ઉકાળો (Ukalo Recipe In Gujarati)

D Trivedi
D Trivedi @cook_22287973

#GA4
#Week15
હર્બલ - દુધ નો ઉકાળો

ઉકાળો (Ukalo Recipe In Gujarati)

#GA4
#Week15
હર્બલ - દુધ નો ઉકાળો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૧વ્યક્તિ માટે
  1. હર્બલ ઉકાળો બનાવવા માટે
  2. ૧ કપદૂધ
  3. ૧ નાની ચમચીહળદર
  4. 1/4 ચમચી સુંઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક તપેલી મા એક કપ દૂધ લો. પછી આપેલા માપ પ્રમાણે મસાલા તૈયાર કરો... પછી દુધ માં બધા મસાલા ઉમેરો.

  2. 2

    દૂધ ને ઉકાળો.. પછી તેમાં ઉભરો આવે ત્યારે ગેસ બંધ કરી ને સર્વિગ કપ માં લઈ સર્વ કરો...

  3. 3
  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
D Trivedi
D Trivedi @cook_22287973
પર

ટિપ્પણીઓ

Similar Recipes