ફ્રાઇડ રાઈસ

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
Veraval

બાળકો ના ફેવરિટ એન્ડ જલ્દી બની જાય એવા ટેસ્ટી fried rice ની રેસીપી આજે જોસુ આપણે.
#goldenapron3
#સમર #friedrice #ભાત

ફ્રાઇડ રાઈસ

બાળકો ના ફેવરિટ એન્ડ જલ્દી બની જાય એવા ટેસ્ટી fried rice ની રેસીપી આજે જોસુ આપણે.
#goldenapron3
#સમર #friedrice #ભાત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 minutes
3people
  1. 1મોટી વાટકી બાસમતી ચોખા
  2. 1 નાની વાટકીલીલા વટાણા
  3. 1 વાટકીગાજર
  4. 1 વાટકીઅમેરિકન મકાઈ
  5. 1 વાટકીફણસી અવાઇલાબલે હોઈ તો
  6. કાંદા એન્ડ લસણ ની પેસ્ટ જો તમે કાંદા લસણ વાપરો તો
  7. 2-3તીખા લીલા મરચા
  8. 1-2 ટુકડાઆદુ
  9. 1નાનું કેપ્સિકમ
  10. તેલ વઘાર કરવા માટે
  11. સોયા સોસ
  12. ટમેટા catchup
  13. રેડ એન્ડ ગ્રીન ચિલ્લી સોસ
  14. કાલા મરી
  15. 1 ચમચીમરચા powder

રાંધવાની સૂચનાઓ

25-30 minutes
  1. 1

    સૌપ્રથમ ચોખાને પલાળી લો અને પછી તેને એક કલાક રહે અને તેના ભાત બનાવી લો અને ભાત બેથી ત્રણ કલાક માટે ઠંડા થવા માટે મૂકી દો. ભાતને ફ્રીજમાં મૂકવાથી દાણો એકદમ છૂટો થશે અને બપોરના વાત હોય તો તેને ફ્રિજમાં મુકી અને રાત્રે rice બનાવવા માટે વાપરી શકાય છે

  2. 2

    બધા શાકભાજીને એકદમ ઝીણા ઝીણા કટકા કરી અને તેને એક પાણીમાં નાખી અને બોઈલ કરી લો શાકભાજીમાં કેપ્સીકમ મકાઈ ગાજર વગેરે ને બોઈલ કરવા અને બોલ કર્યા પછી તેને એક ચારણીમાં કાઢી અને થોડો વખત ઠરવા દેવા

  3. 3

    ત્યાર બાદ એક પેનમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ લઈ લેવું અને તેમાં આદું-મરચાં અને અગર જો કાંદા લસણ વાપરતા હોય તો તેની પેસ્ટ નાંખી અને તેની એક થી બે મિનીટ સુધી થવાં દેવું

  4. 4

    પેસ્ટ બરાબર થઈ જાય પછી તેમાં બાકીના શાકભાજી નાખી અને એકથી બે મિનિટ સુધી તેને થવા દેવા ત્યારબાદ તેમાં બે ચમચી ચિલી સોસ ૩ ચમચી ટોમેટો કેચપ અને એક ચમચી સોયા સોસ નાખી અને તેને બરાબર મિક્ષ કરી લેવું

  5. 5

    આ મિશ્રણ બરાબર મિક્સ થઇ જાય પછી તેમાં ભાત નાખી દેવા અને તેને સતત ૨ થી ૩ મિનિટ સુધી મિક્સ કરવું મિક્સ કરવા સમયે ભાતના દાણા ભેગા થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવું

  6. 6

    ત્યારબાદ આ રેડી થયેલા વાતને એક બાઉલમાં કાઢી અને તેને થાણા બાજી તથા મરચા થી ગાર્નીશ કરી લેવા અને જો તમે કાંદા લસણ યુઝ કરતા હોય તો સ્પ્રિંગ ઓનીઓન થી ગાર્નીશ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
પર
Veraval

ટિપ્પણીઓ

Similar Recipes