ઉપમા (Upma Recipe In Gujarati)
સમર સ્પેશીયલ ડિનર રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર એક કડાઈ માં અડદની દાળ શીંગદાણા અને રવો નાખી શેકો. બેથી ત્રણ મિનિટ શેકાય પછી તેમાં ટામેટા, કેપ્સીકમ, લીમડા ના પાન, લીલા મરચા અને મીઠું નાખી મિક્સ કરો.
- 2
પછી તેમાં ત્રણ કપ પાણી ઉમેરો અને લીંબુ નો રસ પણ ઉમેરો ગેસ મીડિયમ કરી ચાર થી પાંચ મિનિટ રહેવા દો પછી હલાવો.પેન માં થી છુટુ પડે એટલે ગેસ બંધ કરી સીંગતેલ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
A simple but very tasty n easy to make breakfast dish...#GA4#WEEK5#CookpadGujarati#ઉપમા#cookpadindiaSonal Gaurav Suthar
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5ઉપમા, ભારતીય ઉપખંડમાં બનતી વાનગી છે, જે આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, અને શ્રીલંકાના તમિલમા નાસ્તામાં સૂકા શેકેલા રવો અથવા બરછટ ચોખાના લોટમાંથી ટામેટાં તીખા મરચાં અને બીજા વેજીટેબલ્સ નાખી ને બનાવવામાં આવે છે જે ખાવામાં હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Sonal Shah -
-
-
-
-
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3એકદમ ફટાફટ બની જાય તેવી......ઇન્સ્ટન્ટ ઉપમા (Instant Upma) Ruchi Kothari -
-
ઉપમા(Upma recipe in Gujarati)
આજે નાસ્તામાં મેં ઉપમા બનાવી, ઉપમા ને હેલ્ધી બનાવવા માટે બીટ નો ઉપયોગ કરતા કલર એકદમ નીખરી આવ્યો છે... Sonal Karia -
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઆ વાનગી સાઉથ ની છે પણ હવે ગુજરાત ના ઘણા ઘર માં તેને બ્રેકફાસ્ટ તરીકે લે છે Dipti Patel -
ફયુઝન ઉપમા વીથ શીંગદાણા ચટણી (Fusion Upma With Shingdana Chutney Recipe In Gujarati)
# સાઉથ ઈન્ડિયન ટ્રીટ#cookpadindia#cookpadgujarati #ST Sneha Patel -
રાજસ્થાની સ્ટાઇલ ઉપમા (Rajasthani Style Upma Recipe In Gujarati)
#KRCકચ્છી રાજસ્થાની રેસિપી Falguni Shah -
સોજી નો ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
નાના બાળકો અને મોટા માટે એક હેલ્ધી રેસિપી છે જે હું અહીંયા શેર કરવા માંગુ છું.. Annu. Bhatt -
-
-
ઉપમા ( Upma recipe in Gujarati
#GA4#Week7#Breakfast#Mypost 53આજ કાલ ઘણા પ્રકારની વર્મીશીલી મળતી હોય છે અહીં એ ઘઉંની શેકેલી વર્મીશીલી લીધેલી છે. એક હેલ્ધી બ્રેકફાસ્ટ અને ખૂબ જ ઝડપથી બની જાય તેવું છે. Hetal Chirag Buch -
દાલ ચાવલ કટોરી(Dal Chaval katori recipe in Gujarati)
#સુપરશેફ4 આ રેસિપી મે સ્પેશિયલ દાળ ચાવલ ની સ્પર્ધા માટે જ બનાવી....કેમકે દાલ ચાવલ નો ઉપયોગ કરી ને તો ઘણું બધું બનાવી લીધું હતું....તો કંઇક નવી અને હેલ્ધી અને બાળકો પણ ખાઈ શકે તે માટે આ રેસિપી બનાવી..... આને નાસ્તા,ફરસાણ કે ડિનર માં લઈ શકાય.... Sonal Karia -
-
-
વેજ ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપમા એટલે હળવો ,હેલ્ધી ,પૌષ્ટિક, લો કેલેરી નાસ્તો. વડી પેટ પણ ભરાઈ જાય ,જલ્દી ભૂખ ન લાગે. જેથી વજન પણ ન વધે. Neeru Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16253954
ટિપ્પણીઓ