મગ મસૂર ડબલ તડકા દાળ(mag masoor tadka dal recipe in gujarati)

#સુપરશેફ4 દાળ આપણા રોજિંદા ભોજન નો એક મુખ્ય ઘટક છે. આપણા રસોડે અલગ અલગ પ્રકારની દાળ બનતી હોય છે. મુંગ અને મસૂર દાળ મિક્સ લેવાથી સરસ ઘટ્ટ દાળ બને છે અને પચવામાં સરળ બની રહે છે.આ બંને દાળ પોષક તત્વો થી ભરપુર છે.
મગ મસૂર ડબલ તડકા દાળ(mag masoor tadka dal recipe in gujarati)
#સુપરશેફ4 દાળ આપણા રોજિંદા ભોજન નો એક મુખ્ય ઘટક છે. આપણા રસોડે અલગ અલગ પ્રકારની દાળ બનતી હોય છે. મુંગ અને મસૂર દાળ મિક્સ લેવાથી સરસ ઘટ્ટ દાળ બને છે અને પચવામાં સરળ બની રહે છે.આ બંને દાળ પોષક તત્વો થી ભરપુર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ અને મસૂર દાળ ને પાણી મા થોડી વાર માટે પલાળી રાખો. પછી કુકર માં લઇ બાફી લો.
- 2
વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ હિંગ ઉમેરી દો. હવે બારીક સમારેલી ડુંગળી અને ટામેટાં ઉમેરી સાંતળો. બરાબર સંતળાઈ જાય એટલે હળદર, લાલ મરચું અને મીઠું ઉમેરો.
- 3
તેમાં બાફેલી દાળ ઉમેરી થોડું પાણી ઉમેરી ઉકળવા દો. દાળ ઉકળી રહે તો હવે ઉપરથી એક વઘાર પીરસતી વખતે કરીશું.
- 4
સેરવિંગ બોલ મા દાળ પીરસો લો. હવે વઘાર માટે તેલ મૂકી તેમાં જીરું અને હિંગ ઉમેરી, લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો. હવે ચપટી લાલ મરચું અને સૂકા લાલ મરચા ઉમેરી આ વઘાર ને દાળ ઉપર ઉમેરી દો.
- 5
તો તૈયાર છે ડબલ તડકા વાળી મુગ મસૂર દાળ. જેને રોટી, પરાઠા કે ભાત સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૂંગ મસૂર દાળ તડકા (moong Masoor Dal recipe in Gujarati)
#સુપરશેફ૪દાળ એ આપણા રોજિંદા આહારમાં ઉપયોગમાં લેવાય છે.અને સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે.દાળ વગર ભોજન અધૂરું મનાય છે.આજે મેં મગની દાળ અને મસૂર ની દાળ બનાવી તડકા લગાવ્યો છે. Bhumika Parmar -
ડબલ તડકા મસૂર દાળ (Double Tadka Masoor Dal Recipe In Gujarati)
#DR#30mins#cookpad_guj#cookpadindiaદાળ એ શાકાહારી ઓ માટે પ્રોટીન નો ઉત્તમ સ્ત્રોત છે. આપણે આપણા રોજિંદા ભોજન નો દાળ નો સમાવેશ જરૂર થી કરવો જોઈએ. અમુક નાના બાળકો ને દાળ ઓછી ભાવતી હોય છે ત્યારે જુદી જુદી રીતે દાળ બનાવી તેના ભોજન માં દાળ નો સમાવેશ થાય એ જરૂરી છે. મસૂર ની દાળ પૌષ્ટિક તો છે જ પરંતુ પચવા માં પણ બીજી દાળ ની સરખામણી એ સરળ છે. આજે ડબલ તડકા સાથે ઝટપટ બનતી મસૂર દાળ બનાવી છે. Deepa Rupani -
ઠીકરી વાળી મસૂર દાળ (Thikari Vali Masoor Dal Recipe In Gujarati)
#AM1ઠીકરી વાળી મસૂર દાળ Manisha Hathi -
મસૂર તુવેર દાળ (Masoor tuver dal recipe in Gujarati)
