પાવભાજી (Paavbhaji Recipe In Gujarati)

Komal Desai @cook_28255554
રાંધવાની સૂચનાઓ
- 1
શાકભાજી બાફી લો બાફેલા શાકભાજી મેસ કરી લેવા. આદુ મરચા લસણ ની પેસ્ટ બનાવવવી. ડુંગળી ટોમેટો ની ગ્રેવી બનાવવી
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નો વઘાર કરવો પછી તેમાં ગ્રેવી નાખવી. તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી ને ચડવા દેવી. પછી મેસ કરેલા શાકભાજી નાખવા.
- 3
પછી તેમાં મીઠું લીંબુ પાવભાજી મસાલો ચટણી નાખવું. 10મિનિટ ચડવા દેવું.
- 4
પાવ શેકવા માટે તવી ગરમ કરી તેમાં બટર નાખી પાવ સેકી લેવા તૈયાર છે તમારી ટેસ્ટી ભાજી પાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળીઆપડે સાદા પાવ ભાજી તો ખાઈ એ જ છીએ .પણ આ મા મે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Jagruti Chauhan -
-
-
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવ ભાજી ની સ્ટાઈલ પરંતુ મિક્સ શાકભાજી સાથે ઘઉં ની બ્રેડ (ટેસ્ટ ની સાથે સાથે હેલ્થી પણ). અમારા ઘરે બધા લોકો બધું શાકભાજી ના ખાય ત્યારે આ રેસીપી બનાવીએ. (ઓલમોસ્ટ એક વાર અઠવાડિયા માં) ekta lalwani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week26#પાવભાજી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ઘરે બનાવેલી હોય એટલે બધાને હેલ્થ માટે પણ નુકસાન કરતી નથી આપણે સારું તેલ અને સારા શાકભાજી વાપર્યો એટલે હેલ્થ માટે સારું Kalpana Mavani -
-
-
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ૧ નંબર ની પ્રિય વાનગી હોય તો તે છે પાવભાજી. મારી ભાજી અલગ હોઈ છે અને તેની સરખામણી કડોદરા ના જેઠા કાકા ની ભાજી સાથે થાઈ છે. બાળકો બધા શાકભાજી ખાવા કરતાં હોતા નથી પણ પાવભાજી માં ખાઇ જાય બાળકો , જેમ કે વટાણા, ફ્લાવર. Nilam patel -
-
-
પાવભાજી
#ઇબુક #Day13 ભાજી સાથે પાવ એ ખૂબ જ ફેમસ વાનગી છે ભાજી સ્વાદ સાથે ખૂબ પોષ્ટિક પણ છે Varsha Karia I M Crazy About Cooking -
-
છોટૂ પાવભાજી પિઝા (Paubhaji Pizza Recipe In Gujarati)
#ટ્રેન્ડીંગ#weekend#fusiondishપાવભાજી તો બહુ બનાવી ને ખાધી પીત્ઝા પણ બહુ બનાવ્યા ને ખાધા પણ આજે થોડું ટ્વિસ્ટ 😉😉 નાના પીત્ઝા બેઝ પર ભાજી અને ચીઝ નું ટોપીંગ. ભાજી માં મેં બીજા શાક મિક્સ કયૅા છે જેથી બાળકો ને પોષણ પણ મળે. કંઈક નવીન સ્વાદ માણવા મેં ટ્રાય કયૅા અને સફળ 😎🤩 Bansi Thaker
More Recipes
- મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
- વડોદરા ની ફેમસ મટકા દમ બિરયાની (Vadodara Famous Matka Dum Biryani Recipe In Gujarati)
- મગસ નાં લાડ્ડુ (Magas Ladoo Recipe In Gujarati)
- બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
- રાજકોટની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14800920
ટિપ્પણીઓ