ઉકાળો(Ukalo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી લઈ તેમાં ફૂદીનો, મીઠું, તજ,લવિંગબધું નાખી થોડીવાર માટે ઉકાળો.
- 2
હવે આ બધું બરાબર ઉકળી જાય એટલે તેમાં લીંબુનો રસ,હળદર, સકઠ પાઉડર બધું નાખી ફરી પાછુ બધું ઉકાળો.
- 3
હવે આ બધું જ બરાબર ઉકળી જાય એટલે તેને સરવિંગ ગ્લાસ ગાળી લો,તો તૈયાર છે આપણો ઉકાળો અને તેને ફુદીનાથી ગાર્નિશ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#GA4#week15#હર્બલઅત્યાર ના મહામારી ના સમય મા ખૂબજ સ્વાસ્થ્ય વર્ધક વસ્તુ હોઈ તો ઉકાળો બેસ્ટ ઇમ્યુનીટી બૂસ્ટર. Disha vayeda -
-
-
હર્બલ પીણું /ઉકાળો(herbal pinu in Gujarati)
#માઇઇબુક#post 21#gildenapron 3.0# week 24#Mint Shah Prity Shah Prity -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3#week3 અત્યાર ના સમયને જોતા ઉકાળો પીવો ખુબજ જરૂરી છે. શરદી, ખાસી, તાવ, કફ માટે ઉકાળો પીવો જોઇએ.દિવસમાં એક વખત તો ઉકાળો પીવો જોઈએ.જેને કોરોના થયો હોય એ આ ઉકાળો રોજ સવારે. પીવે તો શરદી,ખાસી,કફ માં બહુ ફરક પડે છે.આ ઉકાળો આપના શરીર માં ગરમાવો આપે છે.આપને અંદર થી સ્ટ્રોંગ બનાવે છે. Hetal Panchal -
-
-
-
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#immyunity ઉકાળો Immyunity વધારવા માં આર્યુવેદ માં ચા ને બદલે આ કાળો પીવા નું કહે છે બનાવવો ખૂબ જ સરળ છે Jayshree Chauhan -
-
-
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#GA4#Week15#Herbalઘર માં મળી રેહતી સામગ્રી માંથી જ ઉકાળો બની જાઈ છે. જે આપણ ને કોરોના તેમજ શરદી અને ખાસી સામે રક્ષણ આપે છે. Nilam patel -
-
-
-
-
-
-
-
-
-
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
ઠંડીમાં રાહત થાય અને અત્યારે કોરોના માં ઇમ્યૂનીટી પાવર વધારવા માટે આ ઉકાળો ખુબ જ સરસ છે. Nisha Shah -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#GA4#Week15#Herbalમરી તજ આદુ તુલસી ને સૂંઠ પાઉડર ગોળ નાખી મિક્સ કરી ને બનાવ્યો છે શિયાળામાં ઉકાળો પીવાથી શરદી તાવ મટે છે કોરોના પણ ભાગીજાયછે Kapila Prajapati -
-
-
-
-
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#GA4#Week 15આ ઉકાળો શિયાળાની સિઝનમાં રોજ એક વાર પીવાથી ઠંડી સામે રાહત મળે છે અને શરદી ઉધરસમાં પણ બહુ લાભકારી છે અને આ ઉકાળામાં મેં એક વસ્તુ એવી નાખી કે કોરોના સામે પણ ઝઝૂમી શકે છે તો આ ઉકાળો તમને કેવો લાગ્યો તે મને કહેજો અમારા ઘરમાં રોજ આ સિઝનમાં આ ઉકાળો થાય છે Sejal Kotecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14252822
ટિપ્પણીઓ