મસૂર તુવેર દાળઆપડે રોજે તુવેર દાળ ખાઈ યે છે પણ આજે મે આખા મસૂર અને તુવેર દાળ બનાવી છે.આપડે આપડા રોજ ના દાળ મા પણ થોડી થોડી મસૂર દાળ નાકવી જોઈએ કેમકે મસૂર દાળ લો calorie અને હાઇ ઈન પ્રોટીન વાડી દાળ છે.સૌથી વધારે પ્રોટીન મસૂર ની દાળ મા હોય છે.આ દાળ ને superfood કેવાય છે.ચાલો બનાવીયે Deepa Patel -
મગ ની છૂટી દાળ (mag dal recipe in Gujarati)
#સુપરસેફ4#દાળદાળ એ ગુજરાતી ભાણા નું અભિન્ન ભાગ છે દાળ એ પોષ્ટિક અને સ્વાદિષ્ટ ફૂડ છે અલગ અલગ રીતે રાંધી ને એની મોજ લેવાય છે Varsha Karia I M Crazy About Cooking -
મસૂર દાળ ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
#WKR મસૂર ની દાળ માં પ્રોટીન, ફાઈબર, પોટેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે...પચવામાં હલકી અને લોહીની ઉણપ ને દુર કરી હિમોગ્લોબીન નું પ્રમાણ વધારે છે..અહી મેં ચોખા સાથે મેળવીને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે. Sudha Banjara Vasani -
-
મસૂર દાળ ની ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
#Cooksnap ડીનર રેસીપી આજે મે મસૂર દાળ ની મસાલા ખીચડી બનાવી છે. આ ખીચડી "મેહુલ પ્રજાપતિ કાનુડો" ની રેસીપી માં થોડો ફેરફાર કરીને બનાવી છે. થેંકયુ મેહુલભાઈ રેસીપી શેર કરવા માટે. Dipika Bhalla -
પંજાબી ડબલ તડકા દાલ (Punjabi Double Tadka Dal Recipe In Gujarati)
દાલ ફ્રાય તુવેરની દાળ અને મગની દાળ મિક્સ કરીને બનાવાય છે પણ આજે મેં મગની દાળ અને ફોતરાવાળી દાળ મિક્સ કરીને દાળ ફ્રાય બનાવી છે આ દાલ ફ્રાયમાં સૂકા ધાણા અને વસંતના મસાલાથી ટેસ્ટ ખુબ જ સરસ આવ્યો છે#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળ (Double Tadka Rajasthani Mix Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તો દરરોજ ના જમવાના માં દાળ નો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં રાજસ્થાની મિક્સ દાળ બનાવી.ખૂબ જ ઓછા ingredients માંથી બનતી આ દાળ ખાવા માં ખૂબ જ પૌષ્ટિક છે . Sonal Modha -
*મગ પાલકની દાળ*
પાલક અનેમગ બંને હેલ્દી કહેવાય હેલ્દી ખોરાક શરીરને પોષક તત્વો પુરા પાડે અને પચવામાં સરળ.#હેલ્ધી Rajni Sanghavi -
ડબલ તડકા મસાલા મગ (Double Tadka Masala Moong Recipe In Gujarati)
#DRઆજે મગને મેં અલગ રીતે બનાવ્યા છે કે જેને તમે શાક અને દાળ બંને ની જેમ ઉપયોગ માં લઈ શકો. રોટલી અને ભાતમાં ખાઈ શકાય અને કુકરમાં ડાયરેક્ટ બનાવવાથી સમયની પણ બચત થાય. Working કે bachelors માટે બહુ સરળ પડે એવી રેસીપી બનાવી છે. Dr. Pushpa Dixit -
અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclub hetal shah -
રાજસ્થાની પંચમેલ ડબલ તડકા દાળ (Rajasthani Panchmel Double Tadka Dal Recipe In Gujarati)
