દાળ ઢોકળી (dal dhokli recipe in Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#દાળ
#સુપરસેફ4

દાળ એ ગુજરાતીઓ ના ભાણા નું એક મહત્વ નું ફૂડ છે હેલ્ધી અને સ્વાદિષ્ટ છે તેના વગર જમવાનું અધૂરું છે . આંજે દળ ઢોકળી બનાવી ડાળ ની અલગ જ મોજ માણીએ.

દાળ ઢોકળી (dal dhokli recipe in Gujarati)

#દાળ
#સુપરસેફ4

દાળ એ ગુજરાતીઓ ના ભાણા નું એક મહત્વ નું ફૂડ છે હેલ્ધી અને સ્વાદિષ્ટ છે તેના વગર જમવાનું અધૂરું છે . આંજે દળ ઢોકળી બનાવી ડાળ ની અલગ જ મોજ માણીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
, 3વ્યક્તિ
  1. 1 વાટકીતુવેર ની દાળ
  2. 1વાટકો ઘઉં નો લોટ
  3. 2ચમચા તેલ 1ચમચો ઘી
  4. લિમડો
  5. 1 ચમચીરાઈ જીરૂ
  6. 1/2 ચમચીહિંગ
  7. 2લાલ સૂકા મરચા
  8. 2તજ પત્તા
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીટોપરા નું છીણ
  11. 2-3બાદિયા
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 2 ચમચીખાંડ
  14. 2લીંબુ નો રસ
  15. 2 ચમચીમરચુ પાઉડર
  16. 2 ચમચીધાણા જીરૂ પાઉડર
  17. કોથમીર
  18. 2લીલાં મરચા

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    1વાટકી તુવેર દાળ ને એક કલાક પલાળી રાખો પછી કુકર માં 3સિટી વગાડી બાફી લો અને મીઠું, હળદર, નાખી જેરી લો.

  2. 2

    એક વાટકો ઘઉં નો લોટ લય તેમાં મસાલા નાખી થેપલા નો લોટ બાંધી લો

  3. 3

    એક કઢાઈ માં તેલ ઘી મૂકી વઘાર માટે ની વસ્તુ ઓ હિંગ, રાઈ જીરૂ, લાલ સૂકા મરચા, તજ લવિંગ, તજ પત્તા, લીમડો બધું જ નાખી દાળ નો વઘાર કરો

  4. 4

    પછી લોલા મરચા, આદુ, ગરમ મસાલો, ટોપરા નું ખમણ, સીંગદાણા, ખાંડ આ બધું નાખો અને ગેસ ધીમો રાખો અને થેપલા વણી કાપા પડી ઉકડતી દાળ માં નાખી ચલાવતા રહો પાણી જોઈએ એ પ્રમાણ માં નાખવું.

  5. 5

    ઉકળી જાય એટલે તેમાં કોથમરી છાંટી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes