સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#RC1
રેઇનબો ચેલેન્જ
પીળો કલર

શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 1બાઉલ વટાણા (સફેદ)
  2. અડધી ચમચી હળદર
  3. 1 ચમચીધાણાજીરૂ
  4. ૧ ચમચીગરમ મસાલો
  5. 1 ચમચીલીલા મરચાં ના ટુકડા
  6. ૧ નંગસમારેલુ ટામેટું
  7. ૧ નંગસમારેલી ડુંગળી
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. ગાર્નિશ કરવા માટે ગાંઠિયા સેવ
  10. કોથમીર
  11. 2 ચમચીતેલ વઘાર માટે
  12. અડધી ચમચી રાઈ અને જીરું
  13. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    વટાણા ને બાફી લેવા કુકરમાં ત્રણથી ચાર સીટી વગાડી ને

  2. 2

    પેનમાં તેલ મૂકીને રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી ને ડુંગળીના ટામેટા સાંકળી લઇ બાફેલા વટાણા પાણી સાથે જ વધારી લેવા

  3. 3

    પછી તેમાં મરચું હળદર ધાણાજીરું લીલું મરચું ગરમ મસાલો મીઠું નાખી બરાબર ઉકળવા દેવું

  4. 4

    ઘટ્ટ રસાવાળુ થાય એટલે ઉતારી લઈ બાઉલમાં કાઢી લેવું

  5. 5

    ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી સેવ અને ગાંઠિયા સાથે સેવ ઉસળ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes