દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe in Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minit
  1. 1 કપદૂધી
  2. 3 નંગબટાકા
  3. 1 નંગટામેટું
  4. 2 ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  5. 1 ટી.સ્પૂનહળદર પાઉડર
  6. 1 ટી.સ્પૂનધાણાજીરું પાઉડર
  7. 1/2 ટી.સ્પૂનખાંડ
  8. 5-6 ટી.સ્પૂનતેલ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 minit
  1. 1

    પટેલ સૌપ્રથમ દુધી બટાકા લઈ તેને બરાબર પાણીથી ધોઈ નાખો ઝીણા સમારી લો લસણ ને પણ ઝીણા સમારી લો

  2. 2

    હવે કુકરમાં તેલ મૂકી તે માલસણ નાખી પછી તેમાં સમારેલું દુધી બટેટાને ટામેટું નાખી દો બધા મસાલા નાખી મિક્સ કરી લો

  3. 3

    પછી તેને જોતા પ્રમાણમાં પાણી નાખી ૪ થી ૫ સીટી થવા દો ઉપરથી કોથમીર નાખી સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો તેને રોટલી રાઈસ સાથે ખુબ સરસ લાગે છે તૈયાર છે દુધી બટેટાનું શાક

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

Similar Recipes