હરાભરા પકોડા (Harabhara Pakoda Recipe in Gujarati)

Mahi Shukla
Mahi Shukla @Mahi

હરાભરા પકોડા (Harabhara Pakoda Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧ વાટકીલીલા ચણા
  2. ૫ ચમચીચણાનો લોટ
  3. ૧/૨ વાટકીપાણી
  4. ડુંગળી સમારેલી
  5. ૨ ચમચીકોથમીર
  6. ૧ ચમચીઆદુ અને લસણની પેસ્ટ
  7. લીલુ મરચું
  8. ૧ ચમચીમીઠું
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧/૨ ચમચીગરમ મસાલો
  11. ૧ ચમચીલીંબુનો રસ
  12. ૨ ચમચીખાંડ
  13. ૧/૪ ચમચીખાવાનો સોડા
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લીલા ચણા માં પાણી મેળવીને અધકચરી પેસ્ટ બનાવો.

  2. 2

    હવે આ તૈયાર થયેલ પેસ્ટ માં ડુંગળી, કોથમીર, લીલુ મરચું, આદુ અને લસણની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેમાં ચણા નો લોટ, મીઠું, ખાવાનો સોડા ઉમેરો.

  3. 3

    હવે લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, લીંબુનો રસ અને ખાંડ ઉમેરો.

  4. 4

    હવે એકદમ ઢીલું નહીં એવું ખીરૂં તૈયાર કરો.

  5. 5

    ત્યારબાદ હવે મધ્યમ આંચ પર ભજીયા તળવા. એકદમ ગોલ્ડન બ્રાઉન થવા દો.

  6. 6

    હવે આ તૈયાર થયેલ ભજીયા ને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mahi Shukla
પર

Similar Recipes