રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેરની દાળને ચારથી પાંચ સીટી વગાડી બાફી લો
- 2
ત્યારબાદ તેને બરાબર બિગ બોસ ની મદદથી ઝેરીલો
- 3
ત્યાર બાદ તેમાં જરૂર મુજબ બધા મસાલા કરો અને જરૂર મુજબ પાણી બાફેલી શીંગ ગોળ ટમેટાની કાંદા લસણ ની પ્યુરી નાખી બરાબર હલાવી ધીમા ગેસ પર દસથી પંદર મિનિટ માટે ચઢવા દો
- 4
ત્યારબાદ ઉપરથી વઘાર કરી લો
- 5
તો હવે આપણો ગરમા-ગરમ ટેસ્ટી સંભાર તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
-
-
-
-
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત ની ફેમસ વાનગી જેના વગર એ લોકો ની સવાર શરુ નથી પડતી. હવે તો ભારત ભરમાં સંભાર બનતો થયો છે જે બહુજ સ્વાદિષ્ટ બને છે અને પ્રોટીન થી ભરપુર છે. મેં પણ આજે સંભાર બનાવવા ની ટ્રાય કરી છે.#ST Bina Samir Telivala -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#SJસાંભાર ખાસ કરીને એટલી સાથે મેંદુ વડા સાથે ખાઈ શકાય છે બનાવવામાં ખૂબજ સરળ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી સાંભાર અમારા ઘરે બધાને બહુ જ ભાવે છે Ankita Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14917105
ટિપ્પણીઓ