કેસર ડ્રાય નટ્સ મઠો (Kesar Dry Nuts Matho Recipe In Gujarati)

મઠો એ ગુજરાતી ડેઝર્ટ છે.... મઠો અને શ્રીખંડ ઉનાળા ના ખાવા ની ખુબ બજાર આવે છે.. મઠો ઘણી લાગે અલગ ફ્લેવર માં બનાવવામાં આવે છે. રાજભોગ, ચોકલેટ ચિપ્સ, કેશર ઈલાયચી,મેંગો, કેસર ડ્રાય નટ્સ વગેરે
આજે મેં કેશર ઈલાયચી અને ડ્રાય નટ્સ મઠો બનાવ્યો છે...
કેસર ડ્રાય નટ્સ મઠો (Kesar Dry Nuts Matho Recipe In Gujarati)
મઠો એ ગુજરાતી ડેઝર્ટ છે.... મઠો અને શ્રીખંડ ઉનાળા ના ખાવા ની ખુબ બજાર આવે છે.. મઠો ઘણી લાગે અલગ ફ્લેવર માં બનાવવામાં આવે છે. રાજભોગ, ચોકલેટ ચિપ્સ, કેશર ઈલાયચી,મેંગો, કેસર ડ્રાય નટ્સ વગેરે
આજે મેં કેશર ઈલાયચી અને ડ્રાય નટ્સ મઠો બનાવ્યો છે...
રાંધવાની સૂચનાઓ
- 1
એક ગરણી માં દહીં લઇ લો. નીચે એક વાસણ મૂકી ને ફ્રિજ માં 2 કલાક માટે મૂકી દો..
- 2
ડ્રાય નટ્સ નાના ટુકડા માં કાપી લો. 2 ચમચી દૂધ માં કેશર પલાળી દો..
- 3
દળેલી ખાંડ મિક્સ કરી. દહીં ને ચારણી માં નાખી ચાળી લો જેથી સ્મૂધ થઇ જાય..
- 4
નિતરેલો મસ્કો એક ચારણી માં કાઢી લો તેમાં ખાંડ ઉમેરો.. સ્પેચૂલા ણી મદદ થી ચાળી લો..
- 5
ડ્રાય નટ્સ અને કેશર નાખી દો..
- 6
બાઉલ માં કાઢી ઉપર થી ડ્રાય નટ્સ અને કેશર ના તાતણાં નાખી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજભોગ કેસર મઠો (Rajbhog Kesar Matho Recipe In Gujarati)
#KS6રાજભોગ કેસર મઠોમઠો આ બધાને ખૂબ ખુબ ગમવા વડી સ્વીટ ડીશ છે. દરેક ગુજરાતી ના ઘરે આ બનતી હોય છે.મારા ઘરે પણ બધાને ગમે છે.આજે મે રાજભોગ કેસર મઠો બનાવ્યો છેકહો કેવી છે. Deepa Patel -
કેસર ઈલાયચી મઠો (Kesar elaichi matho recipe in Gujarati)
#KS6 મઠો આજે મેં પહેલી વાર cookpad કોન્ટેસ્ટ માટે કેસર ઈલાયચી મઠો બનાવ્યો છે... તો મેં પ્રસાદ ધરવા માટે કેસર ઈલાયચી મઠો ટ્રાઇ કર્યો છે. આમા મેં પંજાબી મોળું દહીં નો ઉપયોગ કર્યો છે. તો ટેસ્ટ બહુ સારો આવ્યો છે.એલિયચી ના દાણા થોડા ખાંડ સાથે મિક્સર માં ગ્રાઇન્ડ કર્યા છે .. બીજા ઉપર થી નાંખ્યા છે. તો કેસર,અને ઈલાયચી નો ટેસ્ટ સુપર્બ આવ્યો છે. તો ચોક્કસ આ રીત થી મઠો બનાવજો. Krishna Kholiya -
કેસર ડ્રાય ફ્રૂટ્સ મઠો (Kesar Dry Fruits Matho Recipe In Gujarati)
ગરમી માં નાનાં - મોટા સહુને ભાવે એવો મઠો બધાંને ત્યાં બનતોજ હોય છે, શ્રીખંડ, મઠો, લસ્સી, ગરમી માં વધારે બનતી હોય છે. અહીં હું "કેસર - ડ્રાયફ્રૂટ્સ નો મઠો" બનાવવાની રીત બતાવું છુ. Asha Galiyal -
કેસર કાજુ પિસ્તા મઠ્ઠો (Kesar Kaju Pista Matho Recipe In Gujarati)
#KS6આમ તો પ્લેઇન મઠ્ઠો બની જાય પછી જુદી જુદી ફ્લેવર ના મઠ્ઠો બની શકે છે જેમ કે કાજુ - દ્રાક્ષ મઠ્ઠો, મિક્સ ડ્રાય ફ્રૂટ મઠ્ઠો, ફ્રૂટ મઠ્ઠો વગેરે વગેરે. મેં કેસર કાજુ પિસ્તા મઠ્ઠો બનાવ્યો છે ટેસ્ટ માં બજાર માં મળતા મઠ્ઠો જેવો જ છે. Arpita Shah -
કેસર ઈલાયચી મઠો(Kesar Elaichi Matho Recipe In Gujarati)
#KS6આજે મેં કેસર ઇલાયચી મઠો બનાવ્યો છે ગરમીમાં ઠન્ડો અને મીઠો મઠો અને પૂરી મારા ઘર માં બધા ની પસંદ Dipal Parmar -
કેસર બદામ મઠો (Kesar Badam Matho Recipe in Gujarati)
#KS6મઠો એ શ્રીખંડ નું જ સ્વરૂપ છે.. પણ જો ઘરે બનાવો તો એકદમ સરળ અને જલ્દી બની જાય છે અને ખુબજ ઓછી વસ્તુ માં બને છે. Reshma Tailor -
કેસર ડ્રાય ફ્રુટ્સ મઠો
દહીંની વાનગી નુુંનામ પડે એટલે શીખંડ,મઠો યાદ આવે આજે મેં કેસર ડ્રાય ફ્રુટ્સ મઠો બનાવ્યો.#મિલ્કી#goldenapron3 Rajni Sanghavi -
ફ્રેશ ફ્રુટ મઠો (Fresh Fruit Matho Recipe In Gujarati)
#KS6# મઠો એ ઉનાળા માં ખવાતી મીઠી ડીશ છે.મઠો એ શ્રીખંડ જેવો જ હોય છે બસ તે શ્રીખંડ કરતા થોડો ઢીલો ( પાતળો) હોય છે પણ સ્વાદ માં તો અહાહા .........સુ વાત કરવી આવી જાવ.મૂળ દહીં માં થી બને છે અને એમાં ખાંડ પણ હોય છે.તે જમવાની સાથે અને ડેઝર્ટ તરીકે પણ ખાવા માં આવે છે. Alpa Pandya -
-
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KS6 મઠો એક ગુજરાતી સ્વીટ છે, જે દહીં માથી બનાવવા મા આવેછે, & ઉનાળા ની સીઝન મા વધારે ખવાય છે. Parul Kesariya -
મેંગો મઠો (Mango Matho Recipe in Gujarati)
#KS6 ખંભાત નો ફેમસ મેંગો મઠો આજે મે બનાવ્યો છે...જે એકદમ દુકાન જેવો જ બન્યો હતો.ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મઠા ની રેસીપી લાવી છું જે બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એકદમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવવાર થી કોઈ ને લાગે જ નઇ કે ઘરે બનાવેલો છે. આ મઠો મેં ઘરે દહીં બનાવી ને બનાવ્યો છે...તમે તૈયાર બજાર ના દહીં થી પણ આ મઠો બનાવી સકો છો. Daxa Parmar -
ડ્રાયફ્રૂટ ટુટી ફ્રુટી મઠો વિથ ચોકોલેટ(Dryfruit Tutti Frutti Matho Chocolate Recipe In Gujarati)
#KS6ક્રિમિ ડ્રાયફ્રુટ ટૂટી ફ્રુટી મઠો વિથ ચોકલેટમઠો એટલે સૌને પ્રિય સ્વીટ જેમાં મેં ઈલાયચી કેસર ની સાથે ડ્રાયફ્રુટ તેમજ tutti frutti અને ચોકલેટ નો પણ ઉપયોગ કર્યો છે ક્રીમ ની જગ્યાએ મલાઈનો ઉપયોગ કર્યો છે એટલે તેથી તે એકદમ સ્મૂધ બને છે અને બધાને બહુ જ ભાવે છે Ankita Solanki -
કેસર પિસ્તા મઠો (Kesar Pista Matho Recipe In Gujarati)
@cook_21672696 deepa popat inspired me for this recipe.મઠો અને શ્રીખંડ બંને બનાવવાની process અને ingredients સરખા જ હોય પરંતુ મઠો થોડો વધુ lucid હોય અને મારા ઘરે બધા ને મઠો વધુ ભાવે. Dr. Pushpa Dixit -
કેસર ડ્રાયફ્રુટ મઠો (Kesar Dryfruit Matho Recipe In Gujarati)
#KS6#Cookpadમઠો એક એવી સ્વીટ છે જે બાળકો થી લઈ મોટા બધા લોકો ને ભાવે. મઠો એ દહીં ના મસ્કા માં ખાંડ નો ભુકો નાખી તેમાં અલગ અલગ ઘણા બધા ફ્લેવર આપી શકાય.મે આજે કેસર ડ્રાયફ્રુટ મઠો બનવીયો છે. Archana Parmar -
ફ્રૂટ નટ્સ સેફ્રોન મઠો (Fruit Nuts Safron Matho Recipe In Gujarati)
#KS6 મઠ્ઠો હંમેશા ઘરેજ બનાવવો જોઇએ જેથી ઘરના બધા સભ્યો ની મનપસંદ ફ્લેવર બની શકે....ઈલાયચી...કેસર....ચોકલેટ તેમજ સિઝન ના દરેક ફ્રૂટ્સ તેમજ ફ્રોઝન ફ્રૂટ્સ પણ વાપરીને બનાવી શકાય...મેં કેસરની રીચ ફ્લેવર આપી ફ્રેશ ફ્રૂટ્સ....ક્રીમ...તેમજ ડ્રાયફ્રુટ ઉમેરીને બનાવ્યોછે જે બધાને જરૂર પસંદ આવશે... Sudha Banjara Vasani -
-
કેસર પિસ્તા શ્રીખંડ(Kesar pista shreekhand recipe in Gujarati)
#cookpadturns4શ્રીખંડ માં ડ્રાય ફ્રુટ લઈને રિચ શ્રીખંડ બનાવ્યો છે. શ્રીખંડ તમે રોટલી,પૂરી કે પરાઠા સાથે માણી શકો છો. આ આપણા સૌ ની પસંદગી ની મિષ્ટાન્ન છે. Bijal Thaker -
-
ડ્રાય ફ્રૂટસ્ મઠ્ઠો (Dry Fruits Matho Recipe In Gujarati)
#KS6 મઠ્ઠો, એ ખૂબજ પ્રખ્યાત ગુજરાતી સ્વીટ ડીશ છે. જે દહીં અને ખાંડ માંથી બને છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સૂકા મેવા અને ડ્રાય ફ્રુટસ ઉમેરી ને ફ્લેવર આપવામાં આવે છે. ગુજરાત માં પહેલાં પતલો શ્રીખંડ કહેવાતો પછી તેમાં થી ઘટ્ટ મઠ્ઠા ની શોધ થઈ. Bina Mithani -
કેસર બદામ પિસ્તા શ્રીખંડ (Kesar Badam Pista Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી જમવામાં શ્રીખંડ મળે એટલે મજા પડી જાય, આજે કેસર બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો મારા ઘર માં શ્રીખંડ બધાને ખૂબ ભાવે#trend2 Ami Master -
રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપ#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડજન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ . Sonal Modha -
ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dry Fruit Shrikhand Recipe In Gujarati)
આજે દેવશયની અગિયારસ અને આવતી કાલથી શરૂ થતા વ્રત નિમિત્તે દહીં નો ઉપયોગ કરીને ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યો છે. જે મીઠાઈ તરીકે તેમજ ઉપવાસમાં ખાવા માટે ઓછા સમયમાં થોડી જ સામગ્રી વડે બનાવી શકાય છે. Urmi Desai -
કેસર ડ્રાય ફ્રુટ મઠ્ઠો (Kesar Dry Fruit Matho Recipe In Gujarati)
#KS6 આજે મે પેલી વખત મથ્થો બનાવિયો છે આ cookpad ની હેલ્પ થી...... ..આજે પેલી વખત ટ્રાય માટે એક જ વાટકી નો બનાવ્યો છે ......મારાં થી સારો ટેસ્ટ માં બનશે તો પછી બાર થઈ લાવવાનું બંધ ને ઘર પર બનાવીશ. Pina Mandaliya -
કેસર બદામ શ્રીખંડ (Kesar Badam Shrikhand Recipe In Gujarati)
હોળી ધુળેટી ના દિવસે અમારા ઘરે શ્રીખંડ બનતો હોય છે. આજે મેં કેસર - બદામ શ્રીખંડ બનાવ્યો છે.હોળી ધુળેટી સ્પેશ્યલ Hetal Shah -
-
-
ડ્રાય ફ્રૂટ શ્રીખંડ (dry fruit shrikhand recipe in Gujarati)
#વિક મીલ2સ્વીટ રેસીપી#માઇઇબુક post-7ડ્રાય ફ્રૂટ શ્રીખંડ માં સુકામેવાનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી આવે છે. ડ્રાય ફ્રૂટ શ્રીખંડ મારો ફેવરિટ છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું Nirali Dudhat -
-
કેસર ઈલાયચી મઠ્ઠો (Kesar Elaichi Matho Recipe In Gujarati)
#RB1રામનવમી નિમિત્તે કેસર-ઈલાયચી મઠ્ઠો બનાવ્યો જે મારા દીકરાનો ફેવરીટ છે. અત્યારે તે કેનેડા રહે છે તો તેનો ફેવરિટ મઠ્ઠો તેને dedicate કર્યો છે. Dr. Pushpa Dixit -
More Recipes
ટિપ્પણીઓ (6)