સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

#CT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ સૂકા વટાણા
  2. તેલ પ્રમાણસર
  3. ૧/૨ ટી સ્પૂનરાઈ
  4. ચપટીહિંગ
  5. ૫-૬ ચમચી લાલ કુમઠી મરચું
  6. ૩ નંગડુંગળી
  7. ૧૦-૧૨ કળી લસણ
  8. ૨ નંગટામેટા
  9. ૧ ટી સ્પૂનવાટેલાં લીલાં મરચાં અને આદું
  10. ૨ ટી સ્પૂનગરમ મસાલો
  11. મીઠું પ્રમાણસર
  12. ૧/૨ ટી સ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    વટાણા ને સવારે ગરમ પાણીમાં ૪-૫ કલાક પલાળો. તે બાદ તેને આખા રહે તેમ બાફો.

  2. 2

    ડૂંગળી લસણ ની પેસ્ટ બનાવો અને ટામેટાં ની પેસ્ટ કરો.

  3. 3

    ગેસ પર એક વાસણ માં તેલ સરખું લઈ તેમાં રાઈ નો વઘાર મૂકો. તેમાં લસણ ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ નાખી સાટડવું.

  4. 4

    તેમાં ટામેટા ની પેસ્ટ નાખવી.

  5. 5

    તેમાં વટાણા નાખી ઉકાળવા દો અને તેમાં મીઠું ગરમ મસાલો નાખો.

  6. 6

    ઉસળ ને સેવ, બન અને લીલી ડુંગળી સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes