રાઈસ પકોડા (Rice Pakoda Recipe In Gujarati)

Jigna Gajjar
Jigna Gajjar @jignasoni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ બાઉલ કૂક રાઈસ
  2. ૧/૨ બાઉલ છાસ
  3. ૧ બાઉલ બેસન
  4. ૨ - ૩ લીલા મરચા
  5. ડુંગળી
  6. ૧ વાટકીકોથમીર
  7. ૧ સ્પુન લાલ મરચુ પાઉડર
  8. મીઠું
  9. ૧/૨ ટી. સ્પુન ઈનો
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ૧ કલાક ભાત ને છાસ મા પલાળવા. ત્યારબાદ ભાત મા બેસન નાંખી મીક્ષ કરવું.

  2. 2

    બેસન મીક્ષ કર્યા બાદ તેમાં લીલું મરચુ ઝીણું કટ કરેલુ, કોથમીર ઝીણી કટ કરેલી, મીઠું, લાલ મરચુ પાઉડર,ઝીણી કચ કરેલી ડુંગળી નાંખી ફરી મીક્ષ કરવું. આ મિશ્રણ પાતળું ના થવું જોઈએ.

  3. 3

    ત્યારબાદ ૧/૨ ટી.સ્પુન ઈનો નાંખી ફરી મીક્ષ કરવું. કળાઈ મા તેલ લેવું. તેલ ગરમ થાય એટલે ગેસ સ્લો કરી આ મીશ્રણ ના હાથ વડે નાના ભજીયા પાડવા.

  4. 4

    મિડિયમ તાપ ઉપર તળવા. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.

  5. 5

    રેડ્ડી છે રાઈસ/ભાત ના પકોડા. તેને ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Gajjar
Jigna Gajjar @jignasoni
પર

Similar Recipes