રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં દહીં, ચણાનો લોટ, હળદર, મીઠું,ધાણાજીરું,ગરમ મસાલો, ખાંડ,આદુ-લસણની પેસ્ટ અને કાપેલાં લીલા મરચાં નાખીને ખૂબ હલાવો અને જરૂર મુજબ પાણી નાખીને કઢી માટેનું મિશ્રણ તૈયાર કરો.
- 2
હવે તેમાં લીલુ લસણ કાપી નાખો.પછી તેલમાં રાઇ, જીરા,મિથીનો નો વઘાર કરીને કઢીના મિશ્રણ મા ઉમેરો. પછી તેને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ સુધી ધીમા તાપે પકાવો તેમાં ઉભરો આવે ત્યાં સુધી પકાવો.
- 3
ગરમાગરમ કઢી બનીને તૈયાર છે. લાલ મરચું કોથમીર થી સજાવીને પીરસો.
Similar Recipes
-
-
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતી કઢી સાથે ખીચડી ખુબજ સરસ લાગે છે' આજે મેં ડીનર માં કઢી ખીચડી બનાવી છે Jigna Patel -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે, કઢી ખીચડી, મગની છુટીદાળ સાથે કઢી ભાત બનાવીએ છીએ મે આજે કઢી ભાત અને ચણાનું શાક બનાવ્યુ છે કઢી મા ઘી અને તજ લવીંગ ના વઘાર ની સોડમ આજુબાજુ મા પ્રસરી જાય છે અને સાથે અત્યારે સરગવો ખુબ સરસ આવે છે તો મે કઢી મા તેને વચ્ચે થી કાપી નાના ટુકડા કરી નાખ્યા છે તેનો બહુ સરસ ફ્લેવર આવે છે, હું દાળમાં પણ આ જ રીતે સરગવો નાખું છું તમે પણ ટ્રાય કરજો Bhavna Odedra -
-
-
ગુજરાતી કઢી અને કઢી મસાલો (Gujarati Kadhi & Kadhi Masala Recipe In Gujarati)
#ટ્રેડિશનલગુજરાતી ટ્રેડિશનલ કઢી એ આપણી ઓળખ છે. કઢી માં વઘાર થાય એટલે ઘર માં ખબર પડી જાય કે આજે કઢી બની છે. ગરમાં ગરમ કઢી એકલી પીવાની કે ખિચડી , રાઈસ કે પુલાવ જોડે ખાવાની મજા આવે છે.એમાં નખાતો સ્પેશીયલ મસાલો જો નાંખવા માં આવેતો એની આયુર્વેદીક દ્રષ્ટિ એ મહત્વ વધી જાય છે તો આપને એ મસાલો બનાવતા પણ શીખીશું. આ મસાલો બનાવી ને ડીપ ફ્રીજ માં સ્ટોર કરી શકાય છે. Kunti Naik -
-
વરા ની કઢી (Vara Kadhi Recipe In Gujarati)
#LSRગુજરાતી લગ્ન પ્રસંગોમાં ખાટી મીઠી કઢી બનેછે, જે વરા ની કઢી કહે છે સુકી મેથી ના વઘાર વાળી કઢી ,ભાત સાથે સરસ લાગે છે Pinal Patel -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#CookpadIndia#Cookpadgujarati#Cookpad આખા ભારતમાં વિવિધ રાજ્યોમાં જુદા જુદા પ્રકારની કઢી બને છે, ક્યાંક પકોડાવાળી કઢી તો ક્યાંક બૂંદીવાળી. પરંતુ આ બધી જ કઢીમાં ગુજરાતી કઢીની વાત જ અનોખી છે. આ કઢીનો ખાટો-મીઠો ટેસ્ટ બધાને દાઢમાં રહી જાય એવો હોય છે. કઠોળ બનાવ્યા હોય કે પછી ખીચડી કે રોટલા હોય, તેની સાથે ટેસ્ટી કઢી બની હોય તો ખાવાની મજા બમણી થઈ જાય છે. કઢી એ દહીં કે છાશમાંથી બનતી સૂપ કે દાળ જેવી તરલ વાનગી છે. કઢી સંપૂર્ણ ભારતમાં બનાવવામાં આવે છે. તેને ખીચડી અથવા ભાત સાથે ખવાય છે. ગુજરાતી ભોજન કે ગુજરાતી થાળીમાં કઢી અવશ્ય હોય છે. Komal Khatwani -
ભીંડાની કઢી (Bhinda ni Kadhi Recipe in Gujarati)
#સુપરશેફ1#goldenapron3 #week25 #Satvik#માઇઇબુક #પોસ્ટ૨૩આ વાનગી જ્યારે પણ ભીંડાનું શાક બચ્યું હોય એટલે સાંજે ભીંડાની કઢી બનાવવાનું નક્કી. Urmi Desai -
ગુજરાતી કઢી(Gujarati kadhi recipe in Gujarati)
#GA4#week12#besanદરેક ગુજરાતીના ઘરે બપોરના ભોજનમાં કઠોળ સાથે તેમજ રાત્રે ખીચડી સાથે કઢી બનાવવામાં આવે છે. કઢી દાળ ની જગ્યાએ પણ બનાવવામાં આવે છે. Kashmira Bhuva -
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#weeklymenu#lunch#kadhi#cookpadindia#cookpadgujarati ગુજરાતી કઢી અમારા ઘરે બનતી જ હોય છે. Alpa Pandya -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે,આ કઢી ને તમે છુટી દાળ,ચણા,મગ કે ખિચડી સાથે ખાઇ સકો છો,ભાત સાથે ક રોટલી સાથે પણ ખાઈ સકાય છે,સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
ખાટીમીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#AM1#કઢીગુજરાતી કઢી ની વિશેષતા એ છે કે એ હંમેશા ખાટીમીઠી જ હોય.. ખીચડી અને કઢી સાથે ભાખરી તો કાઠિયાવાડી ઘરમાં રોજ બનતી સાંજ ના વાળું ની વાનગી છે.. ગરમાગરમ કઢી .. અને મગ ની છોતરા વાળી દાળ ની ખીચડી તો પોષણ માટે બેસ્ટ છે..આને સાથે તાવડી ની ભાખરી.. વાહ જોરદાર મોજ પડી જાય.. Sunita Vaghela -
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AT#MBR2#ROKકઢી લગભગ દરેક ઘરોમાં બનતી હોય છે અને શિયાળામાં તો ગરમા ગરમ અલગ અલગ પ્રકારની કઢી ખાવાની મજા કંઈક ઓર જ હોય છે. Amita Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16013666
ટિપ્પણીઓ (6)