#FFC6#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ મિક્સ દાળ માંથી બનતી વાનગી છે.. દાળ પ્રોટીન અને મિનરલ્સ થી ભરપુર હોય છે.. તેમાં ય પાંચ અલગ અલગ દાળ થી પંચરત્ન દાળ બનાવીએ તો દરેક દાળ નાં વિટામિન આપણા શરીર ને મળે.. Sunita Vaghela -
રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ડબલ તડકા દાળફાય (Restaurant Style Double Tadka Dal Fry Recipe In Gujarati)
દાળ ફ્રાય એ પંજાબની એક ફેમસ દાળ છે. જેના વગર પંજાબી થાળી અધૂરી કહેવાય.જેને જીરારાઈસ સાથે સર્વ કરવા માં આવે છે.દાળ ફ્રાય માં ત્રણ દાળ નો ઉપયોગ કરવામાં આવે છે.ડબલ તડકા માં દાળ ને બે વાર વઘાર કરવામાં આવે છે.જે ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે.#AM1 Archana Parmar -
-
-
પંચરત્ન ડબલ તડકા દાળ (Panchratna Double Tadka Dal Recipe In Gujarati)
#DR ગુજરાતી થાળી માં દાળ નું સ્થાન અનેરું છે.તેના વગર ભાણું અધૂરું ગણાય છે.દાળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.દાળ વિવિધ રીતે બનાવી શકાય છે.મે અહીંયા પાંચ દાળ લઈ ને પંચરત્ન દાળ બનાવી છે. Varsha Dave -
મસૂર દાલ ફ્રાય
આ વાનગી માં આખા મસૂર અને મસૂર ની દાળ નો ઉપયોગ કર્યો છે. ટેસ્ટ માં એકદમ અલગ પ્રકાર ની દાલ છે. રાઈસ કે રોટી સાથે સારું લાગે છે. Disha Prashant Chavda -
ડબલ તડકા દાલ ફ્રાય (Double Tadka Dal Fry Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaદાળ એ મુખ્ય ભોજન નું અભિન્ન અંગ છે. શાક ન હોય ત્યારે દાળ રોટલી પણ ખૂબ જ સરસ લાગે છે એવી ડબલ તડકા દાળ બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને રાઈસ સાથે તો તેની મજા વધી જાય છે. Ankita Tank Parmar -
પંચરત્ન લસુની ડબલ તડકા દાળ (Panchratna Lasuni Double Tadka Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : પંચરત્ન લસૂની ડબલ તડકા દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે .જેથી દરરોજના જમવાના માં દાળનો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં પાંચ દાળ મિક્સ કરી અને પંચરત્ન લસુની ડબલ તડકા દાળ બનાવી . અમારા ઘરમાં લગભગ દરરોજ દાળ ભાત ,મગ ભાત ,કઢી ભાત , કઢી ખીચડી કાંઈ ને કાંઈ હોય જ. કેમકે મને જમવાના મા દાળ ભાત તો જોઈએ જ .ઘરમાં નાના-મોટા બધાને આ દાળ બહુ જ ભાવે છે. Sonal Modha -
પાંચ ધાન ની દાળ (Panch Dhan Dal Recipe In Gujarati)
દાળ પ્રોટીન વાહક ગણવામાં આવે છે..મોટાભાગે ગુજરાત માં તુવેર ની દાળ,રાજસ્થાન માં અડદ ની દાળ,પંજાબ માં ચણાની દાળ ખૂબ પ્રખ્યાત છે..આજે જે દાળ બનાવી છે તેમાં પાંચ પ્રકાર ની અલગ અલગ દાળ લીધેલી છે..પોષક તત્વો થી ભરપુર દાળ ખાવાની મજા જ કંઈ ઓર છે.. Nidhi Vyas -
