ચીઝી રાઈસ પૉપ્સ (Cheesy Rice Pops Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

ચીઝી રાઈસ પૉપ્સ (Cheesy Rice Pops Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો
  1. 1 વાડકીરાંધેલો ભાત
  2. 1ઝીણી સમારેલી ડુંગળી
  3. 1 ટીસ્પૂનલીલા મરચા અને લસણની પેસ્ટ
  4. ૧ ટી.સ્પૂનચીલી ફ્લેક્સ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 2 ટીસ્પૂનછીણેલું ચીઝ
  7. થોડી કોથમીર
  8. તળવા માટે તેલ
  9. ૮થી ૧૦ ચીઝ ક્યુબ
  10. ૩ ટી.સ્પૂનચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    રાંધેલો ભાત લઈ તેમાં ડુંગળી મરચા લસણ ની પેસ્ટ મેળવી

  2. 2

    હવે તેમાં ચણાનો લોટ સ્વાદ મુજબ મીઠું ચીલી ફ્લેક્સ કોથમીર ઉમેરી દેવા છેણેલું
    lચીઝ પણ ઉમેરવું

  3. 3

    હવે આ મિશ્રણ બરાબર મસળી ને મિક્સ કરી લેવું ત્યારબાદ તેના ગોળ નાના બોલ બનાવવા

  4. 4

    આ બોલને વચ્ચે એક નાનું ચીઝ મૂકી બોલ ફરીથી બંધ કરી દેવો આ રીતે બધા બોલ તૈયાર કરવા

  5. 5

    આ બોલને ગરમ તેલમાં તડી લેવા

  6. 6

    હા બોલને તળવાના હોય તો તેણે અપ્પમ ના સ્ટેન્ડમાં થોડું તેલ મૂકી શેકી શકાય છે

  7. 7

    આ રીતે બંને બોલ બનાવી શકાય છે તેને ગોલ્ડન બ્રાઉન ત્યાં સુધી તળી લેવા ગરમાગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes