે પ્રચલિત છે. તેમાં ઉપયોગ માં આવતા તકમરીયા, સેવ અને આઈસ્ક્રીમ ને લીધે તે એક સારું ડેસર્ટ બને છે. મૂળ ઈરાન નું એવું ફાલુદા ભારત માં પારસીઓ દ્વારા લવાયું હતું. ઈરાન સિવાય તે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, તુર્કી અને મિડલ યીસ્ટ માં પ્રખ્યાત છે.જ્યારે ગરમી નો પારો ચડતો જાય છે ત્યારે ઠંડક અને સંતોષ આપતું આ ડેસર્ટ એક ઉત્તમ વિકલ્પ બને છે. Deepa Rupani -
-
-
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
કેસર પિસ્તા આઇસ્કીમ (Kesar Pista Ice Cream In Gujarati)
#WD.Gujarati Cookpad.Dedicate Recipes💝HAPPY WOMEN'S DAY.💝ALL MY LOVELY GROUP FRIENDS AND ALL ADMINS.💝**नारी तुम प्रेम हो**आस्था हो,विश्वास हो****टूटी हुई उम्मीदों की**एकमात्र आस हो****हर जान का**तुम्ही तो आधार हो****नफरत की दुनिया में**मात्रा तुम्ही प्यार हो****उठो आपने अस्तित्वा को सम्भालो****केवल एक दिन ही नहीं****हर दिन नारी दिवस बनालो****नारी दिवस की हार्दिक शुभकामनये**💝🙏આજે મેં 50 વર્ષથી નેચરલ બનતો કેસર પિસ્તા આઇસ્ક્રીમ મેં ઘરે બનાવ્યો છે .જે હું નાની હતી ત્યારથી મારો ફેવરિટ રહ્યો છે. અને આજે પણ કોઈ પૂછે કે કયો આઈસ્ક્રીમ ખાવો છે ???તો મારા મોઢામાં થી કેસર આવે.આ મારો ફેવરિટ આઈસ્ક્રીમ હું મારી લવલી ફ્રેન્ડ અને મારા રિસ્પેક્ટેડ Admins નેDedicate કરું છું. એટલે કેDisha di.☺ Akta mem.😊 Poonam ji. ☺Palak ji☺ khushboo vora😊 Vaibhavi di. ☺Chandni ji☺Ketki dave.☺ Sudha ji ☺•And Mrunal Thakkar. And all lovely group. I love to you all💝💝💝 આ આઈસ્ક્રીમ બહુ જ થોડી વસ્તુ માંથી અને બહુ જ ઓછી પ્રોસિજર થી ફટાફટ બને છે. Jyoti Shah -
-
પિસ્તા ચિરોટા (Pista Chirota Recipe In Gujarati)
#RC4#લીલી રેસિપી#પિસ્તા ચિરોટાક્રિસ્પી અને less sweet ચિરોટા Deepa Patel -
ફાલુદા (Falooda Recipe In Gujarati)
ગરમી માં late evening ઠંડો ઠંડો ફાલુદા મળીજાય તો આહાહા... Sangita Vyas -
કેસર પિસ્તા નાન ખટાઇ (Kesar Pista Nankhatai Recipe In Gujarati)
આપણે નાનખટાઇ તો બેક કરતા જ હોઈએ છીએ પરંતુ અહીં થોડો રોયલ ટેસ્ટ બનાવવા માટે મે કેસર પિસ્તા નાન ખટાઇ બનાવી છે જે ખૂબ જ ડીલીસીયસ બને છે#AsahiKaseiIndia Nidhi Jay Vinda -
બદામ પિસ્તા આઇસક્રીમ ( Badam Pista Ice Cream Recipe In Gujarati
આ આઈસ્ક્રીમ મે ફક્ત ૩ ઈજીલી available ingredients થી બનાવ્યો છે. Krishna Joshi -
-
કેસર-પિસ્તા ખીર (Kesar pista kheer recipe in gujrati)
#ભાત#ચોખાભારતીય વ્યંજનો મા ખીર નુ સ્થાન પર્વોપરી છે. કેમ કે દરેક ભારતીયો ની પરમ્પરાગત વાનગી છે જે પૂજા અને શુભ પ્રસંગો મા બનાવાય છે. દુધ, ચોખા (ચાવલ,ભાત),મોરસ મા જુદી જીદી સામગ્રી નાખી ને ફલેવર અને સ્વાદ અપાય છે.. દુધ,ચોખા ,સુગર થી ખીર બનાવી ને કેસર પિસ્તા ના ફલેવર આપી ને સરસ સ્વાદિષ્ટ , ડીલિસીયસ ખીર બનાવી છે.. Saroj Shah -
કેસર પિસ્તા કેક (Kesar Pista Cake Recipe In Gujarati)
ઇન્ડિયન ટ્રેડિશનલ કેસર અને પિસ્તા flavor થી બનાવેલ ખુબ જ ટેસ્ટી અને yummy કેક🎂વિથ વઈબ્રાન્ટ કલર Neena Teli -
મેંગો સ્ટીમ કેક વીથ ચોકલેટ આઈસ્ક્રીમ (Mango steam cake with chocolate ice cream recipe in gujrati)
#ભાતફ્રેન્ડસ, બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ ની જેમ મેં અહીં એક નવું કોમ્બિનેશન બનાવેલ છે . ટેસ્ટ અને સીઝન બંને ને અનુકુળ આવે અને બનાવવા માં સરળ એવી પરફેક્ટ કેક અને આઇસ્ક્રીમ (રેડી) "કોમ્બો 🥰👌 કે જેમાં ચોખાના લોટ માં મેંગો ફ્લેવર્ડ એડ કરી ને સ્ટીમ્ડ કેક બનાવી ને આઈસ્ક્રીમ સાથે સર્વ કરી છે. (પહેલા પણ મેં ચોખા ના લોટ માંથી બનાવેલા કપ કેક અહીં રજૂ કરેલા છે ) જેમાં ફેરફાર સાથે ની રેસીપી નીચે મુજબ છે.🥰 asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14762616
ટિપ્પણીઓ (3)