મસૂરની દાળ નું શાક (masoor dal sabji recipe in gujarati)
#ફટાફટમસૂર એ લાલ લીલા તેમજ કાળા એમ ત્રણ પ્રકારના મળે છે. લીલાં મસૂર એ તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. મસૂર માં ભરપૂર માત્રામાં પ્રોટીન તેમજ લોહતત્વ હોય છે. શાકાહારી લોકો માટે મસૂર એ શરીરમાં જરૂરી લોહતત્વ માટે સારો વિકલ્પ છે. અહીં લાલ મસૂરની દાળ માંથી સ્વાદિષ્ટ શાક બનાવવામાં આવેલ છે. જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે આ શાક કૂકરમાં ઝડપથી બની જાય છે. Dolly Porecha -
દાળ તડકા(Dal Tadka Recipe In Gujarati)
#નોર્થદાળ તડકા રેસીપી એક ચોક્કસ ભારતીય દાળ રેસીપી છે, તે પરંપરાગત મિશ્રણ સાથે તુર દાળ, મગ દાળ અને ચણાની દાળનો છે. તે પંજાબી વાનગીઓની પ્રખ્યાત દાળ ડિશ છે.આ દાળને રાંધતી વખતે વિવિધતા હોઈ શકે છે, દા.ત. ટામેટાં સાંતળતાં પહેલાં તમે સમારેલી ડુંગળી ઉમેરી શકો છો. દાળ ટાડકા તૈયાર કરવા માટે તમે ફક્ત તુરની દાળ અને પીળી મૂંગની દાળ મિક્સ કરી શકો છો. ટેમ્પરિંગમાં એક ચપટી ગરમ મસાલા પાઉડર અને આમચુર ઉમેરી શકાય છે. દાળ તડકા સુસંગતતા થિક કે પાતળા નહીં પણ મધ્યમ હોવી જોઈએ. જો તમે પસંદ કરો છો, તો તમે થોડી જાડા અથવા પાતળા દાળની સુસંગતતા માટે જઈ શકો છો. Varsha Monani -
-
અડદ ની દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EB#Week10#cookpadgujarati#cookpadindia અડદ ની દાળ ખૂબ પૌષ્ટિક હોય છે. ગુજરાત માં દરેક ના ઘરે આ દાળ બનતી હોય છે. આ દાળ અલગ અલગ રીત થી બનાવવા માં આવતી હોય છે.. કાઠિયાવાડ માં એક ઓથેંતિક અલગ પ્રકાર ની દાળ બને છે.. હું આ દાળ માટી ના વાસણ માં બનાવતી હોઉં છું જે દાળ ને ખૂબ સરસ સ્વાદ અને સુગંધ આપે છે. વડી એમાં બે વાર વઘાર થતો હોવાથી ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
તડકા દાળ (Tadka Dal Recipe In Gujarati)
#AM1ભારતીય વ્યંજન મા દરરોજ ના ખાવાના મા દરેક ના ઘરે ફિક્સ ડીશ હોઈ છે જેમાં દાળ, ભાત, રોટલીને શાક બનાવીએ છે પણ આજે મે તડકા દાળ બનાવી છે, જેમાં બે દાળ ને મિક્સ કરી ને બનાવી છે, જેમાં મે તુવેર દાળ અને છોડાવાડી દાળ નો ઉપયોગ કરી ને બનાવી છે જે મારા પતિ ને ખુબ જ ભાવે છે આ દાળ અમારા ઘરમાં ખુબ જ બને છે જે મને મારી મોમ એ બનાવતા શીખવાડી હતી તમે પણ આ બનવાનો ટ્રાય કરજો ખુબ ભાવશે નાના છોકરાઓ થી માડી મોટા ને ખુબ ભાવશે. Jaina Shah -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6હેલો ફુડી ફ્રેન્ડ્સ....દાળ એક પૌષ્ટિક આહાર છે. બધા રાજ્યો માં કોઈ ને કોઈ દાળ અલગ અલગ રીતે બનતી જ હોય છે. તો રાજસ્થાન ની વાત આવે તો પંચમેલ દાળ કઈ રીતે ભૂલી શકાય. તો ચાલો જોઈએ તેની રેસિપી. Komal Dattani
More Recipes
ટિપ્પણીઓ