ઉપમા(Upma Recipe inGujarati)

Dhara Gangdev 1
Dhara Gangdev 1 @Dhruvi

ઉપમા(Upma Recipe inGujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપરવો
  2. ૨ ચમચીઘી
  3. ૧ નંગગાજર જીણું સમારેલું
  4. ૨ નંગડુંગળી ઝીણી સમારેલી
  5. ૨ નંગટામેટા જીણા સમારેલા
  6. ૨ ચમચીલીલા વટાણા
  7. ચપટીહિંગ
  8. મીઠું
  9. ૮-૧૦ પાન મીઠો લીમડો
  10. ૧ ચમચીલીંબુનો રસ
  11. ૧ ચમચીઅડદની દાળ
  12. ૧/૪ ચમચીહળદર
  13. ૧/૨ ચમચીરાઈ
  14. ૩ ચમચીસમારેલી કોથમીર
  15. ૨ નંગલીલાં મરચાં ઝીણાં સમારેલાં
  16. ૩ કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવાને ગુલાબી રંગનો સેકી લેવો.

  2. 2

    એક પેનમાં ઘી મૂકી અડદની દાળ સેકવી.દાળ ગુલાબી રંગ ની થાય એટલે તેમાં રાઈ, મીઠો લીમડો, લીલા મરચા અને હિંગ, હળદર નાખવા.

  3. 3

    બધું સાતળાઇ જાય એટલે તેમાં પાણી ઉમેરવું.

  4. 4

    પાણી ઉકળે એટલે તેમાં સેકેલો રવો નાખીને બરાબર મિક્સ કરવું.ત્યારબાદ લીંબુનો રસ નાખવો અને કોથમીર થી સજાવી ગરમા-ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Gangdev 1
પર

Similar Recipes