રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં રવા ને શેકી લો રવાને કાચો પાકો શેકી થોડીવાર ઠંડુ થવા દો બાઉલમાં કાઢીને ત્યારબાદ તેલ મૂકો એમાં એક ચમચી અડદની દાળ નાખો
- 2
, ત્યારબાદ તેમાં બટેટાના ટુકડા ત્યારબાદ તેમાં ડુંગળી નાખો હવે તેમાં ટામેટા નાખી અને મિક્સ કરો. ત્યારબાદ મિઠુ અને લીલા મરચા નાખી થોડીવાર ચડવા દેવુ. ચડી ગયા બાદ તેમા છાશ નાખવી અને ઉકળાવા દેવુ.
- 3
ઉકાળી ગયા પછી તેમા શેકેલા રવો ઉમેરી દેવો. અને ઉપર દેશી ઘી નાખી દેવુ. આપડો ઉપમા તૈયાર થઈ ગયો છે. એને પ્લેટ મા કોથમીર નાખી સર્વ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#homemade#yummyબ્રેકફાસ્ટ માં હેલધિ નાસ્તો એટલે ઉપમા .બધા વેજિટેબલ ઉમેરી ને સવાર અથવા સાંજે અથવા ડિનર માં પણ બનાવી શકાય . Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13874029
ટિપ્પણીઓ (2)