રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં તેલ મુકો તે ગરમ થાય પછી તેમાં થોડું જીરું નાખો પછી તેમાં ડુંગળી નાખો અને ગુલાબી રંગની થાય ત્યાં સુધી ચડવા દો પછી તેમાં બંને દાળ અને કાચબી તથા વેજીટેબલ અને બટાકા નાખો બધું મિક્સ કરી તેને ડૂબાડૂબ પાણીમાં ચડવા દો
- 2
- 3
બીજા ગેસ પર રવો થોડું તેલ મૂકી શેકી લેવા
- 4
બટાકા અને દરેક વેજીટેબલ ચડી જાય પછી તેમાં તૈયાર કરેલો શેકીને રાખેલ રવો ઉમેરો પછી તેને હલાવી એકદમ મિક્સ કરો થોડી વખત ચડવા દો ઉપમા તૈયાર છે તેના પર સોસ સેવ અને કોથમરી છાંટી પીરસો
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
A simple but very tasty n easy to make breakfast dish...#GA4#WEEK5#CookpadGujarati#ઉપમા#cookpadindiaSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઆ વાનગી સાઉથ ની છે પણ હવે ગુજરાત ના ઘણા ઘર માં તેને બ્રેકફાસ્ટ તરીકે લે છે Dipti Patel -
-
-
ઉપમા(Upma recipe in Gujarati)
આજે નાસ્તામાં મેં ઉપમા બનાવી, ઉપમા ને હેલ્ધી બનાવવા માટે બીટ નો ઉપયોગ કરતા કલર એકદમ નીખરી આવ્યો છે... Sonal Karia -
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5 સવારે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે...ફટાફટ બની જતો નાસ્તો હેલ્ધી પણ છે rachna -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13864656
ટિપ્પણીઓ (2)